browsing – Traduction en Gujarati – Dictionnaire Keybot

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch English Spacer Help
Langues sources Langues cibles
Keybot 5 Résultats  maps.google.pl
  Policies & Principles –...  
In incognito mode in Google Chrome, pages you open and files you download aren’t recorded in Chrome’s browsing or download history. Find out how to access incognito mode.
Google Chrome માં છુપા મોડમાં, તમે ખોલો એ પૃષ્ઠો અને તમે ડાઉનલોડ કરો એ ફાઇલો Chrome ના બ્રાઉઝિંગ અથવા ડાઉનલોડ ઇતિહાસમાં નોંધાતા નથી. જાણો કે છૂપા મોડમાં કેવી રીતે ઍક્સેસ કરવું .
  Privacy Policy – Polici...  
We offer you two step verification when you access your Google Account, and a Safe Browsing feature in Google Chrome.
જ્યારે તમે Google Chrome માં તમારું Google એકાઉન્ટ અને સલામત બ્રાઉઝિંગ સુવિધાને ઍક્સેસ કરો છો, ત્યારે અમે તમને બે પગલાં ચકાસણી કરવા આપીએ છીએ.
  Types of cookies used b...  
These cookies allow Google and the advertiser to tell that you clicked the ad and proceeded to the advertiser site. They do not link your browsing between advertiser sites and they persist for a limited time.
Google રૂપાંતરણ કૂકીનો ઉપયોગ કરીને કેટલાં લોકોએ જાહેરાતકર્તાઓની જાહેરાતો પર ક્લિક કર્યું અને તેઓના ઉત્પાદનોની ખરીદીના અંત સુધી પહોંચ્યા તે નક્કી કરવા માટે તેમની સહાય કરે છે આ કૂકીઝ Google અને જાહેરાતકર્તાને જણાવવાની પરવાનગી આપે છે કે તમે જાહેરાત પર ક્લિક કર્યું છે અને જાહેરાતકર્તાની સાઇટ પર આગળ વધ્યા હતાં. તેઓ જાહેરાતકર્તા સાઇટ્સ વચ્ચે તમારા બ્રાઉઝિંગ લિંક કરતા નથી અને તે મર્યાદિત સમય માટે હાજર રહે છે. આ કૂકીઝ googleadservices.com ડોમેનમાં સેટ થયેલી છે.
  Managing cookies in you...  
Another feature of Chrome is its incognito mode. You can browse in incognito mode when you don’t want your website visits or downloads to be recorded in your browsing and download histories. Any cookies created while in incognito mode are deleted after you close all incognito windows.
Chrome ની અન્ય સુવિધા તેનો છુપો મોડ છે. જ્યારે તમે તમારી વેબસાઇટની મુલાકાતો અથવા ડાઉનલોડ્સ તમારી બ્રાઉઝિંગ અને ડાઉનલોડ ઇતિહાસમાં રેકૉર્ડ થાય એવું તમે ઇચ્છતા ન હોય ત્યારે તમે છુપા મોડમાં બ્રાઉઝ કરી શકો છો. છૂપા મોડ દરમ્યાન બનેલી કોઇપણ કૂકીઝ તમે બધી છૂપી વિંડોઝ બંધ કરો તે પછી કાઢી નંખાય છે.
  Types of cookies used b...  
This may include the pages users visit most often, and whether users get error messages from certain pages. We use these so-called ‘session state cookies’ to help us improve our services, in order to improve our users’ browsing experience.
વેબસાઇટ્સ ઘણીવાર વપરાશકર્તાઓ વેબસાઇટ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તે વિશેની માહિતી એકત્રિત કરે છે. આમાં વપરાશકર્તાઓ સૌથી વધુ મુલાકાત લે છે તે પૃષ્ઠો, અને તે ચોક્કસ પૃષ્ઠોથી વપરાશકર્તાઓએ ભૂલ સંદેશાઓ પ્રાપ્ત કર્યા કે નહીં તે શામેલ હોઈ શકે છે. અમે આ કથિત 'સત્ર સ્થિતિ કૂકીઝ'નો ઉપયોગ અમારી સેવાઓને વધુ સારી બનાવવામાં સહાય માટે કરી શકીએ છીએ, જેનાથી અમારા વપરાશકર્તાઓનો બ્રાઉઝિંગ અનુભવ વધુ સારો થાય. આ કૂકીઝને અવરોધિત કરવી અથવા કાઢી નાખવી વેબસાઇટને બિનઉપયોગી રેન્ડર કરશે નહીં.