url – Gujarati Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 20 Results  maps.google.ca
  Internet 101 – Veebi tu...  
URL on brauserisse sisestatav veebiaadress teatud veebisaidile jõudmiseks. Igal veebisaidil on URL. Näiteks URL www.google.com viib teid Google'i veebisaidile.
URL એ તમે વેબસાઇટ પર પહોંચવા માટે તમે બ્રાઉઝરમાં લખો છો તે વેબ સરનામું છે. દરેક વેબસાઇટનું URL હોય છે. ઉદાહરણ તરીકે, URL www.google.com તમને Google ની વેબસાઇટ પર લઈ જશે.
  Internet 101 – Veebi tu...  
Igal URL-il on ka IP-aadress. IP-aadress on numbriseeria, mis ütleb arvutile, kust leida otsitavat teavet. IP-aadress on nagu telefoninumber – väga pikk ja keeruline telefoninumber. Kuna IP-aadressid olid väga keerulised ja neid oli raske meelde jätta, võeti kasutusele URL-id.
દરેક URL નું એક IP સરનામું પણ હોય છે. IP સરનામું એ સંખ્યાની શ્રૃંખલા છે કે જે તમારા કમ્પ્યુટરને તમે શોધી રહ્યાં છો તે માહિતી ક્યાં શોધવી તે કહે છે. IP સરનામું એક ફોન નંબર જેવું છે—ખરેખર લાંબો અને જટિલ ફોન નંબર. IP સરનામાં ખૂબ જટિલ અને યાદ રાખવામાં મુશ્કેલ હતા તે કારણે, URL બનાવવામાં આવ્યાં હતાં. Google ની વેબસાઇટ પર જવા માટે કોઈ IP સરનામું (45.732.34.353) લખવાને બદલે, તમારે માત્ર URL www.google.com લખવાનું રહે છે.
  Seadme puhtana hoidmine...  
Mitmed brauserid hoiatavad teid, kui püüate külastada veebisaiti, mis arvatakse hostivat pahavara. Kui kuvatakse hoiatus, et külastatav sait ei pruugi olla ohutu, vaadake URL-i ja mõelge hoolega järele, kas soovite saiti külastada või mitte.
જો તમે માલવેર હોસ્ટ કરવા માટે શંકાસ્પદ હોય તેવી વેબસાઇટ પર જવાનો પ્રયાસ કરવા માંગો છો તો ઘણા બ્રાઉઝર્સ તમે ચેતવણી આપશે. જો તમને કોઈ ચેતવણી મળે છે કે કોઈ સાઇટ જેની તમે મુલાકાત લેવા માગો છો તે સુરક્ષિત હોઈ શકતી નથી, તો URL જુઓ અને ધ્યાનપૂર્વક વિચારો કે તમે સાઇટની મુલાકાત લેવા માગો છો કે નહીં. જો તમે સાઇટની પહેલાં પણ મુલાકાત લીધેલી, તો ગુનેગારો તમે છેલ્લીવાર મુલાકાત લીધેલી ત્યારથી સાઇટમાં ફેરફાર કરવામાં આવ્યો હોઈ શકે છે, તેથી જ્યાં સુધી સાઇટના માલિકો તેમની સાઇટને સાફ ન કરે ત્યાં સુધી તેની પર જવાનું સુરક્ષિત હોઈ શકતું નથી.
  Internet 101 – Veebi tu...  
Igal URL-il on ka IP-aadress. IP-aadress on numbriseeria, mis ütleb arvutile, kust leida otsitavat teavet. IP-aadress on nagu telefoninumber – väga pikk ja keeruline telefoninumber. Kuna IP-aadressid olid väga keerulised ja neid oli raske meelde jätta, võeti kasutusele URL-id.
દરેક URL નું એક IP સરનામું પણ હોય છે. IP સરનામું એ સંખ્યાની શ્રૃંખલા છે કે જે તમારા કમ્પ્યુટરને તમે શોધી રહ્યાં છો તે માહિતી ક્યાં શોધવી તે કહે છે. IP સરનામું એક ફોન નંબર જેવું છે—ખરેખર લાંબો અને જટિલ ફોન નંબર. IP સરનામાં ખૂબ જટિલ અને યાદ રાખવામાં મુશ્કેલ હતા તે કારણે, URL બનાવવામાં આવ્યાં હતાં. Google ની વેબસાઇટ પર જવા માટે કોઈ IP સરનામું (45.732.34.353) લખવાને બદલે, તમારે માત્ર URL www.google.com લખવાનું રહે છે.
  Turvaliste võrkude kasu...  
Esmalt vaadake brauseri aadressiribalt, kas URL paistab olevat tõeline. Peate ka kontrollima, kas veebiaadress algab kombinatsiooniga https:// – see näitab, et teie ühendus veebisaidiga on krüpteeritud ja seda on raskem jälgida ning mõjutada.
