ટબલટસ – Croatian Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 2 Results  www.google.cn
  તમારી સ્ક્રીન અથવા ઉપકર...  
તમે આખો દિવસ માટે તમારો મુખ્ય દરવાજો ખૂલ્લો રાખીને બહાર જતાં નથી, બરાબર? આ જ સિદ્ધાંત તમે ઉપયોગ કરો છો તે ઉપકરણો માટે લાગુ પડે છે. જ્યારે તમે તમારા કમ્પ્યુટર, લેપટોપ અથવા ફોનનો ઉપયોગ સમાપ્ત કરો ત્યારે તમારે હંમેશા તમારી સ્ક્રીન લોક કરવી જોઇએ. ઉમેરેલી સુરક્ષા માટે, જ્યારે તમારું ઉપકરણ સ્લીપ પર જાય ત્યારે તે આપમેળે લોક થઈ જાય તેમ સેટ કરવું જોઇએ. આ ફોન અથવા ટેબ્લેટ્સ માટે ખાસ મહત્વપૂર્ણ છે, જે ખોટી જગ્યાએ મુકાઇ જવાની વધુ શક્યતા છે અને તમે તમારી માહિતી ઍક્સેસ કરવા દેવા ન માંગતા હોય તેવા લોકોને તે મળે, અને ઘરનાં કમ્પ્યુટર્સ કે જે શેર કરેલાં સ્થાનમાં હોય.
Sigurno ne biste izašli iz kuće i ostavili ulazna vrata širom otvorena, zar ne? Isto načelo vrijedi za vaše uređaje. Uvijek biste trebali zaključavati zaslon kada ste gotovi s upotrebom stolnog ili prijenosnog računala ili telefona. Radi dodatne sigurnosti trebali biste postaviti svoj uređaj da se pri prijelazu u mirovanje automatski zaključava. To je posebno važno za telefone ili tabletna računala koja se mogu lakše zagubiti i veća je vjerojatnost da će ih pronaći osobe za koje ne želite da pristupe vašim podacima, kao i za kućna računala u zajedničkim prostorijama.
  બહુવિધ એકાઉન્ટ્સનું સંચ...  
તમે તમારા Google એકાઉન્ટ્સ વચ્ચે સરળતાથી અને ઝડપથી, ડેસ્કટોપ પર અને મોબાઇલ બન્ને પર ટૉગલ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જ્યારે તમે તમારા મુખ્ય એકાઉન્ટ પર સાઇન ઇન થાઓ, ત્યારે તમે માઘ્યમિક Google એકાઉન્ટ ઉમેરી શકો છો અને પાછું સ્વિચ કરી અને તેમની વચ્ચે દર્શાવો. અને Nexus 7 જેવા બહુવિધ-વપરાશકર્તા મોડ્સની સાથે નવાં Google ટેબ્લેટ્સ પર, બહુવિધ એકાઉન્ટ્સ માટે એક ઉપકરણ સાથે સંકળાયેલ રહેવું સરળ છે. તમારા કુટુંબના વિવિધ લોકોને તેમની ઇમેઇલને તપાસવા માટે અથવા તેમની એપ્લિકેશન્સને ઍક્સેસ કરવા માટે સાઇન ઇન અને આઉટ કર્યા વગર આ તેને સરળ બનાવે છે. એકવાર તમે એક પ્રાથમિક એકાઉન્ટ સેટ કરી દો, પછી તમે સરળતાથી ઉપકરણ સેટિંગ્સમાં એકાઉન્ટ્સ ઉમેરી શકો છો.
Prebacivanje između Google računa brzo je i jednostavno, kako na računalu, tako i na mobilnim uređajima. Možete, primjerice, dodati sekundarni Google račun dok ste prijavljeni na svoj glavni račun i prelaziti s jednoga na drugi. A na novijim Googleovim tabletima s načinima rada za više korisnika, kao što je Nexus 7, povezivanje više računa s jednim uređajem krajnje je jednostavno. Na taj način različiti članovi obitelji mogu lakše provjeriti svoju e-poštu ili pristupiti svojim aplikacijama bez potrebe za prijavljivanjem i odjavljivanjem. Nakon što postavite primarni račun, u postavkama uređaja možete jednostavno dodati druge račune.