થઈ – Slovenian Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 22 Results  www.google.cn
  તમારા ઉપકરણને સાફ રાખો ...  
શું તમારું ઉપકરણ સામાન્ય કરતાં થોડું ધીમું ચાલી રહ્યું છે? રેન્ડમ સ્ક્રીન્સ પોપ અપ થઈ રહી હોઈ શકે છે? શું તમારા બેંક એકાઉન્ટમાં તેની પર અજ્ઞાત શુલ્કો છે?
Deluje vaša naprava počasneje kot običajno? Se prikazujejo nenavadni zasloni? So na izpisku bančnega računa neznane bremenitve?
  ઈન્ટરનેટ 101 – તમારા વે...  
YouTube અને બ્લોગર જેવી વેબસાઇટ્સથી, કોઈ પણ, ગમે ત્યાં, વિશ્વભરમાં અબજો લોકો સાથે તરત જ કનેક્ટ થઈ શકે છે. વિવિધ ઓનલાઇન મંચો – સામાજિક નેટવર્ક્સ, વિડિઓ સાઇટ્સ, બ્લોગિંગ સાધનો, હરાજી સેવાઓ અને ઘણા અન્ય – નાં માધ્યમથી ઇન્ટરનેટ વપરાશકર્તાઓ સામગ્રી બનાવી, માહિતી પ્રકાશિત કરી, સંચાર કરી અને માલ-સામાન અને સેવાઓ ખરીદી અથવા વેચી શકે છે.
Spletna mesta, kot sta YouTube in Blogger, omogočajo vsakomur, da se kjer koli v hipu poveže z milijardami ljudi po vsem svetu. Z uporabo različnih spletnih okolij, kot so družabna omrežja, spletna mesta za videoposnetke, orodja za spletne dnevnike, dražbene storitve in številna druga, lahko uporabniki interneta ustvarjajo vsebino, objavljajo informacije, komunicirajo in kupujejo ali prodajajo blago ter storitve.
  તમારા પાસવર્ડ્સ સુરક્ષિ...  
તમારા દરેક ઑનલાઇન એકાઉન્ટ્સ માટે સમાન પાસવર્ડ પસંદ કરવો એ તમારા ઘર, કાર અને ઓફિસના તાળા માટે એક જ ચાવી વાપરવા જેવું છે - જો ગુનેગાર એકની ઍક્સેસ મેળવે છે, તો બાકી બધા સાથે ચેડા થઈ જશે. તેથી ઑનલાઇન ન્યૂઝલેટર માટે તમે જે પાસવર્ડ વાપરો છો તે જ તમારા ઇમેઇલ અથવા બેંક એકાઉન્ટ માટે વાપરશો નહીં.
Če uporabljate isto geslo za vse spletne račune, je to podobno, kot da bi uporabljali isti ključ za stanovanje, avto in pisarno – če pride v roke kriminalcu, je ogroženo vse, kar imate. Torej ne uporabljajte istega gesla za spletno glasilo in za e-pošto ali bančni račun. Uporaba več gesel je res morda manj priročna, a ste zato varnejši.
  શેરિંગ નિયંત્રણો અને ગો...  
જ્યારે તમે પહેલીવાર મારું સ્થાન સુવિધાનો ઉપયોગ કરો છો, ત્યારે તમારું બ્રાઉઝર તમને પૂછશે કે શું તમે તમારા સ્થાનને Google નકશા સાથે શેર કરવા ખુશ છો કે નહીં. જો તમે નકારો છો તો, તમારું સ્થાન Google નકશા સાથે શેર થતું નથી અને મારું સ્થાન સુવિધા નિષ્ક્રિય થઈ જશે.
Google Zemljevidi: Google Zemljevidi za ugotavljanje lokacije uporabljajo geolokacijske funkcije brskalnika. Funkcija Google Zemljevidi dostopa do lokacije prek brskalnika in lahko to stori samo z vašo izrecno privolitvijo. Ko prvič uporabite funkcijo Moja lokacija, vas brskalnik vpraša, ali se strinjate, da se podatki o vaši lokaciji delijo z Google Zemljevidi. Če se ne, ti podatki niso razkriti Google Zemljevidom in funkcija Moja lokacija bo izklopljena.
