વશવસ – Slovenian Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 10 Results  www.google.no
  સ્કેમ્સને ટાળો – તમે કે...  
શું કોઈ જાહેરાત અથવા ઓફર અંગે તમારી માન્યતા ખરાબ છે? તમારી વિશેષતા પર વિશ્વાસ કરો! માત્ર તેવી જાહેરાતો પર ક્લિક કરો અથવા સાઇટ્સથી ઉત્પાદનો ખરીદો જે સુરક્ષિત, સમીક્ષા કરેલ, અને વિશ્વસનીય છે.
Imate slab občutek o nekem oglasu ali ponudbi? Zaupajte si. Klikajte oglase ali kupujte izdelke samo na spletnih mestih, ki so varna, preverjena in zaupanja vredna.
  ગોપનીયતા નીતિ – નીતિઓ અ...  
અમે Google ની બહારની વ્યક્તિઓ, કંપનીઓ, અથવા સંગઠનો સાથે વ્યક્તિગત માહિતી માત્ર ત્યારેજ શેર કરીશું જ્યારે અમને વિશ્વાસ હોય કે માહિતી ઍક્સેસ, ઉપયોગ, જાળવણી અથવા પ્રગટીકરણ વ્યાજબી રૂપે આ માટે જરૂરી છે:
Osebne podatke si izmenjujmo z drugimi družbami, organizacijami ali posamezniki zunaj Googla, če v dobri veri verjamemo, da so dostop do takih podatkov, njihova uporaba, hranjenje ali razkritje razumno potrebni za:
  સ્કેમ્સને ટાળો – તમે કે...  
ઘણાં ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ્સ વેપારીઓ/વિક્રેતાઓ પ્રોગ્રામ્સ પર વિશ્વાસ કરે છે. આ વિક્રેતાઓ પાસે ખાસ કરીને તેમના પ્રોફાઇલ્સ પર મંજૂરીનું એક દૃશ્યમાન સ્ટેમ્પ હોય છે. ખાતરી કરો કે સ્ટેમ્પ અથવા પ્રમાણપત્ર ખરીદી પ્લેટફોર્મ્સની માર્ગદર્શિકા સમીક્ષા દ્વારા કાયદેસર છે. જો પ્લેટફોર્મ સમાન કાર્યક્રમ ઓફર કરતો નથી, તો વિક્રેતા પર સમીક્ષાઓની સંખ્યા અને સમીક્ષાઓની ગુણવત્તા પર એક નજર કરો.
Veliko spletnih tržnic je uvedlo programe za zaupanje vredne trgovce/prodajalce. V profilih teh prodajalcev je običajno prikazan pečat odobritve. Preverite pristnost pečata ali potrdila, tako da preberete smernice spletne tržnice. Če spletna tržnica nima takšnega programa, si oglejte število mnenj o prodajalcu in kaj je v njih navedeno.
  તકનીક અને સિદ્ધાંતો – ન...  
“શ્રેષ્ઠ વપરાશકર્તા અનુભવ આપવા પર ફોકસ કરવું” એ Google ની ફિલસૂફીનો પ્રથમ સિદ્ધાંત છે. જ્યારે વપરાશકર્તાઓ અમારી સાથે માહિતી શેર કરે છે, ત્યારે તેમનાં માટે મહત્વપૂર્ણ હોય તેવા સેવાઓ અને ઉત્પાદનો બનાવવાની અનુમતિ આપે છે. અમે માનીએ છીએ કે ઉપયોગકર્તા પર ફોકસ કરવું ઉત્પાદનો અને ગોપનીયતા વધારતી સુવિધાઓને બન્નેને પ્રોત્સાહિત કરે છે જેણે નવીનતાને વેગ આપ્યો છે અને ઑનલાઇન વિશ્વાસુ પ્રેક્ષક વપરાશકર્તાઓ બનાવ્યાં છે.
»Uporabniku je treba ponuditi najboljše« je glavno vodilo Googlove filozofije. Na podlagi podatkov, ki nam jih dajo uporabniki, lahko razvijamo storitve in izdelke, ki so po njihovi meri. Potrebe in želje uporabnikov so na prvem mestu, zato jih upoštevamo pri izboljšanju funkcij in varnosti izdelkov. To nas spodbuja k inovativnosti in ohranja zvestobo spletnih uporabnikov.
  તમારા ઉપકરણને સાફ રાખો ...  
