લખ – Dutch Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 12 Results  books.google.com
  ઈન્ટરનેટ 101 – તમારા વે...  
URL એ તમે વેબસાઇટ પર પહોંચવા માટે તમે બ્રાઉઝરમાં લખો છો તે વેબ સરનામું છે. દરેક વેબસાઇટનું URL હોય છે. ઉદાહરણ તરીકે, URL www.google.com તમને Google ની વેબસાઇટ પર લઈ જશે.
Een URL is het webadres dat u in een browser typt om een website te bereiken. Elke website heeft een URL. Zo gaat u met de URL www.google.nl naar de website van Google.
  જાર્ગન બસ્ટર – તમારા વે...  
URL એક વેબ સરનામું છે જે તમે બ્રાઉઝરમાં વેબસાઇટ સુધી પહોંચવા માટે લખો છો. દરેક વેબસાઇટ પાસે URL છે. ઉદાહરણ માટે, URL www.google.com તમને Google ની વેબસાઇટ પર લઇ જશે.
Een URL is het webadres dat u in een browser typt om een website te bereiken. Elke website heeft een URL. Zo gaat u met de URL www.google.nl naar de website van Google.
  તમારા ઉપકરણને સાફ રાખો ...  
શંકા હોવા પર, મહત્વપૂર્ણ સાઇટ્સ માટે વિશ્વસનીય બુકમાર્ક્સનો ઉપયોગ કરો, સાઇટ પર નેવિગેટ કરવા માટે તમારા શોધ એન્જિનનો ઉપયોગ કરો અથવા તમારા બ્રાઉઝરમાં જ સાઇટ સરનામું લખો. તમારે એ પણ તપાસવું જોઈએ કે વેબ સરનામું https:// થી શરૂ થાય છે – જે વેબસાઇટ સાથેનું તમારું કનેક્શન એન્ક્રિપ્ટ કરેલું છે અને જાસૂસી કરવા કે ચેડાં કરવા માટે વધુ પ્રતિરોધક છે એનો સંકેત આપે છે.
Als u twijfelt, gebruikt u de vertrouwde bladwijzers voor belangrijke sites, gebruikt u uw zoekmachine om naar de site te navigeren of typt u het adres rechtstreeks in de browser. Controleer ook of het webadres begint met 'https://'. Dat duidt erop dat uw verbinding met de website beveiligd is en beter bestand is tegen meekijken of hacken.
  ઈન્ટરનેટ 101 – તમારા વે...  
જો તમને બસમાં જવાની અથવા નજીકનું સબવે શોધવાની જરૂર છે, Google નકશા જેવા કેટલાક ઓનલાઇન નકશા તમે જ્યાં છો ત્યાંથી અને તમારે જ્યાં જવાની જરૂર છે ત્યાં પહોંચવામાં તમારી સહાય કરે છે. Google નકશા પર, તમારું મૂળ સરનામું અને તમારું ગંતવ્ય સરનામું લખો.
Als u met de bus wilt of het dichtstbijzijnde metrostation zoekt, kunnen bepaalde online kaartsystemen (zoals Google Maps) u helpen van A naar B te komen. Typ in Google Maps het adres van uw vertrekpunt en van uw bestemming. Selecteer de optie voor het openbaar vervoer (het pictogram van de bus) om routebeschrijvingen voor het openbaar vervoer te bekijken.
  ઇન્ટરનેટને દરેક માટે સુ...  
જેમ અમે અમારા વપરાશકર્તાઓને અને તેમની માહિતીને સુરક્ષિત રાખવા માટે કામ કરીએ છીએ, અમે કેટલીકવાર પ્રવૃત્તિના અસામાન્ય નમૂનાઓ શોધીએ છીએ અને તપાસ કરીએ છીએ. દરરોજ અમે 10,000 કરતાં વધુ અસુરક્ષિત સાઇટ્સ ઓળખીએ છીએ અને ધ્વજાંકિત કરીએ છીએ, અને અમારા વપરાશકર્તાઓને કહેવા માટે અમે 140 લાખ Google શોધ પરિણામો અને 300,000 ડાઉનલોડ્સ પર ચેતવણીઓ દર્શાવીએ છીએ, કે ચોક્કસ વેબસાઇટ અથવા લિંક પાછળ કંઈક શંકાસ્પદ થઇ રહ્યું છે.
Bij ons werk om onze gebruikers en hun gegevens te beschermen, detecteren en onderzoeken we soms ongebruikelijke activiteitpatronen. We detecteren en markeren elke dag meer dan 10.000 van die onveilige sites en geven waarschuwingen weer bij 14 miljoen Google-zoekresultaten en 300.000 downloads. We laten onze gebruikers dan weten dat er mogelijk iets verdachts aan de hand is met die specifieke website of link.
  Google તમને રક્ષણ આપવામ...  