પહેલાં, તમારા બ્રાઉઝરમાં સરનામા બારમાં જોવા માટે જુઓ કે URL વાસ્તવિક લાગે છે. તમારે એ પણ તપાસવું જોઈએ કે વેબ સરનામું https://- થી શરૂ થાય છે જે વેબસાઇટ સાથેનું તમારું કનેક્શન એન્ક્રિપ્ટ કરેલું છે અને જાસૂસી કરવા કે ચેડાં કરવા માટે વધુ પ્રતિરોધક છે એનો સંકેત આપે છે. તમારું કનેક્શન એન્ક્રિપ્ટેડ છે અને તમે વધુ સુરક્ષિત રીતે કનેક્ટેડ છો એ વધુ સ્પષ્ટ રીતે દર્શાવવા માટે કેટલાક બ્રાઉઝર્સમાં સરનામા બારમાં પેડલોક આયકનની બાજુ પર https:// નો પણ સમાવેશ થાય છે.
  Erikeele sõnastik – Vee...  
Siin ongi abiks DNS (domeeninime süsteem). DNS on nagu veebi telefoniraamat. Selle asemel et kasutaja „John Doe” telefoninumbriks tõlgendada, tõlgendab DNS URL-i (www.google.com) IP-aadressiks, viies teid otsitavale saidile.
ઇન્ટરનેટમાં ઘણી વેબસાઇટ્સ અને IP સરનામા હોવાથી, તમારા બ્રાઉઝરને આપમેળે ખબર નથી કે પ્રત્યેક એક ક્યાં સ્થિત છે. તેને દરેક પર નજર રાખવી પડશે. ત્યાં જ DNS (ડોમેન નામ સિસ્ટમ) આવે છે. DNS વેબ માટેની આવશ્યક ફોન પુસ્તિકા છે. ફોન નંબરમાં “John Doe” નો અનુવાદ કરવાને બદલે, DNS, URL www.google.com ને, તમે જે સાઇટ શોધી રહ્યાં છો તેના પર તમને લઈ જતા, IP સરનામાંમાં અનુવાદિત કરે છે.
  KKK – Pere kaitsmine võ...  
Google’i SafeSearch sordib saite, mis sisaldavad sobimatut sisu, ja eemaldab need otsingutulemustest. Kuigi ükski filter ei ole 100% täpne, kasutab Google’i filter täiustatud tehnoloogiat märksõnade, fraaside ja URL-ide kontrollimiseks.
Googleની સલામત શોધ અનુચિત સામગ્રી ધરાવતી સાઇટ્સને સ્ક્રીન કરે છે અને તેમને શોધ પરિણામોમાંથી બહાર કરે છે. કોઈપણ ફિલ્ટર 100% સચોટ હોતા નથી, તેમછતાં Google ના ફિલ્ટર કીવર્ડ્સ, શબ્દસમૂહો અને URL ને તપાસવા માટે અદ્યતન તકનીકનો ઉપયોગ કરે છે. સલામત શોધ લૉક કેવી રીતે સક્રિય કરવું તે જાણો
  Väärkasutusest ja seadu...  
Kui teid on suunatud kahtlasele saidile, mida kahtlustate pahavara levitamises, võtke natuke aega ja andke meile sellest teada. Saate URL-ist teavitada ka StopBadware'i kogukonda.
જો તમને એવી શંકાસ્પદ સાઇટ પર રીડાયરેક્ટ કર્યા છે જે માલવેર વિતરિત કરતી હતી એવું તમે વિચારો છો, તો કૃપા કરીને તેના વિશે અમને જણાવવા માટે થોડો સમય આપો. તમે StopBadware ના સમુદાયના URL ની જાણ પણ કરી શકો છો.
  Identiteedivarguse vält...  
Esmalt vaadake brauseri aadressiribalt, kas URL paistab olevat tõeline. Peate ka kontrollima, kas veebiaadress algab kombinatsiooniga https:// – see näitab, et teie ühendus veebisaidiga on krüpteeritud ja seda on raskem jälgida ning mõjutada.
પહેલાં, તમારા બ્રાઉઝરમાં સરનામા બારમાં જોવા માટે જુઓ કે URL વાસ્તવિક લાગે છે. તમારે એ પણ તપાસવું જોઈએ કે વેબ સરનામું https://- થી શરૂ થાય છે જે વેબસાઇટ સાથેનું તમારું કનેક્શન એન્ક્રિપ્ટ કરેલું છે અને જાસૂસી કરવા કે ચેડાં કરવા માટે વધુ પ્રતિરોધક છે એનો સંકેત આપે છે. તમારું કનેક્શન એન્ક્રિપ્ટેડ છે અને તમે વધુ સુરક્ષિત રીતે કનેક્ટેડ છો એ વધુ સ્પષ્ટ રીતે દર્શાવવા માટે કેટલાક બ્રાઉઝર્સમાં સરનામા બારમાં પેડલોક આયકનની બાજુ પર https:// નો પણ સમાવેશ થાય છે.
  Interneti kõigi jaoks o...  
