begins with https – Gujarati Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot      29 Results   10 Domains
  www.google.ad  
When you’re signing into Gmail, you should check to make sure the web address begins with https:// (and not just “http://”). This signals that your connection to the website is encrypted and more resistant to snooping or tampering.
જ્યારે તમે Gmail માં સાઇન ઇન કરો છો, ત્યારે તમારે ખાતરી કરવી જોઈએ કે વેબ સરનામું https:// સાથે શરૂ થયેલું હોય (અને નહીં કે ફક્ત "http://" સાથે). આ સંકેતો છે કે તમારી વેબસાઇટ સાથેનું જોડાણ એનક્રિપ્ટ થયેલ છે અને જાસૂસી કરવા કે ચેડાં કરવા માટે વધુ પ્રતિરોધક છે. વધુ Gmail ટિપ્સ માટે, અમારા Gmail સુરક્ષા ચેકલિસ્ટ પર એક નજર કરો.
  4 Hits www.google.de  
When in doubt, use trusted bookmarks for important sites, use your search engine to navigate to the site or type the site address directly into your browser. You should also check to see if the web address begins with https:// – which signals that your connection to the website is encrypted and more resistant to snooping or tampering.
શંકા હોવા પર, મહત્વપૂર્ણ સાઇટ્સ માટે વિશ્વસનીય બુકમાર્ક્સનો ઉપયોગ કરો, સાઇટ પર નેવિગેટ કરવા માટે તમારા શોધ એન્જિનનો ઉપયોગ કરો અથવા તમારા બ્રાઉઝરમાં જ સાઇટ સરનામું લખો. તમારે એ પણ તપાસવું જોઈએ કે વેબ સરનામું https:// થી શરૂ થાય છે – જે વેબસાઇટ સાથેનું તમારું કનેક્શન એન્ક્રિપ્ટ કરેલું છે અને જાસૂસી કરવા કે ચેડાં કરવા માટે વધુ પ્રતિરોધક છે એનો સંકેત આપે છે.
  www.google.cn  
When you’re signing into Gmail, you should check to make sure the web address begins with https:// (and not just “http://”). This signals that your connection to the website is encrypted and more resistant to snooping or tampering.
તમારા એકાઉન્ટ પર એક મોબાઇલ ફોન નંબર રાખવો એ તમારા એકાઉન્ટને સુરક્ષિત કરવામાં સહાય કરવા માટેનો એક સૌથી સરળ અને સૌથી વિશ્વસનીય રસ્તો છે. ઉદાહરણ તરીકે, જો કોઇ તમારા એકાઉન્ટમાં ઘુસવાનો પ્રયાસ કરે, તો Google આ ફોન નંબરનો ઉપયોગ તેવા લોકોને પડકાર આપવા માટે કરશે, અને જો તમે ક્યારેય ઍક્સેસ ગુમાવો છો તો તમને એક ચકાસણી કોડ મોકલશે જેથી તમારા એકાઉન્ટને પરત મેળવી શકો. Google ને એક પુનર્પ્રાપ્તિ ફોન નંબર આપીને તમારું સાઇન અપ માર્કેટિંગ યાદીઓ માટે અથવા ટેલિમાર્કેટર્સ તરફથી વધુ કોલ્સ માટે પરિણમશે નહીં.
  4 Hits www.google.li  
First, look at the address bar in your browser to see if the URL looks real. You should also check to see if the web address begins with https:// – which signals that your connection to the website is encrypted and more resistant to snooping or tampering.
પહેલાં, તમારા બ્રાઉઝરમાં સરનામા બારમાં જોવા માટે જુઓ કે URL વાસ્તવિક લાગે છે. તમારે એ પણ તપાસવું જોઈએ કે વેબ સરનામું https://- થી શરૂ થાય છે જે વેબસાઇટ સાથેનું તમારું કનેક્શન એન્ક્રિપ્ટ કરેલું છે અને જાસૂસી કરવા કે ચેડાં કરવા માટે વધુ પ્રતિરોધક છે એનો સંકેત આપે છે. તમારું કનેક્શન એન્ક્રિપ્ટેડ છે અને તમે વધુ સુરક્ષિત રીતે કનેક્ટેડ છો એ વધુ સ્પષ્ટ રીતે દર્શાવવા માટે કેટલાક બ્રાઉઝર્સમાં સરનામા બારમાં પેડલોક આયકનની બાજુ પર https:// નો પણ સમાવેશ થાય છે.
  www.google.com.mt  

પહેલાં, URL વાસ્તવિક લાગે છે કે નહીં તે જોવા માટે તમારા બ્રાઉઝરના સરનામા બારમાં જુઓ. તમારે એ પણ તપાસવું જોઈએ કે વેબ સરનામું https://- થી શરૂ થાય છે જે વેબસાઇટ સાથેનું તમારું કનેક્શન એન્ક્રિપ્ટ કરેલું છે અને જાસૂસી કરવા કે ચેડાં કરવા માટે વધુ પ્રતિરોધક છે એનો સંકેત આપે છે. તમારું કનેક્શન એન્ક્રિપ્ટેડ છે અને તમે વધુ સુરક્ષિત રીતે કનેક્ટેડ છો એ વધુ સ્પષ્ટ રીતે દર્શાવવા માટે કેટલાક બ્રાઉઝર્સમાં સરનામા બારમાં પેડલોક આયકનની બાજુ પર https:// નો પણ સમાવેશ થાય છે.
  5 Hits www.google.ie  