lihtsalt – Gujarati-Übersetzung – Keybot-Wörterbuch

Spacer TTN Translation Network TTN TTN Login Français English Spacer Help
Ausgangssprachen Zielsprachen
Keybot 5 Ergebnisse  www.google.nl  Seite 5
  Sisse- ja väljalogimine...  
Google'i kontole sisselogimine on lihtne – klõpsake lihtsalt mis tahes Google'i teenuse paremas ülanurgas oleval nupul Logi sisse, et kontrollida Gmaili postkasti, laadida video üles YouTube'i või saada lihtsalt asjakohasemaid otsingutulemusi.
તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરવું સરળ છે - તમારી Gmail તપાસવા, YouTube પર વિડિઓ અપલોડ કરવા અથવા વધુ સુસંગત શોધ પરિણામો મેળવવા માટે કોઈપણ Google સેવાના ઉપલા જમણા ખૂણામાં માત્ર સાઇન ઇન કરો બટનને ક્લિક કરો.
  Eeskirjad ja põhimõtted...  
Meie eesmärk on teha kõik võimalik, et pakkuda teile suurepäraseid teenuseid ja lihtsalt kasutatavaid turvalisuse ning privaatsuse tööriistu. Lugege lähemalt põhimõtete ja tehniliste üksikasjade kohta, mis on aluseks meie toodete loomisel, ja vaadake, kuidas kasutame tehnoloogiat oma teenuste pakkumiseks.
તમને સારી સેવાઓ અને ઉપયોગ-માટે-સરળ સુરક્ષા અને ગોપનીયતા સાધનો સાથે તે ઉપરાંત અને તેનાથી વધુ પ્રદાન કરવાનો અમારો હેતુ છે. કૃપા કરીને અમુક સિદ્ધાંતો અને તકનીકી વિગતો જે અમારા ઉત્પાદન ડિઝાઇન વિશે માર્ગદર્શન આપે, અને અમારી સેવાઓનું વિતરણ કરવા માટે અમે તકનીકનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના વિશે વધુ વાંચો.
  Eeskirjad ja põhimõtted...  
Mõnele inimesele ei meeldi lugeda õigusalaseid dokumente, kuid need on olulised. Meie teenusetingimused ei sisalda žargooni ja selgitavad konkreetselt meie eeskirju. Meie privaatsuseeskirjad selgitavad teie teabega seotud eeskirju lihtsalt ja selgelt.
તમારામાંથી અમુકને કાનૂની દસ્તાવેજો વાંચવા ન પણ ગમે, પરંતુ આ સામગ્રી મહત્વપૂર્ણ છે. અમારી સેવાની શરતો આ વિશિષ્ટ ભાષામાંથી કાપીને તમને અમારી નીતિઓ વિશે સ્પષ્ટ વિગતો પ્રદાન કરે છે. અમારી ગોપનીયતા નીતિ તમારી માહિતી સંબંધિત અમારી નીતિઓને સરળ અને સીધી રીતે બહાર મૂકે છે.
  Sisse- ja väljalogimine...  
Google'i kontole sisselogimine on lihtne – klõpsake lihtsalt mis tahes Google'i teenuse paremas ülanurgas oleval nupul Logi sisse, et kontrollida Gmaili postkasti, laadida video üles YouTube'i või saada lihtsalt asjakohasemaid otsingutulemusi.
તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરવું સરળ છે - તમારી Gmail તપાસવા, YouTube પર વિડિઓ અપલોડ કરવા અથવા વધુ સુસંગત શોધ પરિણામો મેળવવા માટે કોઈપણ Google સેવાના ઉપલા જમણા ખૂણામાં માત્ર સાઇન ઇન કરો બટનને ક્લિક કરો.
  Jagamise juhtimine ja p...  
Isiku privaatsuse kaitseks hägustame teenuses Tänavavaade automaatselt tuvastatavad näod ja numbrimärgid. Pakume ka lihtsalt juurdepääsetavaid tööriistu, et saaksite taotleda täiendavaid hägustamisi mis tahes kujutistel, kus olete teie ise, teie perekond, teie auto või teie kodu.
અમે વ્યક્તિગત ગોપનીયતાને સુરક્ષિત રાખવા ગલી દૃશ્યમાં ઓળખવાયોગ્ય ચહેરાઓ અને લાઇસેંસ પ્લેટ્સને આપમેળે અસ્પષ્ટ કરીએ છીએ. અમે સરળતાથી ઍક્સેસ કરવા યોગ્ય સાધનો પણ પ્રદાન કરીએ છીએ જેથી કરીને તમે તમને પોતાને, તમારા કુટુંબને, તમારી કારને અથવા તમારા ઘરને સ્પષ્ટ બતાવતી છબીને અસ્પષ્ટ કરવાની વિનંતી કરી શકો છો. ગલી દૃશ્યની સુવિધાઓ વિશે વધુ જાણો અને અનુચિત સામગ્રીને વિશેષ બનાવતી છબીઓને દૂર કરવાની વિનંતિ કેવી રીતે કરવી તે વિશે વધુ જાણો.