kõige – Gujarati Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 3 Results  maps.google.se
  Küpsiste tüübid, mida G...  
Näiteks kasutame küpsiseid nimega „SID” ja „HSID”, mis sisaldavad digitaalallkirjastatud ja krüpteeritud kirjeid kasutaja Google'i konto ID-ga ja kõige viimase sisselogimisajaga. Nende kahe küpsise kombinatsioon lubab blokeerida mitmeid rünnakutüüpe, näiteks katseid varastada vormide sisu, mida veebilehtedel täidate.
ઉદાહરણ તરીકે, અમે ‘SID’ અને ‘HSID’ તરીકે ઓળખાતી કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ જેમાં ડિજિટલ રૂપે હસ્તાક્ષરિત અને વપરાશકર્તાના Google એકાઉન્ટ ID ના એન્ક્રિપ્ટેડ રેકોર્ડ્સ અને સૌથી વધુ તાજેતરના સાઇન ઇન સમયનો સમાવેશ થાય છે. આ બન્ને કૂકીઝનું મિશ્રણ આપણને ઘણી પ્રકારનાં હુમલા, જેમ કે તમે વેબ પૃષ્ઠો પર પૂર્ણ કરેલ ફોર્મ્સની સામગ્રીની ચોરી કરવાના પ્રયાસને અવરોધિત કરવાની પરવાનગી આપે છે.
  Võrgus ohutuse ja turva...  
Selleks võib ta teie arvutisse installida pahavara, üritada teie kontole sisse häkkida või meelitada teid avaldama isiklikku teavet. Seejärel võib ta teilt varastada, esineda teiena või isegi müüa teie andmed kõige kõrgema hinna pakkunud isikule.
સાયબર અપરાધ ઘણાં વિવિધ પ્રકારના હોય છે. એક ગુનેગાર તમારી માહિતીમાં પ્રવેશ મેળવવાનો પ્રયત્ન કરી શકે છો - જેવી કે તમારો ઇમેઇલ પાસવર્ડ, બેન્કિંગ વિગતો અથવા સામાજિક સુરક્ષા નંબર. તેઓ તમારા કમ્પ્યુટરમાં માલવેર ઇન્સ્ટોલ કરીને, તમારા એકાઉન્ટને હેક કરીને, અથવા તેમને માહિતી આપી તમને ટ્રેક કરીને આ કરી શકે છે. પછી તેઓ તમારી પાસેથી ચોરી કરી શકે છે, તમારી નકલ કરી શકે છે અથવા તો સૌથી વધુ બોલી બોલનારને તમારી વિગતો વેચી શકે છે.
  Veebi tundmine – Hea te...  
Kuid uute tehnoloogiate ja toodete kasutamine võib vahel tunduda hirmuäratav ja te ei pruugi võrgus saada teha kõike, mida soovite. Pole vahet, kas olete alles algaja või kogenud professionaal, oluline on kasutatavaid tooteid ja teenuseid mõista ning teada, kuidas neid kõige paremini saab ära kasutada – tunda veebi.
ઇન્ટરનેટ એક અદ્ભુત સાધન હોઇ શકે છે - જાણવા માટે, શેર કરવા માટે, અન્વેષણ કરવા માટે, જોડાવા માટે અને વધુ માટેનો એક માર્ગ છે. પરંતુ નવી તકનીક અથવા ઉત્પાદનોનો ઉપયોગ ક્યારેક ભયાવહ લાગે છે, અને તમને બધું ઓનલાઇન કરી રાખવા માંગી શકે છે. શું તમે હમણાં પ્રારંભ કરી રહ્યાં છો કે પહેલેથી જ એક વ્યવસાયી છો, તમારા વેબને જાણવા માટે - તે મહત્વનું છે કે તમે ઉપયોગ કરવા માગો છો એ ઉત્પાદનોને અને સેવાઓને સમજવી અને કેવી રીતે તેમાંથી સૌથી વધુ બનાવવું તે જાણો.