તમને સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે કહેતી અથવા તમારા કમ્પ્યુટરને ઠીક કરવાની ઓફર કરતી પોપ-અપ વિંડોઝથી સાવચેત રહો. ઘણી વખત આ પોપ-અપ્સ દાવો કરશે કે તમારું કમ્પ્યુટર દૂષિત થઈ ગયું છે અને એ કે તેમના ડાઉનલોડ તેને ઠીક કરી શકે છે - તેમના પર વિશ્વાસ કરશો નહીં. વિંડો બંધ કરો અને ખાતરી કરો કે તમે પોપ-અપ વિંડોની અંદર ક્લિક તો નથી કર્યું. અજ્ઞાત પ્રકારની અથવા જો તમને ફાઇલ ખોલવા માટે પૂછતાં અપરિચિત બ્રાઉઝર પ્રોમ્પ્ટ્સ અથવા ચેતવણીઓ દેખાય, તો ફાઇલો ખોલશો નહીં. જો તમે કોઈ પૃષ્ઠ પર ગયાં હોવ તો કેટલીકવાર માલવેર તમને તેને છોડીને જવાથી અટકાવે છે, ઉદાહરણ તરીકે વારંવાર ડાઉનલોડ પ્રોમ્પ્ટ ખોલીને. જો આવું થાય છે, તો તમારું બ્રાઉઝર બંધ કરવા માટે તમારા કમ્પ્યુટરના કાર્ય મેનેજર અથવા પ્રવૃત્તિ મોનિટરનો ઉપયોગ કરો.
Bodite pozorni na pojavna okna, ki zahtevajo, da prenesete programsko opremo, ali vam ponujajo popravilo računalnika. Pogosto vas ta pojavna okna opozarjajo, da je računalnik okužen in da ga lahko njihova datoteka očisti – ne verjemite jim. Pojavno okno takoj zaprite, a ne kliknite v njem. Ne odpirajte neznanih vrst datotek in ne upoštevajte nenavadnih pozivov ali opozoril brskalnika, ki zahtevajo, da odprete datoteko. Zlonamerna programska oprema lahko včasih prepreči, da bi zapustili neko stran, na primer z večkratnim odpiranjem poziva za prenos datoteke. Če se to zgodi, zaprite brskalnik z upraviteljem opravil ali nadzornikom dejavnosti.
  તમારા કમ્પ્યુટર અને ઉપક...  
Android માટે એ પણ જરૂરી છે કે Google Play સ્ટોરમાંની દરેક એપ્લિકેશન એ સૂચિબદ્ધ કરે કે તમારા ઉપકરણથી એપ્લિકેશન કયા પ્રકારની માહિતી ભેગી અથવા ઍક્સેસ કરવા માંગે છે, જેથી તમે નક્કી કરી શકો છો કે તમે એપ્લિકેશન પર વિશ્વાસ કરો છો કે નહીં. અમે Google નુકસાનકારક એપ્લિકેશન્સને અવરોધિત અને દૂર કરવા Google Play ને આપમેળે પણ સ્કેન કરીએ છીએ અને કેટલાક Android ફોન્સ માટે, અમારી Google Application ચકાસણી સેવા સંભવિત નુકસાનકારક એપ્લિકેશન્સને તપાસશે પછી ભલેને તમે તેમને ક્યાંથી ઇન્સ્ટોલ કરી રહ્યાં હોય. તેથી, જો તમે વેબ અથવા તૃતીય પક્ષ એપ્લિકેશન સ્ટોર જેવા અજ્ઞાત સ્રોતોથી એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરો છો, તો આ મફત સેવા તમને સુરક્ષાનો બીજા સ્તર આપશે.
Android tudi zahteva, da vsaka aplikacija v trgovini Google Play navede, katere podatke v napravi želi zbirati ali dostopati do njih, da se lahko odločite, ali zaupate aplikaciji. Trgovino Google Play samodejno pregledujemo in blokiramo ter odstranjujemo škodljive aplikacije. V nekaterih telefonih s sistemom Android Googlova storitev za preverjanje aplikacij preverja morebitne škodljive aplikacije ne glede na to, od kod jih nameščate. Če torej aplikacije nameščate iz neznanih virov, kot je splet ali trgovina z aplikacijami drugega ponudnika, ta brezplačna storitev zagotavlja še en sloj varnosti.