Lisaks on meil ka sõltumatu teenus VirusTotal, mis aitab parandada turvalisust veebis, pakkudes tasuta tööriista, mida inimesed saavad kasutada üheaegselt nii failide kui ka URL-ide skannimiseks pahavara ja viiruste suhtes.
અને અમે એક VirusTotal તરીકે ઓળખાતી સ્વતંત્ર સેવા ચલાવીએ છીએ જે મફત સાધન ઓફર કરે છે, જેનો લોકો મૉલવેર અને વાયરસેસ માટે ફાઇલો અથવા URL ને સ્કેન કરવા માટે સાથેસાથે ઉપયોગ કરી શકે છે.
  Erikeele sõnastik – Vee...  
URL on brauserisse sisestatav veebiaadress teatud veebisaidile jõudmiseks. Igal veebisaidil on URL. Näiteks URL www.google.com viib teid Google'i veebisaidile.
URL એક વેબ સરનામું છે જે તમે બ્રાઉઝરમાં વેબસાઇટ સુધી પહોંચવા માટે લખો છો. દરેક વેબસાઇટ પાસે URL છે. ઉદાહરણ માટે, URL www.google.com તમને Google ની વેબસાઇટ પર લઇ જશે.
  Internet 101 – Veebi tu...  
DNS on nagu veebi telefoniraamat. Selle asemel et kasutaja „John Doe” telefoninumbriks tõlgendada, tõlgendab DNS URL-i (www.google.com) IP-aadressiks, viies teid otsitavale saidile.
DNS એ વેબ માટે અનિવાર્ય ફોન પુસ્તિકા છે. ફોન નંબરમાં “John Doe” નો અનુવાદ કરવાને બદલે, DNS, URL www.google.com ને, તમે જે સાઇટ શોધી રહ્યાં છો તેના પર તમને લઈ જતા, IP સરનામાંમાં અનુવાદિત કરે છે.
  Erikeele sõnastik – Vee...  
URL on brauserisse sisestatav veebiaadress teatud veebisaidile jõudmiseks. Igal veebisaidil on URL. Näiteks URL www.google.com viib teid Google'i veebisaidile.
URL એક વેબ સરનામું છે જે તમે બ્રાઉઝરમાં વેબસાઇટ સુધી પહોંચવા માટે લખો છો. દરેક વેબસાઇટ પાસે URL છે. ઉદાહરણ માટે, URL www.google.com તમને Google ની વેબસાઇટ પર લઇ જશે.
  Erikeele sõnastik – Vee...  
URL on brauserisse sisestatav veebiaadress teatud veebisaidile jõudmiseks. Igal veebisaidil on URL. Näiteks URL www.google.com viib teid Google'i veebisaidile.
URL એક વેબ સરનામું છે જે તમે બ્રાઉઝરમાં વેબસાઇટ સુધી પહોંચવા માટે લખો છો. દરેક વેબસાઇટ પાસે URL છે. ઉદાહરણ માટે, URL www.google.com તમને Google ની વેબસાઇટ પર લઇ જશે.
  Internet 101 – Veebi tu...  
Mis on URL, IP-aadress ja DNS? Ja miks on need olulised?
URL, IP સરનામું અને DNS શું છે? અને, તે શા માટે મહત્વપૂર્ણ છે?
  Internet 101 – Veebi tu...  
URL on brauserisse sisestatav veebiaadress teatud veebisaidile jõudmiseks. Igal veebisaidil on URL. Näiteks URL www.google.com viib teid Google'i veebisaidile.
URL એ તમે વેબસાઇટ પર પહોંચવા માટે તમે બ્રાઉઝરમાં લખો છો તે વેબ સરનામું છે. દરેક વેબસાઇટનું URL હોય છે. ઉદાહરણ તરીકે, URL www.google.com તમને Google ની વેબસાઇટ પર લઈ જશે.
  Internet 101 – Veebi tu...  
URL on brauserisse sisestatav veebiaadress teatud veebisaidile jõudmiseks. Igal veebisaidil on URL. Näiteks URL www.google.com viib teid Google'i veebisaidile.
URL એ તમે વેબસાઇટ પર પહોંચવા માટે તમે બ્રાઉઝરમાં લખો છો તે વેબ સરનામું છે. દરેક વેબસાઇટનું URL હોય છે. ઉદાહરણ તરીકે, URL www.google.com તમને Google ની વેબસાઇટ પર લઈ જશે.
  Internet 101 – Veebi tu...  
Enamik brausereid võimaldab teil salvestada oma lemmikveebisaitide otseteed. Kui lisate sagedasti külastatavad veebisaidid järjehoidjatesse, saate kiirelt lehele liikuda URL-i sisestamata.
મોટા ભાગના બ્રાઉઝર્સથી તમે તમારી પસંદની વેબસાઇટ્સના તમારા શોર્ટકટ્સને સાચવી શકો છો. સૌથી વધુ વારંવાર જોવાયેલી તેવી વેબસાઇટ્સને બુકમાર્ક કરીને, તમે URL લખ્યાં વિના તે પૃષ્ઠ પર ઝડપથી નેવિગેટ કરી શકો છો.