  Google સેવાની શરતો – ની...  
જ્યારે કોઈ સેવાને જરૂર હોય અથવા તેમાં ડાઉનલોડ કરવાયોગ્ય સૉફ્ટવેર શામેલ હોય, તો આ સૉફ્ટવેર નવું સંસ્કરણ અથવા સુવિધા ઉપલબ્ધ થતાં આપમેળે અપડેટ થઈ શકે છે. કેટલીક સેવાઓથી તમે તમારી સ્વયંચાલિત અપડેટ સેટિંગ્સને સમાયોજિત કરી શકો છો.
Če je za storitev potrebna programska oprema, ki jo morate prenesti v svoj računalnik, ali storitev vključuje tako programsko opremo, se lahko takšna programska oprema v vaši napravi samodejno posodobi, kadar je na voljo nova različica ali lastnost. Pri nekaterih storitvah lahko prilagodite nastavitve samodejnega posodabljanja.
  ઈન્ટરનેટ 101 – તમારા વે...  
શોધ એન્જિન્સ ઓનલાઇન હોય તેવી બધી માહિતીને ક્રાઉલ અને કમાંકિત કરીને આ પરિણામો મેળવે છે. વિશ્વની માહિતી દર બે વર્ષે બમણી થઈ રહી છે અને લોકોને તેઓ જે શોધી રહ્યાં છે તેનાથી કનેક્ટ કરવાનો પડકાર સરળ થઈ રહ્યો નથી - ખાસ કરીને રોજની 16% શોધ કે જે નવી છે.
Iskalniki dosegajo takšne rezultate z iskanjem po vsebini in indeksiranjem vseh informacij v spletu. Količina informacij v svetu se vsaki dve leti podvoji, zato je povezovanje uporabnikov z želeno vsebino vse zahtevnejši izziv – posebej zato, ker je vsak dan 16 % iskanj povsem novih. Inženirji s trdim delom vseskozi izboljšujejo iskanje, tako da lahko podjetja še naprej uspešno iščejo kupce in kupci njih.
  Google સેવાની શરતો – ની...  
કાયદા દ્વારા મહત્તમ પરવાનગી પ્રાપ્ત થઈ હોય ત્યાં સુધી, કોઈપણ દાવાની ગર્ભિત વૉરંટીઝ સહિત આ શરતો હેઠળ Google અને તેના સપ્લાયર્સ અને વિતરકોની કુલ જવાબદારી તમે સેવાઓ (અથવા જો અમે તમને સેવાઓ ફરી આપવાનું પસંદ કરીએ છીએ) નો ઉપયોગ કરવા માટે અમને ચૂકવો છો તે રકમ સુધી મર્યાદિત છે.
Do mere, ki jo dovoljuje zakonodaja, je skupna odgovornost Googla, njegovih dobaviteljev in distributerjev za kakršne koli zahtevke na podlagi teh pogojev, vključno z implicitnimi jamstvi, omejena na znesek, ki ste ga plačali za uporabo storitev (ali, po naši izbiri, vnovično izvedbo storitev).
  ઈન્ટરનેટ 101 – તમારા વે...  
Android ચલાવનારા મોબાઇલ ઉપરકણો જેવા કેટલાક ઉપકરણો, Wi-Fi મારફતે પણ ઇન્ટરનેટથી કનેક્ટ થઈ શકે છે. Wi-Fi થી તમે તમારા ફોન, ટેબ્લેટ અથવા લેપટોપ કમ્પ્યુટરને વાયર વિના અને સેલ્યુલર સિગ્નલ અથવા ડેટા પ્લાનની જરૂર વિના ઇન્ટરનેટથી કનેક્ટ કરી શકો છો.
