url – Gujarati Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 3 Results  www.google.cz
  KKK – Pere kaitsmine võ...  
Google’i SafeSearch sordib saite, mis sisaldavad sobimatut sisu, ja eemaldab need otsingutulemustest. Kuigi ükski filter ei ole 100% täpne, kasutab Google’i filter täiustatud tehnoloogiat märksõnade, fraaside ja URL-ide kontrollimiseks.
Googleની સલામત શોધ અનુચિત સામગ્રી ધરાવતી સાઇટ્સને સ્ક્રીન કરે છે અને તેમને શોધ પરિણામોમાંથી બહાર કરે છે. કોઈપણ ફિલ્ટર 100% સચોટ હોતા નથી, તેમછતાં Google ના ફિલ્ટર કીવર્ડ્સ, શબ્દસમૂહો અને URL ને તપાસવા માટે અદ્યતન તકનીકનો ઉપયોગ કરે છે. સલામત શોધ લૉક કેવી રીતે સક્રિય કરવું તે જાણો
  Väärkasutusest ja seadu...  
Kui teid on suunatud kahtlasele saidile, mida kahtlustate pahavara levitamises, võtke natuke aega ja andke meile sellest teada. Saate URL-ist teavitada ka StopBadware'i kogukonda.
જો તમને એવી શંકાસ્પદ સાઇટ પર રીડાયરેક્ટ કર્યા છે જે માલવેર વિતરિત કરતી હતી એવું તમે વિચારો છો, તો કૃપા કરીને તેના વિશે અમને જણાવવા માટે થોડો સમય આપો. તમે StopBadware ના સમુદાયના URL ની જાણ પણ કરી શકો છો.
  Turvaliste võrkude kasu...  
Esmalt vaadake brauseri aadressiribalt, kas URL paistab olevat tõeline. Peate ka kontrollima, kas veebiaadress algab kombinatsiooniga https:// – see näitab, et teie ühendus veebisaidiga on krüpteeritud ja seda on raskem jälgida ning mõjutada.
પહેલાં, તમારા બ્રાઉઝરમાં સરનામા બારમાં જોવા માટે જુઓ કે URL વાસ્તવિક લાગે છે. તમારે એ પણ તપાસવું જોઈએ કે વેબ સરનામું https://- થી શરૂ થાય છે જે વેબસાઇટ સાથેનું તમારું કનેક્શન એન્ક્રિપ્ટ કરેલું છે અને જાસૂસી કરવા કે ચેડાં કરવા માટે વધુ પ્રતિરોધક છે એનો સંકેત આપે છે. તમારું કનેક્શન એન્ક્રિપ્ટેડ છે અને તમે વધુ સુરક્ષિત રીતે કનેક્ટેડ છો એ વધુ સ્પષ્ટ રીતે દર્શાવવા માટે કેટલાક બ્રાઉઝર્સમાં સરનામા બારમાં પેડલોક આયકનની બાજુ પર https:// નો પણ સમાવેશ થાય છે.