misschien – Gujarati Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 13 Results  www.google.ci
  Hoe u uw gezin online k...  
Als u een vraag heeft over Google en kindveiligheid, kunt u het antwoord misschien vinden op de pagina met veelgestelde vragen.
જો તમને Google અને બાળ સુરક્ષા વિશે પ્રશ્ન હોય, તો તમે વારંવાર પૂછાતા પ્રશ્નોના પૃષ્ઠમાં તમારા જવાબ શોધી શકો છો.
  Uw apparaat malwarevrij...  
De meeste browsers waarschuwen u wanneer u een website probeert te bezoeken die wordt verdacht van het hosten van malware. Als u een waarschuwing ontvangt dat een site die u wilt bezoeken misschien niet veilig is, bekijkt u de URL en overweegt u of u de site wilt bezoeken of niet.
જો તમે માલવેર હોસ્ટ કરવા માટે શંકાસ્પદ હોય તેવી વેબસાઇટ પર જવાનો પ્રયાસ કરવા માંગો છો તો ઘણા બ્રાઉઝર્સ તમે ચેતવણી આપશે. જો તમને કોઈ ચેતવણી મળે છે કે કોઈ સાઇટ જેની તમે મુલાકાત લેવા માગો છો તે સુરક્ષિત હોઈ શકતી નથી, તો URL જુઓ અને ધ્યાનપૂર્વક વિચારો કે તમે સાઇટની મુલાકાત લેવા માગો છો કે નહીં. જો તમે સાઇટની પહેલાં પણ મુલાકાત લીધેલી, તો ગુનેગારો તમે છેલ્લીવાર મુલાકાત લીધેલી ત્યારથી સાઇટમાં ફેરફાર કરવામાં આવ્યો હોઈ શકે છે, તેથી જ્યાં સુધી સાઇટના માલિકો તેમની સાઇટને સાફ ન કરે ત્યાં સુધી તેની પર જવાનું સુરક્ષિત હોઈ શકતું નથી.
  Wachtwoorden beveiligen...  
Probeer een manier te vinden om uw antwoord uniek maar toch gemakkelijk te onthouden te maken (bijvoorbeeld met de bovenstaande tip), zodat zelfs wanneer iemand het antwoord raadt, hij of zij niet weet hoe het correct moet worden opgegeven. Het is erg belangrijk dat u dit antwoord goed onthoudt: als u het vergeet, kunt u misschien nooit meer toegang krijgen tot uw account.
તમારા જવાબને અનન્ય પરંતુ યાદગાર બનાવવા માટેની રીતનો પ્રયાસ કરો - તમે આ ઉપર આપેલી ટિપનો ઉપયોગ કરીને કરી શકો છો - જેથી કરીને કોઈપણ જો તમારા જવાબનું અનુમાન લગાવે, તો તેઓ સાચી રીતે તેમાં કેવી રીતે પ્રવેશ કરવો તે ન જાણી શકે. આ જવાબ તમારા માટે યાદ રાખવો ખૂબ મહત્વપૂર્ણ છે - જો તમે તેને ભૂલી જાવ તો તમે તમારા એકાઉન્ટમાં ક્યારેય પાછા જઈ શકશો નહીં.
  Uw apparaat malwarevrij...  
De meeste browsers waarschuwen u wanneer u een website probeert te bezoeken die wordt verdacht van het hosten van malware. Als u een waarschuwing ontvangt dat een site die u wilt bezoeken misschien niet veilig is, bekijkt u de URL en overweegt u of u de site wilt bezoeken of niet.
જો તમે માલવેર હોસ્ટ કરવા માટે શંકાસ્પદ હોય તેવી વેબસાઇટ પર જવાનો પ્રયાસ કરવા માંગો છો તો ઘણા બ્રાઉઝર્સ તમે ચેતવણી આપશે. જો તમને કોઈ ચેતવણી મળે છે કે કોઈ સાઇટ જેની તમે મુલાકાત લેવા માગો છો તે સુરક્ષિત હોઈ શકતી નથી, તો URL જુઓ અને ધ્યાનપૂર્વક વિચારો કે તમે સાઇટની મુલાકાત લેવા માગો છો કે નહીં. જો તમે સાઇટની પહેલાં પણ મુલાકાત લીધેલી, તો ગુનેગારો તમે છેલ્લીવાર મુલાકાત લીધેલી ત્યારથી સાઇટમાં ફેરફાર કરવામાં આવ્યો હોઈ શકે છે, તેથી જ્યાં સુધી સાઇટના માલિકો તેમની સાઇટને સાફ ન કરે ત્યાં સુધી તેની પર જવાનું સુરક્ષિત હોઈ શકતું નથી.
  Basisbeginselen van int...  
Wanneer u de tips voor beveiliging en veiligheid bekijkt in 'Goed om te weten', vraagt u zich misschien af wat internet eigenlijk is en hoe u populaire typen online services kunt gebruiken. Bekijk deze antwoorden van Googlers en lees meer over online gaan, informatie vinden en navigeren op internet, en over online contact leggen en delen.