Nekatere naprave, na primer mobilne naprave s sistemom Android, lahko vzpostavijo povezavo z internetom tudi prek Wi-Fi-ja. Prek Wi-Fi-ja lahko telefon, tablični računalnik ali prenosni računalnik vzpostavi brezžično povezavo z internetom, ne da bi potreboval signal mobilnega omrežja ali podatkovni paket. Običajno je internetna povezava v mobilnem telefonu hitrejša, če je vzpostavljena prek Wi-Fi-ja, a morate biti na območju, kjer je takšno omrežje na voljo. Brezplačni Wi-Fi je na voljo v številnih kavarnah in trgovinah, ponekod pa tudi v celotnih mestih.
  ગોપનીયતા નીતિ – નીતિઓ અ...  
અમે Google નાં કર્મચારીઓ, કોંટ્રાક્ટર્સ અને કે જેમને અમારા માટે પ્રક્રિયા કરવા વ્યક્તિગત માહીતી ને એક્સેસ કરવાનું આવશ્યક છે, તેમને તે માહિતીં એક્સેસ કરવાનું નિયંત્રિત કરીએ છીએ અને જો તેઓ આ કરાર મુજબના ગુપ્તતા બંધનોને આધિન હોય, તેનું ચોક્ક્સપણે પાલન ન કરવામાં નિષ્ફળ જાય તો તેમના ઉપર કાર્યવાહી થઈ શકે છે અથવા તેમને બરતરફ કરવામાં આવી શકે છે.
Dostop do osebnih podatkov dovoljujemo le Googlovim zaposlenim, pogodebnim sodelavcem in posrednikom, ki morajo te podatke poznati, da jih lahko v našem imenu obdelajo. Te posameznike zavezujejo stroge pogodbene obveznosti glede zaupnosti, ob morebitnih kršitvah pa se lahko proti njim sprožijo disciplinski postopki ali se jim odpove pogodbeno razmerje.
  Google ના સુરક્ષા સાધનો...  
PIN કોડનો ઉપયોગ કરીને, વપરાશકર્તાઓ તેમના સાધનો પરની એપ્લિકેશંસને ફિલ્ટર કરવા માટેની સેટિંગને અવરોધિત કરી શકે છે, જેથી ઉપયોગ કરવા માટે ઉપયુક્ત ગણવામાં આવેલી અપ્લિકેશંસ જ ફક્ત પ્રદર્શિત અને ડાઉનલોડ થઈ શકશે.
Google Play od razvijalcev zahteva, da aplikacije označijo skladno s sistemom ocen storitve Google Play, ki ga sestavljajo štiri ravni: vsi, samo za odrasle, za najstnike in odrasle ali brez omejitve. Uporabniki lahko s kodo PIN zaklenejo nastavitev filtriranja aplikacij v napravah, tako da so lahko prikazane in prenesene samo aplikacije, za katere se obravnava, da so primerne za uporabo.
  તમારી સ્ક્રીન અથવા ઉપકર...  
જ્યારે તમે તમારા કમ્પ્યુટર, લેપટોપ અથવા ફોનનો ઉપયોગ સમાપ્ત કરો ત્યારે તમારે હંમેશા તમારી સ્ક્રીન લોક કરવી જોઇએ. ઉમેરેલી સુરક્ષા માટે, જ્યારે તમારું ઉપકરણ સ્લીપ પર જાય ત્યારે તે આપમેળે લોક થઈ જાય તેમ સેટ કરવું જોઇએ.
Najbrž nikoli ne greste od doma in pustite vhodna vrata ves dan nastežaj odprta, ne? Isto načelo velja tudi za naprave, ki jih uporabljate. Ko nehate uporabljati računalnik, prenosni računalnik ali telefon, vedno zaklenite zaslon. Za še večjo varnost nastavite napravo tako, da se pri prehodu v stanje pripravljenosti samodejno zaklene. To je še posebej pomembno pri telefonih ali tabličnih računalnikih, za katere obstaja večja verjetnost, da jih izgubite in da pridejo v roke osebam, ki ne smejo imeti dostopa do vaših podatkov, in pri domačih računalnikih v skupni rabi.
  તમારા ઉપકરણને સાફ રાખો ...  