ઇન્ટરનેટ એક શ્રેષ્ઠ વસ્તુ છે. પરંતુ ઓફલાઇન વિશ્વની જેમ, દરેક ઓનલાઇન માટે સારો ઇરાદો ધરાવતા નથી. Google તમારી ગોપનીયતા અને સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લે છે. અમે દર વર્ષે લાખો ડોલરનું રોકાણ કરીએ છીએ અને તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે વિશ્વ વિખ્યાત નિષ્ણાતોને કામ પર રાખીએ છીએ. તેઓ તમને અને તમારી માહિતીને સલામત અને સુરક્ષિત રાખવા માટે, અને સાયબર ગુનેગારોથી એક પગલું આગળ રહેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
Internet is iets heel bijzonders, maar net als in de offline wereld heeft niet iedereen op internet goede bedoelingen. Google neemt uw privacy en veiligheid bijzonder serieus. We investeren elk jaar miljoenen dollars en nemen de beste gegevensbeveiligingsexperts in dienst om uw gegevens veilig te houden. Deze mensen proberen u en uw informatie veilig en privé te houden en cybercriminelen altijd een stap voor te blijven.
  ઈન્ટરનેટ 101 – તમારા વે...  
તે શોધ કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે Google નાં શોધ એન્જિન માં શબ્દ "કાર" લખો છો, તો તે વિનંતી તમારા ઉપકરણ દ્વારા ઇન્ટરનેટ મારફતે અમને મોકલવામાં આવે છે. અમે યોગ્ય શોધ પરિણામો શોધીએ છીએ અને તેમને પાછા તમારા ઉપકરણ પર મોકલીએ છીએ - બધું ક્ષણમાત્રમાં જ.
Het woord zegt het al: een zoekmachine is een machine die zoekt. Als u bijvoorbeeld het woord 'auto's' in de zoekmachine van Google typt, wordt het verzoek vanaf uw apparaat via internet naar ons verzonden. We zoeken er de juiste zoekresultaten bij en sturen deze terug naar uw apparaat, en dat allemaal in een fractie van een seconde.
  દુરુપયોગ અને ગેરકાયદેસર...  
દર વર્ષે Google પર અબજો જાહેરાતો સબમિટ કરવાની સાથે, અમે વિકસિત તકનીકના સંયોજનનો ઉપયોગ કરીએ છીએ અને અમારી સિસ્ટમ્સમાંથી ખોટી જાહેરાતો અને ખોટા જાહેરાતકર્તાઓ બંનેને શોધવા અને દૂર કરવા માટે મેન્યુઅલ સમીક્ષા કરીએ છીએ. આ લડાઈથી લડવા માટે અમે તકનીકી આર્કિટેક્ચર અને પ્રગત મશીન કેળવણી મોડલ્સ બનાવવા માટે લાખો ડોલરો ખર્ચ કરીએ છીએ. અમારી નીતિઓના ઉલ્લંઘનોની જાણ કરવા માટે અમે કંપનીઓ અને વપરાશકર્તાઓ પર પણ આધાર રાખીએ છીએ. જો તમને અમારી સેવાઓ પરની એકમાં ખોટી જાહેરાત મળે, તો તમે નીચેની સેવા-વિશિષ્ટ લિંક્સનો ઉપયોગ કરીને તેની જાણ કરી શકો છો:
Er worden jaarlijks miljarden advertenties ingediend bij Google. We gebruiken een combinatie van geavanceerde technologie en handmatige controle om schadelijke advertenties en adverteerders met slechte bedoelingen te detecteren en uit onze systemen te verwijderen. We besteden miljarden dollars aan het ontwikkelen van technische architectuur en geavanceerde automatische leermodellen om misbruik te bestrijden. We hebben ook de hulp van bedrijven en gebruikers nodig om schendingen van het beleid bij ons melden. Als u een schadelijke advertentie vindt in een van onze services, kunt u deze melden via de servicespecifieke links hieronder:
  સ્કેમ્સને ટાળો – તમે કે...  
જો તમને કોઈથી સંદેશ દેખાય જે તેમના જેવા ન લાગે, તો તેમના એકાઉન્ટમાં સાયબર ગુનેગાર દ્વારા ફેરફાર થઇ શકે છે જે તમારાથી નાણાં અથવા માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે - તમે કેવી રીતે પ્રતિસાદ આપો છો તે બાબત સાવચેત રહો. સામાન્ય યુક્તિઓમાં તમને ત્વરીત પૈસા મોકલવાનું કહેવું, અન્ય દેશમાં અસહાય હોવાનો દાવો કરવો, અથવા કહેવું કે તેમનો ફોન ચોરી કરવામાં આવ્યો છે જેથી તેમને કૉલ નહીં કરી શકાય એવાનો સમાવેશ થાય છે. સંદેશ તમને લિંક પર ક્લિક કરી ચિત્ર, લેખ, અથવા વિડિયો, જોવાનું પણ કહી શકે છે, જે વાસ્તવમાં તમને એક સાઇટ જે તમારી માહિતીને ચોરી શકે છે તે તરફ લઇ જાય છે - એટલે તમે ક્લિક કરતા પહેલાં વિચાર કરો!