જાણવું સારુંમાં તમને સુરક્ષા અને સલામતી અંગેની ટિપ્સનું નિરીક્ષણ કરતી વખતે, તમને વેબ શું છે અને લોકપ્રિય પ્રકારોની ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે કેટલાક પ્રશ્નો ઉદ્ભવી શકે છે. કૃપા કરીને ગૂગલર્સનાં આ જવાબો તપાસો અને ઓનલાઇન થવા, માહિતી શોધવા અને વેબ પર નેવિગેશન કરવા તથા ઓનલાઇન કનેક્ટ થવા અને શેર કરવા વિશે વધુ જાણો.
  Uw apparaat malwarevrij...  
U kunt ook de reputatie van de ontwikkelaar controleren door te bekijken wat anderen in het verleden over deze persoon of partij hebben gezegd. Zoek naar online recensies of opmerkingen over de betreffende download. Als u ziet dat veel mensen de download niet goed vonden of een slechte ervaring hadden, wilt u deze misschien niet downloaden.
સ્ટોરની પ્રતિષ્ઠા તપાસો - તમારા ફોન અથવા બ્રાઉઝરના બિલ્ટ-ઇન એપ્લિકેશન સ્ટોર જેવો, અધિકૃત સ્રોત છે, અથવા અપરિચિત તૃતીય-પક્ષ ડાઉનલોડ સાઇટના વિરોધી તરીકે વિકાસકર્તાની વેબસાઇટ છે? તમે વિકાસકર્તાની પ્રતિષ્ઠાને ભૂતકાળમાં તેમના વિશે અન્ય લોકોએ શું કહેલું એ જોઈને તપાસી પણ શકો છો. ચોક્કસ ડાઉનલોડ વિશેની ઓનલાઇન સમીક્ષા અથવા ટિપ્પણીઓ તપાસો. જો તમે જુઓ છો કે ઘણા લોકોએ તેને પસંદ કર્યું નથી અથવા ખરાબ અનુભવ થયેલો, તો તમે તેને જાતે ડાઉનલોડ કરવા માંગી નહીં શકો.
  Wachtwoorden beveiligen...  
Gebruik daarom niet hetzelfde wachtwoord voor een online nieuwsbrief als voor uw e-mail- of bankaccount. Het is misschien wat lastiger te onthouden, maar het kiezen van meerdere wachtwoorden is wel een stuk veiliger.
તમારા દરેક ઑનલાઇન એકાઉન્ટ્સ માટે સમાન પાસવર્ડ પસંદ કરવો એ તમારા ઘર, કાર અને ઓફિસના તાળા માટે એક જ ચાવી વાપરવા જેવું છે - જો ગુનેગાર એકની ઍક્સેસ મેળવે છે, તો બાકી બધા સાથે ચેડા થઈ જશે. તેથી ઑનલાઇન ન્યૂઝલેટર માટે તમે જે પાસવર્ડ વાપરો છો તે જ તમારા ઇમેઇલ અથવા બેંક એકાઉન્ટ માટે વાપરશો નહીં. તે ઓછું અનુકૂળ હોઇ શકે છે, પણ ઘણા પાસવર્ડોને ચૂંટવું તમને સુરક્ષિત રાખે છે.
  Basisbeginselen van int...  
Dit wordt ook wel uw digitale reputatie genoemd. Vergeet het onzichtbare publiek niet, de mensen die uw content misschien kunnen zien of opnieuw kunnen delen zonder dat u dit weet. De vuistregel is: als u niet zou willen dat uw oma het ziet, zou u het niet moeten posten.
તમે સામગ્રી ઓનલાઇન બનાવવા અને અપલોડ કરવાનું પ્રારંભ કરી રહ્યાં હોવાથી, તમે શું શેર કરી રહ્યાં છો અને અન્ય લોકો પર તેની અસર વિશે વિચારવા માટે થોડો સમય લો. તમે જે પોસ્ટ અને અપલોડ કરો છો તે તમારું ઓનલાઇન સ્વયં પ્રતિનિધિત્વ કરશે. આ તમારી ડિજિટલ પ્રતિષ્ઠા તરીકે પણ ઓળખવામાં આવે છે. અદૃશ્ય પ્રેષકોને ભૂલશો નહીં – કે જેઓ કદાચ તમારી સામગ્રીને જોઈ અને તમારી જાણ વિના તેને ફરી શેર કરી શકે છે. અંગૂઠાનો નિયમ: જો તમે ઇચ્છતા હોય કે તમારી દાદીમા તેને ન જુએ, તો તે પોસ્ટ કરશો નહીં.
  Meer weten... – Goed om...  
Internet kan een prachtig hulpmiddel zijn: een manier om te leren, te delen, te ontdekken, contact te houden en nog veel meer. Maar het kan soms ook intimiderend zijn om nieuwe technologie of producten te gaan gebruiken, en dit houdt u misschien tegen om de dingen te doen die u online wilt doen.
