computer – Gujarati Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 20 Results  mail.google.com
  Jargon buster – Know yo...  
Working to help keep your computer and device clean
વ્યક્તિગત કપટ અને સ્કેમથી તમારું રક્ષણ
  Keep your device clean ...  
Working to help keep your computer and device clean
વ્યક્તિગત કપટ અને સ્કેમથી તમારું રક્ષણ
  Check your Gmail settin...  
Working to help keep your computer and device clean
તમારા કમ્પ્યુટર અને ઉપકરણને સાફ રાખવામાં સહાય કરવા માટે કાર્ય કરે છે
  Secure your passwords –...  
Writing down your passwords isn’t necessarily a bad idea. But if you do this, don’t leave notes with your passwords in plain sight, on your computer or desk.
તમારા પાસવર્ડ્સ લખીને રાખવાનો વિચાર ખરાબ નથી. પરંતુ જો તમે આ કરો છો, તો તમારા પાસવર્ડ્સ સાથે કોઈ નોંધો તમારા કમ્પ્યુટર અથવા ડેસ્ક પર સરળતાથી નજરે ચડે તેમ છોડશો નહીં.
  Good to Know – Google  
Find out how you can help protect your computer or device from criminals.
તમે Google સાથે સુરક્ષિત રહેવા માટે ઉપયોગ કરી શકો તે સાધનો વિશે વધુ જાણો.
  Good to Know – Google  
Working to help keep your computer and devices clean
જ્યારે પણ તમે વેબનો ઉપયોગ કરો ત્યારે Google તમને સુરક્ષિત રાખવા સખત કામ કરે છે.
  Technologies and Princi...  
With our privacy tools you can encrypt the search traffic between your computer and Google, browse the internet in private, delete your search history, move your data out of Google products easily with our Data Liberation effort, and much more.
અમારા ગોપનીયતા સાધનો સાથે તમે શોધ ટ્રાફિકને તમારા કમ્પ્યુટર અને Google વચ્ચે એન્ક્રિપ્ટ કરી શકો છો, ઇંટરનેટને ખાનગીમાં બ્રાઉઝ કરી શકો છો, તમારા શોધ ઇતિહાસને કાઢી શકો છો, ડેટા લિબરેશન પ્રયાસ સાથે સહેલાઈથી Google ઉત્પાદનોથી તમારા ડેટાને બહાર ખસેડી શકો છોઅને વધુ કાર્ય કરી શકો છો.
  Working to help keep yo...  
While some criminals might be after your information, like your bank account details, email inbox or online passwords, others may be looking to take control of your device – your computer, tablet or phone.
જ્યારે કેટલાક ગુનેગારો તમારી બેંક એકાઉન્ટ વિગતો, ઇમેઇલ ઇનબોક્સ અથવા ઓનલાઇન પાસવર્ડ્સ જેવી તમારી માહિતીની પાછળ પડ્યાં હોઈ શકે છે, ત્યારે અન્ય લોકો તમારા ઉપકરણને નિયંત્રણમાં લેવાનો વિચાર કરી શકે છે – તમારા કમ્પ્યુટર, ટેબ્લેટ અથવા ફોન.
  Use secure networks – H...  
When you connect through a public Wi-Fi network, anyone in the vicinity can monitor the information passing between your computer and the Wi-Fi hotspot if your connection is not encrypted. Avoid doing important activities like banking or shopping over public networks.
જ્યારે તમે સાર્વજનિક Wi-Fi નેટવર્ક મારફતે કનેક્ટ થાઓ, ત્યારે જો તમારો કનેક્શન એન્ક્રિપ્ટેડ ન હોય તો આસપાસમાં કોઇપણ તમારા કમ્પ્યુટર અને Wi-Fi હોટસ્પોટની વચ્ચે પસાર થતી માહિતીને મોનિટર કરી શકે છે. સાર્વજનિક નેટવર્કો પર બેન્કિંગ અથવા શોપિંગ જેવી મહત્વની પ્રવૃત્તિઓને ટાળો.
  Working to help keep yo...  
One of the top ways that criminals can take control of your computer is by installing malicious software, or malware. You can help protect your computer from malware, but Google also works hard to help protect you too, with hundreds of security experts working around the clock to help ensure your data and devices are secure.
ગુનેગારો તમારા કમ્પ્યુટરને નિયંત્રણમાં લઈ શકે છે તે ટોચની રીતોમાંથી એક છે દુર્ભાવનાપૂર્ણ સૉફ્ટવેર અથવા માલવેર ઇન્સ્ટોલ કરવું. તમે માલવેરથી તમારા કમ્પ્યુટરનું રક્ષણ કરવામાં સહાય કરી શકો છો, પણ તમારું પણ રક્ષણ કરવામાં સહાય કરવા માટે તમારો ડેટા અને ઉપકરણો સુરક્ષિત છે એની ખાતરી કરવામાં સહાય માટે આખો દિવસ કામ કરતાં સેંકડો સુરક્ષા નિષ્ણાતો સાથે Google પણ સખત કાર્ય કરે છે.
  Working to help keep yo...  
One of the top ways that criminals can take control of your computer is by installing malicious software, or malware. You can help protect your computer from malware, but Google also works hard to help protect you too, with hundreds of security experts working around the clock to help ensure your data and devices are secure.
