þjónustuna – Gujarati Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 3 Results  maps.google.no
  Stefnur og reglur – Goo...  
Stefna okkar er að gera allt sem í okkar valdi stendur til að veita þér frábæra þjónustu og öryggis- og persónuverndarverkfæri sem eru auðveld í notkun. Kynntu þér nokkrar af þeim meginreglum og tæknilegu atriðum sem liggja að baki vöruþróun okkar og því hvernig við nýtum tæknina til að veita þjónustuna.
તમને સારી સેવાઓ અને ઉપયોગ-માટે-સરળ સુરક્ષા અને ગોપનીયતા સાધનો સાથે તે ઉપરાંત અને તેનાથી વધુ પ્રદાન કરવાનો અમારો હેતુ છે. કૃપા કરીને અમુક સિદ્ધાંતો અને તકનીકી વિગતો જે અમારા ઉત્પાદન ડિઝાઇન વિશે માર્ગદર્શન આપે, અને અમારી સેવાઓનું વિતરણ કરવા માટે અમે તકનીકનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના વિશે વધુ વાંચો.
  Persónuverndarstefna – ...  
Við notum upplýsingar sem við söfnum með fótsporum og öðrum tæknilegum aðferðum, svo sem pixlamerkjum, til að gera upplifun þína ánægjulegri og bæta þjónustuna á allan hátt. Þú getur til dæmis breytt tungumálastillingum þínum og þá getum við boðið þér þjónustu á því tungumáli sem þú kýst helst.
તમારા વપરાશકર્તા અનુભવ અને અમારી સેવાઓની ગુણવત્તાને વધુ સારી બનાવવા માટે અમે કુકીઝ અને અન્ય તકનીકો, જેમકે પિક્સેલ ટૅગ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, તમારી ભાષા પસંદગીઓને સાચવવાથી, અમે અમારી સેવાઓને તમારી પસંદ કરેલી ભાષામાં બતાવી શકીશું. તમને જરૂરિયાતો અનુસાર જાહેરાતો બતાવતી વખતે, અમે જાતિ, ધર્મ, લૈંગિક કામુકતા અથવા આરોગ્ય પર આધારિત એવી સંવેદનશીલ પ્રકારની સાથે કોઈ કુકી અથવા અનામ ઓળખકર્તાને જોડીશું નહીં.
  Persónuverndarstefna – ...  
Við notum upplýsingar sem við söfnum úr allri þjónustu okkar til að veita, viðhalda, vernda og bæta þjónustuna, þróa nýja þjónustu og vernda bæði Google og notendur okkar. Við notum þessar upplýsingar einnig til að bjóða þér sérsniðið efni – svo sem leitarniðurstöður og auglýsingar sem eiga betur við fyrir þig.
અમારી તમામ સેવાઓમાંથી અમે એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ જાળવી રાખવા, વધુ સારી સેવા આપવા, તેને સુધારવા માટે, નવી કોઈ વિકસિત કરવા, અને Google અને અમારા વપરાશકર્તાઓની સુરક્ષિતતા જાળવવા માટે કરીએ છીએ. અમે આ માહિતીનો ઉપયોગ તમને બંધબેસતી સામગ્રી બતાવવા માટે પણ કરીએ છીએ – જેમ કે તમને વધુ સંગત શોધ પરિણામો અને જાહેરાતો આપવી.