inhalte – Gujarati Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 38 Results  books.google.com
  Sicherheitstools von Go...  
Unangemessene Inhalte melden
અનુચિત સામગ્રીની જાણ કરી રહ્યું છે
  Google-Tools für Sicher...  
Sie können einfach einen Kreis für Freunde anlegen, einen anderen für Ihre Verwandten und einen eigenen nur für Ihren Chef – genau wie im richtigen Leben. Dann können Sie relevante Inhalte wie Google+ Beiträge, YouTube-Videos oder Google Local-Einträge jederzeit mit den richtigen Personen teilen.
Google+ વર્તુળો તમને તમારા મિત્રો અને સંપર્કોનું સંચાલન કરવામાં સહાય કરે છે. તમે તમારા મિત્રોને એક વર્તુળમાં, તમારા કુટુંબને બીજામાં અને તમારા બોસ એમ બધાને તેના પોતાના વર્તુળમાં મૂકી શકો છો - વાસ્તવિક જીવન જેમ જ. પછી તમે Google+ પોસ્ટ્સ, YouTube વિડિઓઝ અથવા સ્થાનિક સૂચિઓ જેવી સંબંધિત સામગ્રીને, તમે પસંદ કરો છો તે લોકો સાથે કોઈપણ સમયે શેર કરી શકો છો.
  Sicherheitstools von Go...  
Wenn Sie den sicheren Modus aktivieren, werden Videos mit nicht jugendfreien Inhalten oder Videos mit Altersbeschränkung bei der Videosuche, ähnlichen Videos, Playlists, TV-Sendungen und Filmen nicht angezeigt.
સુરક્ષા મોડને પસંદ કરવાનો અર્થ એ છે કે વયસ્ક સામગ્રી ધરાવતી અથવા આયુ-પ્રતિબંધિત હોય તેવી વિડિઓઝ વિડિઓ શોધ, સંબંધિત વિડિઓઝ અથવા પ્લેલિસ્ટ, શો અથવા ફિલ્મ્સમાં દેખાશે નહીં. કોઈપણ ફિલ્ટર 100% ચોક્કસ હોતા નથી, તેમછતાં અનુચિત સામગ્રીને ઓળખવામાં અને છુપાવવામાં સહાય માટે અમે સમુદાય ફ્લેગિંગ અને અશ્લીલ-છબી શોધનો ઉપયોગ કરીએ છીએ. તે આપત્તિજનક ટિપ્પણીઓ છુપાવવા માટે પણ બનાવવામાં આવ્યું છે. YouTube પરનું સુરક્ષા મોડ સાઇટની સામગ્રીને દૂર કરતું નથી, પરંતુ તેને પસંદ કરેલા વપરાશકર્તાઓથી સંતાળવામાં સહાય કરે છે.
  Internet 101 – Über das...  
Denken Sie an die unsichtbaren Zuschauer. Diese können Ihre Inhalte ohne Ihr Wissen wiederum mit anderen teilen. Als Faustregel gilt daher: Wenn Sie nicht möchten, dass Ihre Großmutter davon erfährt, dann posten Sie es nicht.
તમે સામગ્રી ઓનલાઇન બનાવવા અને અપલોડ કરવાનું પ્રારંભ કરી રહ્યાં હોવાથી, તમે શું શેર કરી રહ્યાં છો અને અન્ય લોકો પર તેની અસર વિશે વિચારવા માટે થોડો સમય લો. તમે જે પોસ્ટ અને અપલોડ કરો છો તે તમારું ઓનલાઇન સ્વયં પ્રતિનિધિત્વ કરશે. આ તમારી ડિજિટલ પ્રતિષ્ઠા તરીકે પણ ઓળખવામાં આવે છે. અદૃશ્ય પ્રેષકોને ભૂલશો નહીં – કે જેઓ કદાચ તમારી સામગ્રીને જોઈ અને તમારી જાણ વિના તેને ફરી શેર કરી શકે છે. અંગૂઠાનો નિયમ: જો તમે ઇચ્છતા હોય કે તમારી દાદીમા તેને ન જુએ, તો તે પોસ્ટ કરશો નહીં.
  Datenschutzeinstellunge...  
Google bietet eine Vielzahl von Diensten, mit denen Sie Informationen teilen können: von Gmail über YouTube bis hin zu Google+. Mithilfe der Einstellungsmöglichkeiten in diesen Produkten können Sie selbst entscheiden, welche Inhalte Sie online teilen möchten.
