gaettu – Gujarati Translation – Keybot Dictionary
TTN Translation Network
TTN
TTN
Login
Deutsch
Français
Source Languages
Target Languages
Select
Select
Keybot
27
Results
11
Domains
3 Hits
books.google.com
Show text
Show cached source
Open source URL
Gættu þín á sprettigluggum sem bjóða þér að sækja hugbúnað eða bjóðast til að lagfæra tölvuna þína. Þessir sprettigluggar halda því gjarnan fram að tölvan þín sé sýkt og að þeir bjóði upp á lausnina. Ekki trúa þeim. Lokaðu glugganum og gættu þess vel að smella ekki aftur á sprettigluggann. Ekki opna skrár af óþekktum uppruna eða bregðast við vafraáminningum eða viðvörunum sem fara fram á að þú opnir skrá. Stundum geta spilliforrit hindrað þig í að fara af tiltekinni síðu sem þú ert á, til dæmis með því að opna ítrekað áminningu um niðurhal. Ef þetta gerist skaltu nota verkstjórnun eða aðgerðaeftirlit tölvunnar til að loka vafranum.
Compare text pages
Compare HTM pages
Open source URL
Open target URL
Define
google.com
as primary domain
તમને સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે કહેતી અથવા તમારા કમ્પ્યુટરને ઠીક કરવાની ઓફર કરતી પોપ-અપ વિંડોઝથી સાવચેત રહો. ઘણી વખત આ પોપ-અપ્સ દાવો કરશે કે તમારું કમ્પ્યુટર દૂષિત થઈ ગયું છે અને એ કે તેમના ડાઉનલોડ તેને ઠીક કરી શકે છે - તેમના પર વિશ્વાસ કરશો નહીં. વિંડો બંધ કરો અને ખાતરી કરો કે તમે પોપ-અપ વિંડોની અંદર ક્લિક તો નથી કર્યું. અજ્ઞાત પ્રકારની અથવા જો તમને ફાઇલ ખોલવા માટે પૂછતાં અપરિચિત બ્રાઉઝર પ્રોમ્પ્ટ્સ અથવા ચેતવણીઓ દેખાય, તો ફાઇલો ખોલશો નહીં. જો તમે કોઈ પૃષ્ઠ પર ગયાં હોવ તો કેટલીકવાર માલવેર તમને તેને છોડીને જવાથી અટકાવે છે, ઉદાહરણ તરીકે વારંવાર ડાઉનલોડ પ્રોમ્પ્ટ ખોલીને. જો આવું થાય છે, તો તમારું બ્રાઉઝર બંધ કરવા માટે તમારા કમ્પ્યુટરના કાર્ય મેનેજર અથવા પ્રવૃત્તિ મોનિટરનો ઉપયોગ કરો.