Als u een bericht van een kennis ziet dat niet echt van hem of haar afkomstig lijkt te zijn, is zijn of haar account misschien gehackt door een cybercrimineel die u probeert geld of informatie afhandig te maken. Wees daarom voorzichtig met hoe u reageert. Veelgebruikte tactieken zijn dat u in het bericht wordt gevraagd snel geld te sturen omdat uw zogenaamde kennis in het buitenland is gestrand of dat zijn of haar telefoon is gestolen en uw kennis u daarom niet kan bellen. Het bericht kan u ook vragen op een link te klikken om een plaatje, artikel of video te bekijken, waarna u in werkelijkheid naar een site wordt omgeleid die uw gegevens kan stelen. Denk daarom goed na voordat u klikt!
  સ્કેમ્સને ટાળો – તમે કે...  
એક વેબસાઇટના દસ લાખ અભ્યાગતોમાં તમે પણ હોવ અને તેના માટે તમને અભિનંદન આપે એ સંદેશ કદાચ સારો ન હોય, એક સર્વે પૂર્ણ કરવાના એક્સ્ચેન્જમાં એ એક ટેબ્લેટ કમ્પ્યુટર અથવા અન્ય ઈનામ ઑફર કરે છે અથવા ઝડપી અને સરળ રીતે નાણાં બનાવવા અથવા નોકરી મેળવવા પ્રોત્સાહન આપે છે ("માત્ર દિવસના બે કલાકમાં તમારા ઘરથી સમૃદ્ધ ઝડપી કાર્ય મેળવો!"). જો કોઈ તમને કહે કે તમે વિજેતા છો અને તમને તમારી વ્યક્તિગત માહિતી સાથે ફોર્મ ભરવાનું કહે તો તમે ફોર્મ ભરવાનું શરૂ કરવા ઉશ્કેરાતા નહીં. ભલે ને તમે "સબમિટ" બટન પર હિટ નથી કર્યું, તો હજી પણ તમે સ્કેમર પર તમારી માહિતી મોકલી શકો છો જો તમે તેમના ફોર્મ્સમાં તમારો ડેટા મૂકવાનું શરૂ કરો.
Een bericht betekent waarschijnlijk niet veel goeds als u erin wordt gefeliciteerd omdat u de miljoenste bezoeker van een website bent, als u een tablet of een andere prijs wordt aangeboden voor het invullen van een enquête of als het bericht manieren biedt om snel geld te verdienen of een baan te krijgen ('word snel rijk met maar twee uur werk per dag, gewoon vanuit huis!'). Als iemand u vertelt dat u iets heeft gewonnen en u vraagt een formulier in te vullen met uw persoonlijke gegevens, moet u hier absoluut niets invullen. Zelfs als u niet op 'Verzenden' klikt, kan uw informatie nog steeds worden doorgestuurd naar fraudeurs zodra u gegevens begint in te vullen in hun formulieren.
  અનુચિત સામગ્રીની જાણ કર...  
અમારા કેટલાક ઉત્પાદનો, જેવા કે Google+, YouTube અને બ્લોગર, તમારી પોતાની સામગ્રી બનાવવા, પોસ્ટ કરવા અને શેર કરવાની રીતો પ્રદાન કરે છે. YouTube પર 24 કલાક અપલોડ થતી વિડિઓ અને બ્લોગર પર દર મિનિટે લખાતા 270,000 શબ્દો, આ પરથી તમે કલ્પના કરી શકો છો કે અમે સામગ્રીને પ્રિ-સ્ક્રીન કેમ નથી કરી શકતા.
Enkele van onze producten, zoals Google+, YouTube en Blogger, beschikken over manieren om uw eigen inhoud te maken, te posten en te delen. Er wordt elke minuut meer dan 24 uur aan video geüpload naar YouTube en 270.000 woorden geschreven in Blogger, dus u kunt zich voorstellen dat we niet alle inhoud kunnen controleren. Daarom vertrouwen wij op onze miljoenen communitygebruikers om misbruik en ongepaste inhoud aan ons te melden. U kunt in onze Gebruiksvoorwaarden en het Programmabeleid van onze verschillende producten vinden welke soorten inhoud niet zijn toegestaan. We hebben een aantal tools waarmee u ons kunt laten weten welke inhoud u wilt rapporteren. Hieronder vindt u een korte uitleg voor het melden van ongepaste inhoud in een aantal van onze populairste producten.