Google ઘણી સેવાઓ આપે છે જે તમને Gmail થી YouTube પર, Google+ પર માહિતી શેર કરવાની અનુમતિ આપે છે. આ ઉત્પાદનોમાં શેરિંગ નિયંત્રણોથી તમે ફોટાઓ, વ્યક્તિગત બ્લોગ્સ અને પ્રોફાઇલ માહિતી સહિત કઈ સામગ્રી ઑનલાઇન શેર કરવી તે નિયંત્રિત કરી શકો છો, આ સામગ્રીને ઘણા લોકો સાથે અથવા તમે જે થોડાંક લોકો પસંદ કરો તેમની સાથે શેર કરવાની મંજૂરી આપીને.
  Internet 101 – Über das...  
Auf verschiedenen Online-Plattformen wie sozialen Netzwerken, Video-Websites, Blogging-Tools und Auktionsdiensten können Internetnutzer Inhalte erstellen, Informationen veröffentlichen, kommunizieren und Waren und Dienste kaufen oder verkaufen.
YouTube અને બ્લોગર જેવી વેબસાઇટ્સથી, કોઈ પણ, ગમે ત્યાં, વિશ્વભરમાં અબજો લોકો સાથે તરત જ કનેક્ટ થઈ શકે છે. વિવિધ ઓનલાઇન મંચો – સામાજિક નેટવર્ક્સ, વિડિઓ સાઇટ્સ, બ્લોગિંગ સાધનો, હરાજી સેવાઓ અને ઘણા અન્ય – નાં માધ્યમથી ઇન્ટરનેટ વપરાશકર્તાઓ સામગ્રી બનાવી, માહિતી પ્રકાશિત કરી, સંચાર કરી અને માલ-સામાન અને સેવાઓ ખરીદી અથવા વેચી શકે છે.
  Häufig gestellte Fragen...  
Gemäß den Google Play-Richtlinien für Entwickler dürfen Apps folgende Inhalte nicht zeigen (in Texten, Bildern oder sonstigen Medien) oder darauf verweisen: Inhalte, die für Jugendliche unter 18 Jahren ungeeignet sind, urheberrechtlich geschützte Inhalte, rechtswidrige Inhalte, Inhalte, die Gewalt oder Hass schüren oder Pornografie, Obszönitäten, Nacktheit oder sexuelle Aktivitäten zeigen.
(ટેક્સ્ટ, છબીઓ, વિડિઓ અથવા અન્ય મીડિયા દ્વારા) પ્રદર્શિત કરવું અથવા આને લિંક કરવું તે એપ્લિકેશંસ માટેની Google Play વિકાસકર્તા પ્રોગ્રામ નીતિઓની વિરુદ્ધ છે : 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે અયોગ્ય સામગ્રી, કૉપિરાઇટ કરેલી સામગ્રી, અવૈધ સામગ્રી, હિંસા અથવા નફરતને તેમ જ અશ્લીલતા, બીભત્સતા, નગ્નતા અને કામુક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરતી કે ઉશ્કેરતી કંઈપણ સામગ્રી.
  Häufig gestellte Fragen...  
Wenn ein Blog gegen die Nutzungsbedingungen von Blogger verstößt oder das Urheberrecht anderer verletzt, behalten wir uns das Recht vor, den Blog zu entfernen. Wenn er nicht jugendfreie Inhalte enthält, werden wir eine Warnseite davorschalten.
જો બ્લોગ બ્લોગરની ઉપયોગની શરતોનું ઉલ્લંઘન કરતો હોય અથવા કોપિરાઇટનો ભંગ કરતો હોય તો અમારી પાસે બ્લોગ દૂર કરવાનો વિકલ્પ આરક્ષિત છે. જો તેમાં વયસ્ક સામગ્રી છે, તો અમે એક ઇન્ટર્સ્ટિશિયલ ચેતવણી પૃષ્ઠ સામેલ કરીશું.
  Datenschutzeinstellunge...  
Google bietet eine Vielzahl von Diensten, mit denen Sie Informationen teilen können: von Gmail über YouTube bis hin zu Google+. Mithilfe der Einstellungsmöglichkeiten in diesen Produkten können Sie selbst entscheiden, welche Inhalte Sie online teilen möchten.
