|
|
Erfasst werden Informationen wie Nutzungsdaten, Einstellungen, Gmail-Nachrichten, Google+ Profil, Fotos, Videos, Browserverlauf, Kartensuchen, Dokumente oder andere von Google gehostete Inhalte. Unsere automatisierten Systeme analysieren diese Informationen beim Senden, Empfangen und bei der Speicherung.
|
|
|
આમાં તમારા વપરાશ ડેટા અને પસંદગીઓ, Gmail સંદેશા, G+ પ્રોફાઇલ, ફોટા, વિડિઓઝ, બ્રાઉઝિંગ ઇતિહાસ, નકશા શોધ, દસ્તાવેજો અથવા અન્ય Google-દ્વારા હોસ્ટ કરાયેલ સામગ્રી જેવી માહિતી શામેલ છે. અમારી સ્વચલિત સિસ્ટમ્સ આ માહિતી મોકલવા અને પ્રાપ્ત કરવા પર અને જ્યારે તે સંગ્રહિત થાય ત્યારે તેનું વિશ્લેષણ કરે છે.
|