ગુનેગારો તમારા કમ્પ્યુટરને નિયંત્રણમાં લઈ શકે છે તે ટોચની રીતોમાંથી એક છે દુર્ભાવનાપૂર્ણ સૉફ્ટવેર અથવા માલવેર ઇન્સ્ટોલ કરવું. તમે માલવેરથી તમારા કમ્પ્યુટરનું રક્ષણ કરવામાં સહાય કરી શકો છો, પણ તમારું પણ રક્ષણ કરવામાં સહાય કરવા માટે તમારો ડેટા અને ઉપકરણો સુરક્ષિત છે એની ખાતરી કરવામાં સહાય માટે આખો દિવસ કામ કરતાં સેંકડો સુરક્ષા નિષ્ણાતો સાથે Google પણ સખત કાર્ય કરે છે.
  Keep your device clean ...  
One way to clean your computer is to scan it with at least one, and ideally a few, high-quality antivirus products. We can’t vouch for their programs’ effectiveness, but trying the latest versions of any of them often makes a difference.
જો તમે માલવેર હોસ્ટ કરવા માટે શંકાસ્પદ હોય તેવી વેબસાઇટ પર જવાનો પ્રયાસ કરવા માંગો છો તો ઘણા બ્રાઉઝર્સ તમે ચેતવણી આપશે. જો તમને કોઈ ચેતવણી મળે છે કે કોઈ સાઇટ જેની તમે મુલાકાત લેવા માગો છો તે સુરક્ષિત હોઈ શકતી નથી, તો URL જુઓ અને ધ્યાનપૂર્વક વિચારો કે તમે સાઇટની મુલાકાત લેવા માગો છો કે નહીં. જો તમે સાઇટની પહેલાં પણ મુલાકાત લીધેલી, તો ગુનેગારો તમે છેલ્લીવાર મુલાકાત લીધેલી ત્યારથી સાઇટમાં ફેરફાર કરવામાં આવ્યો હોઈ શકે છે, તેથી જ્યાં સુધી સાઇટના માલિકો તેમની સાઇટને સાફ ન કરે ત્યાં સુધી તેની પર જવાનું સુરક્ષિત હોઈ શકતું નથી.
  Working to help keep yo...  
We also use the same technology to help identify if someone is sending you a message in Gmail that might be harmful or have malware, and to warn you if you try to download something from a website that might look like a ringtone or a PDF, but secretly contains code that could harm your computer.
જો કોઈ તમને Gmail માં નુકસાનકારક હોઈ શકે છે અથવા માલવેર ધરાવે છે એવો સંદેશ મોકલી રહ્યાં છે તેમને ઓળખવા અને જો તમે વેબસાઇટથી રિંગટોન અથવા કોઈ PDF જેવી દેખાતી કોઈ વસ્તુ, પણ એમાં ગુપ્ત રીતે તમારા કમ્પ્યુટરને નુકસાન પહોંચાડી શકે છે તેવા કોડ શામેલ છે, તેને ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો છો તો તમને ચેતવણી આપવા માટે અમે સમાન તકનીકનો પણ ઉપયોગ કરીએ છીએ.
  Helping combat identity...  
Google takes many steps to keep your personal information safe from attackers and snoops. By default, we encrypt the Gmail connection between your computer and Google – this helps protects your Google activity from being snooped on by others.
તમારી વ્યક્તિગત માહિતી હુમલાખોરો અને જાસૂસોથી સુરક્ષિત રાખવા માટે Google ઘણા પગલાં લે છે. ડિફૉલ્ટ રીતે, અમે તમારા કમ્પ્યુટર અને Google ની વચ્ચે Gmail કનેક્શન એનક્રિપ્ટ કર્યું છે - આ તમારી Google પ્રવૃત્તિને અન્યો દ્વારા જાસૂસી થવાથી રક્ષણ આપવામાં સહાય કરે છે. અમે પણ આ રક્ષણ બનાવીએ છીએ, સત્ર-વ્યાપી તરીકે જાણીતું SSL એનક્રિપ્શન, જ્યારે તમે Google ડ્રાઇવ અને અન્ય ઘણી બધી સેવાઓમાં સાઇન ઇન થાઓ ત્યારે ડિફૉલ્ટ હોય છે.
  Learn how Google helps ...  
Google works hard to help protect you from identity theft, personal fraud and online scams, to help protect your computer, and to make the Internet a safer place. We give you the tools and knowledge you need to keep yourself and your family safe online.
ઓળખની ચોરી, વ્યક્તિગત કપટ અને ઓનલાઇન કૌભાંડોથી તમને સુરક્ષિત રાખવા, તમારા કમ્પ્યુટરના રક્ષણમાં સહાય કરવા અને ઇન્ટરનેટને સુરક્ષિત સ્થળ બનાવવા માટે Google ખૂબ મહેનત કરે છે. તમને અને તમારા કુટુંબને સુરક્ષિત ઓનલાઇન રાખવા માટે જરૂરી સાધનો અને જાણકારી આપીએ છીએ. અને અમે તમારા વતી લડવા માટે સતત રોકાણ કરીએ છીએ અને સુધારીએ છીએ.