bijzonder – Gujarati Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 3 Results  maps.google.de
  Typen cookies die door ...  
De PREF-cookie kan uw voorkeuren en andere informatie opslaan, in het bijzonder uw voorkeurstaal (zoals Nederlands), hoeveel zoekresultaten u per pagina wilt laten weergeven (zoals 10 of 20) en of u het SafeSearch-filter van Google wilt inschakelen.
મોટાંભાગના Google વપરાશકર્તાઓને તેમનાં બ્રાઉઝરમાં ‘PREF’ તરીકે ઓળખાતી પસંદગી કૂકી હશે. બ્રાઉઝર આ કૂકી વિનંતી સાથે Google ની સાઇટ્સને મોકલે છે. PREF કૂકી તમારી પસંદગીઓ અને અન્ય માહિતી, ખાસ કરીને તમારી પસંદગીની ભાષા (ઉદા. અંગ્રેજી), પૃષ્ઠ દીઠ તમે કેટલાં શોધ પરિણામો ઇચ્છો છો (ઉદા. 10 કે 20), અને Google ની સલામત શોધનું ફિલ્ટર ચાલુ કરવા ઇચ્છો છો કે નહીં તે સ્ટોર કરી શકે છે.
  Privacybeleid – Beleid ...  
We werken er hard aan Google en onze gebruikers te beschermen tegen ongeautoriseerde toegang tot of ongeautoriseerde aanpassing, openbaarmaking of vernietiging van gegevens die in ons bezit zijn. In het bijzonder geldt het volgende:
અમે Google અને અમારા વપરાશકર્તાઓને અનધિકૃત ઍક્સેસથી અથવા અનધિકૃત ફેરફારો, પ્રગટીકરણ અથવા અમારી પાસેની માહિતીના વિનાશથી સુરક્ષિત કરવા માટે સખત પરિશ્રમ કરીએ છીએ. ખાસ કરીને:
  Hoe Google u en uw gege...  
Internet is iets heel bijzonders, maar net als in de offline wereld heeft niet iedereen op internet goede bedoelingen. Google neemt uw privacy en veiligheid bijzonder serieus. We investeren elk jaar miljoenen dollars en nemen de beste gegevensbeveiligingsexperts in dienst om uw gegevens veilig te houden.
ઇન્ટરનેટ એક શ્રેષ્ઠ વસ્તુ છે. પરંતુ ઓફલાઇન વિશ્વની જેમ, દરેક ઓનલાઇન માટે સારો ઇરાદો ધરાવતા નથી. Google તમારી ગોપનીયતા અને સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લે છે. અમે દર વર્ષે લાખો ડોલરનું રોકાણ કરીએ છીએ અને તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે વિશ્વ વિખ્યાત નિષ્ણાતોને કામ પર રાખીએ છીએ. તેઓ તમને અને તમારી માહિતીને સલામત અને સુરક્ષિત રાખવા માટે, અને સાયબર ગુનેગારોથી એક પગલું આગળ રહેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.