તમને સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે કહેતી અથવા તમારા કમ્પ્યુટરને ઠીક કરવાની ઓફર કરતી પોપ-અપ વિંડોઝથી સાવચેત રહો. ઘણી વખત આ પોપ-અપ્સ દાવો કરશે કે તમારું કમ્પ્યુટર દૂષિત થઈ ગયું છે અને એ કે તેમના ડાઉનલોડ તેને ઠીક કરી શકે છે - તેમના પર વિશ્વાસ કરશો નહીં.
Bodite pozorni na pojavna okna, ki zahtevajo, da prenesete programsko opremo, ali vam ponujajo popravilo računalnika. Pogosto vas ta pojavna okna opozarjajo, da je računalnik okužen in da ga lahko njihova datoteka očisti – ne verjemite jim. Pojavno okno takoj zaprite, a ne kliknite v njem. Ne odpirajte neznanih vrst datotek in ne upoštevajte nenavadnih pozivov ali opozoril brskalnika, ki zahtevajo, da odprete datoteko. Zlonamerna programska oprema lahko včasih prepreči, da bi zapustili neko stran, na primer z večkratnim odpiranjem poziva za prenos datoteke. Če se to zgodi, zaprite brskalnik z upraviteljem opravil ali nadzornikom dejavnosti.
  તમારા કમ્પ્યુટર અને ઉપક...  
દરરોજ અમે તે 10,000 કરતાં વધુ અસુરક્ષિત સાઇટ્સ ઓળખી અને ધ્વજ કરીએ છીએ અને ચોક્કસ વેબસાઇટ અથવા લિંક પર કંઈક શંકાસ્પદ થઈ રહ્યું છે એ અમારા વપરાશકર્તાઓને કહીને અમે વધુમાં વધુ 14 મિલિયન Google શોધ પરિણામો અને 300,000 ડાઉનલોડ્સ પર ચેતવણીઓ બતાવીએ છીએ.
Tako kot Google v spletu išče spletna mesta z najboljšimi odgovori na vaša vprašanja, išče tudi spletna mesta, ki so videti škodljiva uporabnikom ali na katerih bi lahko bila škodljiva programska oprema. Vsak dan prepoznamo in označimo več kot 10.000 nevarnih spletnih mest ter v 14 milijonih rezultatov Iskanja Google in 300.000 prenosih prikažemo opozorila uporabnikom, da se na nekem spletnem mestu ali povezavi dogaja nekaj sumljivega.
  ઈન્ટરનેટ 101 – તમારા વે...  
તમારો ફોન ક્ષેત્રના સેલ ટાવરથી કનેક્ટ થાય છે, જે પછી તમને ઇન્ટરનેટથી કનેક્ટ કરે છે. ડેટાને મોબાઇલ ઉપકરણો અને ઇન્ટરનેટ વચ્ચે ટ્રાન્સફર કરવાને કારણે ખર્ચાળ થઈ શકે છે, સેવા પ્રદાતાઓ દ્વારા ડેટા પ્લાન્સ માટે શુલ્ક લેવામાં આવી શકે છે.
Mobilni telefon vzpostavi povezavo z internetom z uporabo istega brezžičnega signala, ki ga uporablja tudi za telefoniranje. Telefon vzpostavi povezavo z lokalno bazno postajo, ki uporabnika nato poveže z internetom. Ker lahko zaradi prenašanja podatkov med mobilnimi napravami in internetom nastanejo visoki stroški, ponudniki storitev obračunavajo storitve na podlagi podatkovnih paketov.
  Google સેવાની શરતો – ની...  
જો તમે વ્યવસ્થાપક દ્વારા અસાઇન કરાયેલ Google એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છો, તો અલગ અથવા વધારાની શરતો લાગુ થઈ શકે છે અને તમારા વ્યવસ્થાપક તમારા એકાઉન્ટને ઍક્સેસ કરવા અથવા અક્ષમ કરવા માટે સક્ષમ હોઈ શકે છે.
Za uporabo nekaterih naših storitev morate imeti Google Račun. Odprete lahko svoj Google Račun ali pa vam ga dodeli skrbnik, na primer vaš delodajalec ali izobraževalna ustanova. Če uporabljate Google Račun, ki vam ga je dodelil skrbnik, lahko veljajo drugačni ali dodatni pogoji in možno je, da vaš skrbnik lahko dostopa do vašega računa ali ga onemogoči.