Google ઘણી સેવાઓ આપે છે જે તમને Gmail થી YouTube પર, Google+ પર માહિતી શેર કરવાની અનુમતિ આપે છે. આ ઉત્પાદનોમાં શેરિંગ નિયંત્રણોથી તમે ફોટાઓ, વ્યક્તિગત બ્લોગ્સ અને પ્રોફાઇલ માહિતી સહિત કઈ સામગ્રી ઑનલાઇન શેર કરવી તે નિયંત્રિત કરી શકો છો, આ સામગ્રીને ઘણા લોકો સાથે અથવા તમે જે થોડાંક લોકો પસંદ કરો તેમની સાથે શેર કરવાની મંજૂરી આપીને.
  Häufig gestellte Fragen...  
Mit dem Start des sicheren Modus haben Nutzer ab sofort die Möglichkeit, Inhalte auszublenden, die sie als unangemessen ansehen, die jedoch nicht gegen unsere Community-Richtlinien verstoßen. Wenn Sie den sicheren Modus aktivieren, werden Videos mit potenziell bedenklichen Inhalten oder Videos mit Altersbeschränkung bei der Videosuche, ähnlichen Videos, Playlists, TV-Sendungen und Filmen nicht angezeigt.
સુરક્ષા મોડને લોંચ કરીને, વપરાશકર્તાઓ પાસે હવે સંભવિત વાંધાજનક સામગ્રીને છુપાવવા માટેનો વિકલ્પ છે કે જે અમારા સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન ન કરતી હોય તેમ છતાં તેમને અપમાનકારક લાગી શકે તેમ હોય. જ્યારે તમે સુરક્ષા મોડનું ચયન કરો છો, સંભવિત વાંધાજનક સામગ્રીવાળા વિડિઓઝ અથવા તે કે જે અમુક વય-મર્યાદિત છે તે વિડિઓ શોધ, સંબંધિત વિડિઓઝ, પ્લેસૂચિ, શૉઝ અને મૂવીઝમાં બતાવવામાં આવશે નહીં. Google સલામત શોધની જેમ. YouTube પરનો સુરક્ષા મોડ સાઇટ પરથી સામગ્રીને દૂર કરતું નથી પરંતુ તેના બદલે મોડ પસંદ કરેલા વપરાશકર્તાઓ માટે તેને તે પૃષ્ઠથી બહાર રાખે છે.
  Häufig gestellte Fragen...  
Gemäß den Google Play-Richtlinien für Entwickler dürfen Apps folgende Inhalte nicht zeigen (in Texten, Bildern oder sonstigen Medien) oder darauf verweisen: Inhalte, die für Jugendliche unter 18 Jahren ungeeignet sind, urheberrechtlich geschützte Inhalte, rechtswidrige Inhalte, Inhalte, die Gewalt oder Hass schüren oder Pornografie, Obszönitäten, Nacktheit oder sexuelle Aktivitäten zeigen.
(ટેક્સ્ટ, છબીઓ, વિડિઓ અથવા અન્ય મીડિયા દ્વારા) પ્રદર્શિત કરવું અથવા આને લિંક કરવું તે એપ્લિકેશંસ માટેની Google Play વિકાસકર્તા પ્રોગ્રામ નીતિઓની વિરુદ્ધ છે : 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે અયોગ્ય સામગ્રી, કૉપિરાઇટ કરેલી સામગ્રી, અવૈધ સામગ્રી, હિંસા અથવા નફરતને તેમ જ અશ્લીલતા, બીભત્સતા, નગ્નતા અને કામુક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરતી કે ઉશ્કેરતી કંઈપણ સામગ્રી.
  Häufig gestellte Fragen...  
Gemäß den Google Play-Richtlinien für Entwickler dürfen Apps folgende Inhalte nicht zeigen (in Texten, Bildern oder sonstigen Medien) oder darauf verweisen: Inhalte, die für Jugendliche unter 18 Jahren ungeeignet sind, urheberrechtlich geschützte Inhalte, rechtswidrige Inhalte, Inhalte, die Gewalt oder Hass schüren oder Pornografie, Obszönitäten, Nacktheit oder sexuelle Aktivitäten zeigen.
(ટેક્સ્ટ, છબીઓ, વિડિઓ અથવા અન્ય મીડિયા દ્વારા) પ્રદર્શિત કરવું અથવા આને લિંક કરવું તે એપ્લિકેશંસ માટેની Google Play વિકાસકર્તા પ્રોગ્રામ નીતિઓની વિરુદ્ધ છે : 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે અયોગ્ય સામગ્રી, કૉપિરાઇટ કરેલી સામગ્રી, અવૈધ સામગ્રી, હિંસા અથવા નફરતને તેમ જ અશ્લીલતા, બીભત્સતા, નગ્નતા અને કામુક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરતી કે ઉશ્કેરતી કંઈપણ સામગ્રી.
