laptop – Gujarati-Übersetzung – Keybot-Wörterbuch

Spacer TTN Translation Network TTN TTN Login Français English Spacer Help
Ausgangssprachen Zielsprachen
Keybot      10 Ergebnisse   6 Domänen
  2 Treffer maps.google.ca  
Certain devices, like mobile devices running Android, can also connect to the Internet through Wi-Fi. Wi-Fi lets you connect your phone, tablet or laptop computer to the Internet wirelessly and without the need for a cellular signal or data plan.
સામાન્ય રીતે, સેલ ફોન કોઈ ફોન કોલ કરવા માટે ઉપયોગી સમાન વાયરલેસ સિગ્નલ સાથે ઇન્ટરનેટથી કનેક્ટ થાય છે. તમારો ફોન ક્ષેત્રના સેલ ટાવરથી કનેક્ટ થાય છે, જે પછી તમને ઇન્ટરનેટથી કનેક્ટ કરે છે. ડેટાને મોબાઇલ ઉપકરણો અને ઇન્ટરનેટ વચ્ચે ટ્રાન્સફર કરવાને કારણે ખર્ચાળ થઈ શકે છે, સેવા પ્રદાતાઓ દ્વારા ડેટા પ્લાન્સ માટે શુલ્ક લેવામાં આવી શકે છે.
  2 Treffer www.google.li  
The same principle applies to the devices you use. You should always lock your screen when you finish using your computer, laptop or phone. For added security, you should also set your device to automatically lock when it goes to sleep.
તમે આખો દિવસ માટે તમારો મુખ્ય દરવાજો ખૂલ્લો રાખીને બહાર જતાં નથી, બરાબર? આ જ સિદ્ધાંત તમે ઉપયોગ કરો છો તે ઉપકરણો માટે લાગુ પડે છે. જ્યારે તમે તમારા કમ્પ્યુટર, લેપટોપ અથવા ફોનનો ઉપયોગ સમાપ્ત કરો ત્યારે તમારે હંમેશા તમારી સ્ક્રીન લોક કરવી જોઇએ. ઉમેરેલી સુરક્ષા માટે, જ્યારે તમારું ઉપકરણ સ્લીપ પર જાય ત્યારે તે આપમેળે લોક થઈ જાય તેમ સેટ કરવું જોઇએ. આ ફોન અથવા ટેબ્લેટ્સ માટે ખાસ મહત્વપૂર્ણ છે, જે ખોટી જગ્યાએ મુકાઇ જવાની વધુ શક્યતા છે અને તમે તમારી માહિતી ઍક્સેસ કરવા દેવા ન માંગતા હોય તેવા લોકોને તે મળે, અને ઘરનાં કમ્પ્યુટર્સ કે જે શેર કરેલાં સ્થાનમાં હોય.
  www.google.de  

  www.google.com.mt  

તમે આખો દિવસ માટે તમારો આગળનો દરવાજો ખૂલ્લો રાખીને બહાર જતાં નથી, બરાબર? આ જ સિદ્ધાંત તમે ઉપયોગ કરો છો તે ઉપકરણો માટે લાગુ પડે છે. જ્યારે તમે તમારા કમ્પ્યુટર, લેપટોપ અથવા ફોનનો ઉપયોગ સમાપ્ત કરો ત્યારે તમારે હંમેશા તમારી સ્ક્રીન લોક કરવી જોઇએ. ઉમેરેલી સુરક્ષા માટે, જ્યારે તમારું ઉપકરણ સ્લીપ પર જાય ત્યારે તે આપમેળે લોક થઈ જાય તેમ સેટ કરવું જોઇએ. આ ફોન અથવા ટેબ્લેટ્સ માટે ખાસ મહત્વપૂર્ણ છે, જે ખોટી જગ્યાએ મુકાઇ જવાની વધુ શક્યતા છે અને તમે તમારી માહિતી ઍક્સેસ કરવા દેવા ન માંગતા હોય તેવા લોકોને તે મળે, અને ઘરનાં કમ્પ્યુટર્સ કે જે શેર કરેલાં સ્થાનમાં હોય.