  ઓળખની ચોરી રોકવી – તમે ...  
જો તમે એવા કોઈ વ્યક્તિ પાસેનો સંદેશ જુઓ કે જે તમને લાગતું હોય કે આ એમાંના નથી, તો તેમનું એકાઉન્ટ કોઈ સાઇબર ગુનેગાર દ્વારા ચેડા કરેલું હોઈ શકે છે જે તમારી પાસેથી નાણા અથવા માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું હોય - તેથી કેવી રીતે પ્રતિસાદ આપવો એ બાબતે સાવચેત રહો. સામાન્ય યુક્તિઓમાં તેમને તાકીદે પૈસા મોકલવાનું કહેતા હોય, બીજા દેશમાં અસહાય છીએ તેવા અથવા તેમનો ફોન ચોરી થઈ ગયો હોવાથી તેઓ કૉલ કરી શકતા નથી તેવી બાબતોનો સમાવેશ થાય છે.
Če prejmete sporočilo od poznane osebe, a ni videti, kot da bi ga poslala ta oseba, je lahko njen račun ugrabil spletni kriminalec, ki želi od vas dobiti denar ali podatke, zato bodite previdni pri odgovarjanju. Pogosto v takšnih sporočilih sporočajo uporabnikom, naj jim nujno pošljejo denar, ker so obtičali v tujini ali so jim ukradli telefon, tako da jih ni mogoče poklicati. Sporočilo lahko od vas zahteva tudi, da za ogled slike, članka ali videoposnetka kliknete povezavo, ki vas dejansko pripelje na spletno mesto, ki vam lahko ukrade podatke – zato premislite, preden kliknete.
  શેરિંગ નિયંત્રણો અને ગો...  
આ કરવા માટે Settings ની અંતર્ગત“Location and Security” અથવા “Location services” મેનૂની મુલાકાત લો. એકવાર બંધ થઈ ગયા પછી, જો કોઈ એપ્લિકેશન અથવા વેબસાઇટ સ્થાન માહિતી ઍક્સેસ કરવા માંગે, તો તે તમને તમારી સેટિંગ્સ બદલવા માટે કહેશે અથવા આ માહિતી વગર કામ કરશે.
V napravah Android lahko izklopite geolokacijske podatke za vse aplikacije in spletna mesta. To naredite z možnostjo »Lokacija in varnost« ali »Lokacijske storitve« v meniju »Nastavitve«. Ko izklopite lokacijske podatke, vas bo moral program ali spletno mesto, ki želi dostop do njih, vprašati, ali želite spremeniti nastavitve ali delati brez njih.
  Google સેવાની શરતો – ની...  
અમારી સેવાઓ ખૂબ વિપરીત છે, તેથી કેટલીકવાર વધારાની શરતો અથવા ઉત્પાદન આવશ્યકતાઓ (ઉમર સંબંધિત આવશ્યકતાઓ સહિત) લાગુ થઈ શકે છે. વધારાની શરતો સુસંગત સેવાઓ સાથે ઉપલબ્ધ થશે, અને જો તમે તે વધારાની સેવાઓનો ઉપયોગ કરશો તો તે વધારાની શરતો તમારા અમારી સાથેના કરારનો એક ભાગ બનશે.
Naše storitve so zelo raznolike, zato lahko občasno veljajo še dodatni pogoji ali zahteve glede izdelkov (vključno z zahtevami glede starosti). Za zadevne storitve bodo na voljo dodatni pogoji, ki postanejo del te pogodbe z nami, če te storitve uporabljate.
  તમે કેવી રીતે સલામત અને...  
એક ગુનેગાર કૌભાંડ કરવા, તમને નકલી માલ વેંચવા અથવા તમારે નાણાં ચૂકવવા પડે તેવી વસ્તુ તમને કરાવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. અથવા, એક ચોર કે જે માલિક કોણ છે તે જાણ્યા વગર કાર લઈને પલાયન થઈ જાય છે, તેમ તેઓ તમારા કમ્પ્યુટર અથવા તમારી માલિકીની વેબસાઇટને સાઇબર ક્રાઇમ કરવા માટેના સાધન તરીકે લઈ શકે છે.