  Datenschutzeinstellunge...  
Bei der Entwicklung von Google+ haben wir großen Wert auf Datenschutz und den Schutz der Privatsphäre gelegt. Die Funktionen und Einstellungen bieten Ihnen Transparenz und Kontrolle darüber, wer die Inhalte sehen darf, welche Sie posten oder teilen.
અમે ગોપનીયતાને ધ્યાનમાં રાખીને Google+ ની રચના કરી છે. વર્તુળો કે જે તમને ચોક્કસરૂપે તમારી પોસ્ટ્સ કોણ જુએ છે તેને પસંદ કરવાની મંજૂરી આપે છે, સૂચના સેટિંગ્સ જે તમારો સંપર્ક કોણ કરી શકે છે તેને નિર્દિષ્ટ કરવાની મંજૂરી આપે છે અને દૃશ્યતા સેટિંગ્સ જે તમને તમારી પ્રોફાઇલને ખાનગી બનાવવાની મંજૂરી આપે છે તે સહિત તમે કયા પ્રકારની માહિતી પોસ્ટ અથવા શેર કરો છો તેને કોણ જોઈ શકે છે તેના પર તમને અનેક ભિન્ન સુવિધાઓ પારદર્શકતા અને પસંદગી પ્રદાન કરે છે. સામાજિક નેટવર્ક્સનો ઉપયોગ કરતા હોય ત્યારે તમારા કુટુંબને સુરક્ષિત રાખવા વિશે વધુ ટિપ્સ માટે અમારા Google+ સુરક્ષા કેન્દ્રની મુલાકાત લો.
  Häufig gestellte Fragen...  
Mit dem Start des sicheren Modus haben Nutzer ab sofort die Möglichkeit, Inhalte auszublenden, die sie als unangemessen ansehen, die jedoch nicht gegen unsere Community-Richtlinien verstoßen. Wenn Sie den sicheren Modus aktivieren, werden Videos mit potenziell bedenklichen Inhalten oder Videos mit Altersbeschränkung bei der Videosuche, ähnlichen Videos, Playlists, TV-Sendungen und Filmen nicht angezeigt.
સુરક્ષા મોડને લોંચ કરીને, વપરાશકર્તાઓ પાસે હવે સંભવિત વાંધાજનક સામગ્રીને છુપાવવા માટેનો વિકલ્પ છે કે જે અમારા સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન ન કરતી હોય તેમ છતાં તેમને અપમાનકારક લાગી શકે તેમ હોય. જ્યારે તમે સુરક્ષા મોડનું ચયન કરો છો, સંભવિત વાંધાજનક સામગ્રીવાળા વિડિઓઝ અથવા તે કે જે અમુક વય-મર્યાદિત છે તે વિડિઓ શોધ, સંબંધિત વિડિઓઝ, પ્લેસૂચિ, શૉઝ અને મૂવીઝમાં બતાવવામાં આવશે નહીં. Google સલામત શોધની જેમ. YouTube પરનો સુરક્ષા મોડ સાઇટ પરથી સામગ્રીને દૂર કરતું નથી પરંતુ તેના બદલે મોડ પસંદ કરેલા વપરાશકર્તાઓ માટે તેને તે પૃષ્ઠથી બહાર રાખે છે.
  Unangemessene Inhalte m...  
Einige unserer Produkte, zum Beispiel Google+, YouTube und Blogger, bieten Ihnen die Möglichkeit, eigene Inhalte zu erstellen, zu posten und mit anderen zu teilen. Bei über 24 Stunden hochgeladenem Videomaterial auf YouTube und über 270.000 geschriebenen Wörtern in Blogger pro Minute können Sie sich sicher vorstellen, warum wir Inhalte nicht im Voraus prüfen können.
