יופיע – Gujarati-Übersetzung – Keybot-Wörterbuch

Spacer TTN Translation Network TTN TTN Login Français English Spacer Help
Ausgangssprachen Zielsprachen
Keybot 2 Ergebnisse  www.google.cn
  כלי הבטיחות של Google –...  
אם אתה חושש שאחרים ישנו את ההגדרה 'קפדני' של חיפוש בטוח ללא ידיעתך, תוכל להגן על ההגדרה בסיסמה באמצעות נעילת חיפוש בטוח. לאחר הנעילה, דף תוצאות החיפוש של Google יופיע באופן שונה כדי לציין שהחיפוש הבטוח נעול.
જો તમે તમારી જાણ વગર અન્ય લોકો દ્વારા સખત સલામત શોધ સેટિંગ બદલવા વિશે ચિંતિત છો, તો તમે સલામત શોધ લૉકનો ઉપયોગ કરીને તેને પાસવર્ડથી સુરક્ષિત કરી શકો છો. એક વખત લૉક કરી લીધાં પછી, સલામત શોધ લૉક કરેલું છે તેનો સંકેત આપવા માટે Google શોધ પરિણામો પૃષ્ઠ અલગ દેખાશે.
  שאלות נפוצות – מדיניות ...  
אם אתה מעוניין להסיר משהו מהאינטרנט, עליך לפנות למנהל האתר שבו התפרסם התוכן ולבקש ממנו לערוך את השינוי. לאחר שהתוכן הוסר ו-Google השגיחה בעדכון, המידע לא יופיע יותר בתוצאות החיפוש של Google. אם יש לך בקשה דחופה להסרה, תוכל גם לבקר בדף העזרה שלנו למידע נוסף.
Google શોધ પરિણામો વેબ પર સાર્વજનિક રીતે ઉપલબ્ધ સામગ્રીના પ્રતિબિંબ છે. શોધ એન્જિન્સ વેબસાઇટ્સમાંથી સીધી સામગ્રી દૂર કરી શકતું નથી, તેથી Google થી શોધ પરિણામો દૂર કરવાથી વેબ પરથી સામગ્રી દૂર થશે નહીં. જો તમે વેબમાંથી કંઈક દૂર કરવા માંગો છો, તો તમારે સામગ્રી પોસ્ટ કરેલ સાઇટના વેબમાસ્ટરનો સંપર્ક કરવો જોઈએ અને તેને અથવા તેણીને ફેરફાર કરવા માટે કહેવું જોઈએ. એકવાર સામગ્રી દૂર કરવામાં આવે અને Google એ અપડેટ નોંધી લે, તો માહિતી હવે Google શોધ પરિણામોમાં દેખાશે નહીં. જો તમારી પાસે તાત્કાલિક દૂર કરવાની વિનંતી છે, તો તમે વધુ માહિતી માટે અમારા સહાય પૃષ્ઠની મુલાકાત પણ લઇ શકો છો.