data – Gujarati Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 4 Results  maps.google.ch
  Technologies and Princi...  
We design security and resilience into our products from the ground up. Our automated scanners use data to protect millions of users each day from malware, phishing scams, fraud, and spam.
અમે શરૂઆતથી જ અમારા ઉત્પાદનોમાં સુરક્ષા અને લવચિકતા ડિઝાઇન કરીએ છીએ. અમારા સ્વચાલિત સ્કૅનર્સ પ્રત્યેક દિવસ લાખો વપરાશકર્તાની માલવેર, ફિશિંગ સ્પામ, નકલી અને સ્પામથી સુરક્ષા કરવા માટે ડેટાનો ઉપયોગ કરે છે.
  Technologies and Princi...  
With our privacy tools you can encrypt the search traffic between your computer and Google, browse the internet in private, delete your search history, move your data out of Google products easily with our Data Liberation effort, and much more.
અમારા ગોપનીયતા સાધનો સાથે તમે શોધ ટ્રાફિકને તમારા કમ્પ્યુટર અને Google વચ્ચે એન્ક્રિપ્ટ કરી શકો છો, ઇંટરનેટને ખાનગીમાં બ્રાઉઝ કરી શકો છો, તમારા શોધ ઇતિહાસને કાઢી શકો છો, ડેટા લિબરેશન પ્રયાસ સાથે સહેલાઈથી Google ઉત્પાદનોથી તમારા ડેટાને બહાર ખસેડી શકો છોઅને વધુ કાર્ય કરી શકો છો.
  Technologies and Princi...  
We recognize our responsibility to protect the data that users entrust to us. We take security issues seriously and work together with a large community of users, developers and external security experts to make the Internet safer and more secure.
અમારા પર વિશ્વાસ રાખીને વપરાશકર્તાઓએ આપેલા ડેટાને સુરક્ષિત રાખવાની અમારી જવાબદારીને અમે ઓળખીએ છીએ. ઇન્ટરનેટને વધુ સલામત અને વધુ સુરક્ષિત બનાવવા માટે અમે સુરક્ષા સમસ્યાઓને ગંભીરતાથી લઈએ છીએ અને વપરાશકર્તાઓ, વિકાસકર્તાઓ અને બાહ્ય સુરક્ષા નિષ્ણાતોનાં મોટા સમુદાયો સાથે ભેગા મળીને કાર્ય કરીએ છે.