અમારા કેટલાક ઉત્પાદનો, જેવા કે Google+, YouTube અને બ્લોગર, તમારી પોતાની સામગ્રી બનાવવા, પોસ્ટ કરવા અને શેર કરવાની રીતો પ્રદાન કરે છે. YouTube પર 24 કલાક અપલોડ થતી વિડિઓ અને બ્લોગર પર દર મિનિટે લખાતા 270,000 શબ્દો, આ પરથી તમે કલ્પના કરી શકો છો કે અમે સામગ્રીને પ્રિ-સ્ક્રીન કેમ નથી કરી શકતા. આ કારણે જ અમે અમારા લાખો સમુદાય વપરાશકર્તાઓની દુરુપયોગની તથા અનુચિત સામગ્રીની જાણને ધ્યાનમાં લઈએ છીએ. અમારા વિભિન્ન ઉત્પાદનો માટે ઉપયોગની શરતો અને પ્રોગ્રામ નીતિઓમાં કેવા પ્રકારની સામગ્રીને મંજૂરી નથી તે શોધી શકો છો. અમે એવા સાધનો બનાવ્યા છે જેનાથી તમે અમને જો સાઇટ પર ન હોવી જોઈએ તેવી સામગ્રી મળે તો સૂચિત કરી શકો છો. અમારા કેટલાક સૌથી લોકપ્રિય ઉત્પાદનોમાં અનુચિત સામગ્રીની જાણ કરવા માટેની એક ઝડપી માર્ગદર્શિકા અહીં છે.
  Häufig gestellte Fragen...  
Gemäß den Google Play-Richtlinien für Entwickler dürfen Apps folgende Inhalte nicht zeigen (in Texten, Bildern oder sonstigen Medien) oder darauf verweisen: Inhalte, die für Jugendliche unter 18 Jahren ungeeignet sind, urheberrechtlich geschützte Inhalte, rechtswidrige Inhalte, Inhalte, die Gewalt oder Hass schüren oder Pornografie, Obszönitäten, Nacktheit oder sexuelle Aktivitäten zeigen.
(ટેક્સ્ટ, છબીઓ, વિડિઓ અથવા અન્ય મીડિયા દ્વારા) પ્રદર્શિત કરવું અથવા આને લિંક કરવું તે એપ્લિકેશંસ માટેની Google Play વિકાસકર્તા પ્રોગ્રામ નીતિઓની વિરુદ્ધ છે : 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે અયોગ્ય સામગ્રી, કૉપિરાઇટ કરેલી સામગ્રી, અવૈધ સામગ્રી, હિંસા અથવા નફરતને તેમ જ અશ્લીલતા, બીભત્સતા, નગ્નતા અને કામુક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરતી કે ઉશ્કેરતી કંઈપણ સામગ્રી.
  Sicherheitstools von Go...  
Mit SafeSearch werden Websites gefiltert, die sexuell eindeutige Inhalte enthalten, und aus Ihren Suchergebnissen entfernt. Kein Filter ist absolut sicher, SafeSearch hilft Ihnen jedoch dabei, Inhalte auszublenden, die Sie lieber nicht sehen möchten oder über die Ihre Kinder nicht stolpern sollten.
સલામત શોધ જાતીયતાને લગતી સ્પષ્ટ સામગ્રી ધરાવતી હોય તેવી સાઇટ્સને છુપાવવા અને તમારા શોધ પરિણામોમાંથી તેને દૂર કરવા માટે બનાવવામાં આવી છે. કોઈપણ ફિલ્ટર 100% ચોક્કસ હોતા નથી, તેમ છતાં સલામત શોધ તમે જોવાનું પસંદ ન કરતા હોય અથવા તમારા બાળકો ભૂલથી તેના પર નહીં જાય તેવી સામગ્રીને ટાળવામાં તમારી સહાય કરે છે.
  Häufig gestellte Fragen...  
Videos und Kommentare, deren Inhalte nicht gegen unsere Community-Richtlinien verstoßen, den einige Nutzer jedoch als beleidigend oder unangemessen für Jugendliche empfinden, werden im sicheren Modus ausgeblendet.
વિડિઓઝ અને ટિપ્પણીઓ કે જેની સામગ્રી અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતી નથી પણ તે કેટલાક લોકોને વાંધાજનક લાગી શકે છે અથવા કિશોરો માટે અનુચિત હોઈ શકે છે તે સુરક્ષા મોડમાં છુપાવવામાં આવશે. આમાં તે વિડિઓઝ શામેલ છે જેને વપરાશકર્તાઓ દ્વારા ફ્લેગ કરવામાં આવ્યા છે અને જે નીતિ અમલીકરણ ટીમ દ્વારા વય-મર્યાદિત કરેલા છે.
  Häufig gestellte Fragen...  