ઇન્ટરનેટ એક અદ્ભુત સાધન હોઇ શકે છે - જાણવા માટે, શેર કરવા માટે, અન્વેષણ કરવા માટે, જોડાવા માટે અને વધુ માટેનો એક માર્ગ છે. પરંતુ નવી તકનીક અથવા ઉત્પાદનોનો ઉપયોગ ક્યારેક ભયાવહ લાગે છે, અને તમને બધું ઓનલાઇન કરી રાખવા માંગી શકે છે. શું તમે હમણાં પ્રારંભ કરી રહ્યાં છો કે પહેલેથી જ એક વ્યવસાયી છો, તમારા વેબને જાણવા માટે - તે મહત્વનું છે કે તમે ઉપયોગ કરવા માગો છો એ ઉત્પાદનોને અને સેવાઓને સમજવી અને કેવી રીતે તેમાંથી સૌથી વધુ બનાવવું તે જાણો.
  Meer weten... – Goed om...  
U kunt in dit gedeelte ook tips en advies vinden over hoe u dingen op internet kunt doen, van chatten tot bladwijzers instellen en van het bijwerken van uw browser tot effectiever zoeken op internet, en uitleg van enkele concepten waarmee u misschien nog niet bekend bent, zoals open source en cloudcomputing.
જ્યારે તમે તમારા વેબને જાણવા લાગો છો, ત્યારે તમે તેના પર શુદ્ધ અને પારિભાષિક શબ્દો ચલાવી શકો છો. અમે ઘણાં સામાન્ય શબ્દોનું સંક્ષેપ કર્યું છે અને તેને સરળ રીતે સમજાવવા માટે અમે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. તમે આ વિભાગમાં વેબ પર વસ્તુઓ કેવી રીતે કરીને મેળવવી તેની ટિપ્સ અને સલાહ પણ મેળવી શકો છો - ઓનલાઇન ચેટિંગથી બુકમાર્ક્સ સેટિંગ સુધી, તમારા બ્રાઉઝર અપડેટિંગથી વેબ પર વધુ અસરકારક રીતે શોધ સુધી, તેમજ કેટલાક વિચારોની સ્પષ્ટતા જેની સાથે તમે કદાચ પરિચિત ન પણ હોવ, જેમ કે ઓપન સોર્સ અથવા મેઘ કમ્પ્યુટિંગ.
  Oplichterij vermijden –...  
Als u een bericht van een kennis ziet dat niet echt van hem of haar afkomstig lijkt te zijn, is zijn of haar account misschien gehackt door een cybercrimineel die u probeert geld of informatie afhandig te maken.
જો તમને કોઈથી સંદેશ દેખાય જે તેમના જેવા ન લાગે, તો તેમના એકાઉન્ટમાં સાયબર ગુનેગાર દ્વારા ફેરફાર થઇ શકે છે જે તમારાથી નાણાં અથવા માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે - તમે કેવી રીતે પ્રતિસાદ આપો છો તે બાબત સાવચેત રહો. સામાન્ય યુક્તિઓમાં તમને ત્વરીત પૈસા મોકલવાનું કહેવું, અન્ય દેશમાં અસહાય હોવાનો દાવો કરવો, અથવા કહેવું કે તેમનો ફોન ચોરી કરવામાં આવ્યો છે જેથી તેમને કૉલ નહીં કરી શકાય એવાનો સમાવેશ થાય છે. સંદેશ તમને લિંક પર ક્લિક કરી ચિત્ર, લેખ, અથવા વિડિયો, જોવાનું પણ કહી શકે છે, જે વાસ્તવમાં તમને એક સાઇટ જે તમારી માહિતીને ચોરી શકે છે તે તરફ લઇ જાય છે - એટલે તમે ક્લિક કરતા પહેલાં વિચાર કરો!
  Identiteitsdiefstal voo...  
Als u een bericht van een kennis ziet dat niet echt van hem of haar afkomstig lijkt te zijn, is zijn of haar account misschien gehackt door een cybercrimineel die u probeert geld of informatie afhandig te maken.
જો તમે એવા કોઈ વ્યક્તિ પાસેનો સંદેશ જુઓ કે જે તમને લાગતું હોય કે આ એમાંના નથી, તો તેમનું એકાઉન્ટ કોઈ સાઇબર ગુનેગાર દ્વારા ચેડા કરેલું હોઈ શકે છે જે તમારી પાસેથી નાણા અથવા માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું હોય - તેથી કેવી રીતે પ્રતિસાદ આપવો એ બાબતે સાવચેત રહો. સામાન્ય યુક્તિઓમાં તેમને તાકીદે પૈસા મોકલવાનું કહેતા હોય, બીજા દેશમાં અસહાય છીએ તેવા અથવા તેમનો ફોન ચોરી થઈ ગયો હોવાથી તેઓ કૉલ કરી શકતા નથી તેવી બાબતોનો સમાવેશ થાય છે. સંદેશ તમને એવું પણ કહી શકે છે કે કોઈ ચિત્ર, લેખ અથવા વિડિઓ જોવા માટે લિંકને ક્લિક કરો, જે વાસ્તવમાં તમને કોઈ એવી સાઇટ પર દોરી જાય છે જે તમારી માહિતી ચોરી શકે - તેથી ક્લિક કરતા પહેલા વિચારજો!