Kriminalec vas z uporabo interneta lahko poskusi tudi prevarati, pripraviti do tega, da počnete stvari, ki vas udarijo po žepu, ali vam poskusi prodati ponarejeno blago. Lahko pa vaš računalnik ali spletno mesto uporabi kot orodje za izvajanje spletnega kriminala, tako kot tat, ki ukrade avto za pobeg, ne da bi ga zanimalo, kdo je lastnik.
  તમારા પાસવર્ડ્સ સુરક્ષિ...  
જો તમે તમારો પાસવર્ડ ભૂલી જાઓ છો અને લૉક આઉટ થઈ જાઓ છો, તો તમને તમારા એકાઉન્ટમાં ફરી પાછા જવા માટે કોઈ રસ્તાની જરૂર પડશે.જો તમને તમારા પાસવર્ડને ફરીથી સેટ કરવાની જરૂર પડે તો ઘણી સેવાઓ પુનઃપ્રાપ્તિ ઇમેઇલ સરનામાં પર તમને એક ઇમેઇલ મોકલશે, તેથી તમારું પુનઃપ્રાપ્તિ ઇમેઇલ સરનામું અપ-ટુ-ડેટ રાખવાની અને તમારા એકાઉન્ટની હજીયે ઍક્સેસ છે તેની ખાતરી કરો.
Če pozabite geslo ali se vam račun zaklene, vam lahko pomagamo pri obnovitvi dostopa do računa. Če morate ponastaviti geslo, vam številne storitve na e-poštni naslov za obnovitev pošljejo e-poštno sporočilo, zato poskrbite, da je ta naslov pravilen in da imate dostop do računa.
  ઈન્ટરનેટ 101 – તમારા વે...  
શોધ એન્જિન્સ ઓનલાઇન હોય તેવી બધી માહિતીને ક્રાઉલ અને કમાંકિત કરીને આ પરિણામો મેળવે છે. વિશ્વની માહિતી દર બે વર્ષે બમણી થઈ રહી છે અને લોકોને તેઓ જે શોધી રહ્યાં છે તેનાથી કનેક્ટ કરવાનો પડકાર સરળ થઈ રહ્યો નથી - ખાસ કરીને રોજની 16% શોધ કે જે નવી છે.
Iskalniki dosegajo takšne rezultate z iskanjem po vsebini in indeksiranjem vseh informacij v spletu. Količina informacij v svetu se vsaki dve leti podvoji, zato je povezovanje uporabnikov z želeno vsebino vse zahtevnejši izziv – posebej zato, ker je vsak dan 16 % iskanj povsem novih. Inženirji s trdim delom vseskozi izboljšujejo iskanje, tako da lahko podjetja še naprej uspešno iščejo kupce in kupci njih.
  ઈન્ટરનેટ 101 – તમારા વે...  
સામાજિક નેટવર્ક એ વેબસાઇટ અથવા એપ્લિકેશન છે કે જેનાથી તમે મિત્રો અને કુટુંબીઓ સાથે કનેક્ટ થઈ શકો છો, વાર્તાઓ, સમાચાર, ફોટાઓ અથવા વિડિઓ શેર કરી શકો છો. વિભિન્ન સામાજિક નેટવર્કના ઉદાહરણોમાં Facebook, Google+, Twitter અને LinkedIn શામેલ છે.
Družabno omrežje je spletno mesto ali aplikacija, ki vam omogoča povezovanje s prijatelji in sorodniki ter deljenje zgodb, novic, fotografij ali videoposnetkov. Primeri različnih družabnih omrežij so med drugim Facebook, Google+, Twitter in LinkedIn. Ta spletna mesta so med največjimi v internetu. Facebook uporablja več kot milijarda ljudi, YouTube ima štiri milijarde ogledov na dan, Twitter pa uporablja že več kot 500 milijonov uporabnikov. Večina spletnih mest družabnih omrežij omogoča prilagajanje nastavitev, s katerimi lahko določite, katere podatke delite z drugimi, kako jih delite in s kom jih delite.