Wir versuchen, SafeSearch so aktuell und umfangreich wie möglich zu gestalten, jedoch können wir nicht verhindern, dass von Zeit zu Zeit bestimmte Inhalte nicht vom Filter erkannt werden. Melden Sie dies in solchen Fällen unter www.google.com/webmasters/tools/removals, damit wir der Sache nachgehen können.
અમે સલામત શોધને અપ-ટુ-ડેટ રાખવાનો અને શક્ય તેટલી વ્યાપક બનાવવાના શ્રેષ્ઠ પ્રયત્નો કરીએ છીએ, પરંતુ તેમછતાં કેટલીકવાર તિરાડોમાંથી અનુચિત સાઇટ્સ લપસી પડે છે. કૃપા કરીને અમને www.google.com/webmasters/tools/removals પર જાણ કરો અને અમે તેની તપાસ કરીશું.
  Vor Malware schützen – ...  
Unangemessene Inhalte melden
અનુચિત સામગ્રીની જાણ કરી રહ્યું છે
  Häufig gestellte Fragen...  
Wie gehe ich vor, wenn ich Inhalte sehe, die gegen die Richtlinien verstoßen?
જો મને નીતિઓનું ઉલ્લંઘન કરતી સામગ્રી દેખાય તો હું શું કરી શકું?
  Häufig gestellte Fragen...  
Mein Kind hat unangemessene Inhalte auf Google gefunden. Ist Google dafür verantwortlich?
મારા બાળકને Google પર સ્પષ્ટ સામગ્રી મળી. શું આના માટે Google જવાબદાર છે?
  Häufig gestellte Fragen...  
Der sichere Modus geht über das Meldesystem und die manuelle Überprüfung hinaus und blendet anhand von Community-Signalen Inhalte aus, die bedenklich sein könnten.
વાંધાજનક હોઈ શકે તેવી સામગ્રીને છુપાવવા માટે સમુદાય સંકેતોનો ઉપયોગ કરવામાં સુરક્ષા મોડ ફ્લેગિંગ પ્રણાલી અને મેન્યુઅલ સમીક્ષાથી પણ આગળ છે.
  Häufig gestellte Fragen...  
Welche Inhalte werden ausgeblendet?
કઈ સામગ્રી છુપાવવામાં આવી રહી છે?
  Online-Sicherheit für I...  
Informieren Sie sich, wie Sie festlegen können, welche Inhalte Sie online teilen, z. B. Fotos, Blogs und Profilinformationen.
તમે ઓનલાઇન શેર કરો તે સામગ્રીને કેવી રીતે નિયંત્રિત કરવી તે વિશે વધુ જાણો - ફોટા, વ્યક્તિગત બ્લોગ, અને પ્રોફાઇલ માહિતી સહિત.
  Internet 101 – Über das...  
Welche Inhalte kann ich posten und welche lieber nicht?
હું મારી ડિજિટલ પ્રતિષ્ઠાનું સંચાલન કેવી રીતે કરું?
  Online-Sicherheit für I...  
Eltern und Pädagogen Tools an die Hand geben, mit denen sie festlegen können, welche Online-Inhalte Kinder sehen dürfen.
માતા-પિતા અને શિક્ષકોને તેઓના બાળકો ઓનલાઇન કઈ સામગ્રી જોશે તે પસંદ કરવા સહાય માટે સાધનો પ્રદાન કરવા
  Unangemessene Inhalte m...  
Wenn Sie in Blogs, die von Blogger gehostet werden, Inhalte finden, die Ihrer Meinung nach gegen die Richtlinien von Blogger verstoßen, können Sie diese Inhalte melden.
બ્લોગર દ્વારા હોસ્ટ કરાયેલા બ્લોગ વાંચતી વખતે, વપરાશકર્તાઓ કોઈપણ સામગ્રીને ફ્લેગ કરી શકે છે કે જે તેમને બ્લોગરની નીતિઓનું ઉલ્લંઘન કરતી હોય તેવી લાગે.
  Online-Sicherheit für I...  
Erfahren Sie, wie Sie uns benachrichtigen können, falls Sie auf Websites wie Google+, YouTube und Blogger unangemessene Inhalte sehen.
જો તમને Google+, YouTube અને બ્લોગર જેવી સાઇટ્સ પર ન હોવી જોઇએ તેવી સામગ્રી જોવા મળે તો અમને કેવી રીતે સૂચિત કરશો તે જાણો.

1 2 Arrow