રખવન – Slovenian Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 8 Results  www.google.no
  તમારા ઉપકરણને સાફ રાખો ...  
સ્વયંને સુરક્ષિત રાખવાની અહીં સરળ રીતો આપી છે.
Oglejte si nekaj preprostih načinov, kako se lahko zaščitite:
  તમારા પાસવર્ડ્સ સુરક્ષિ...  
તમારા પાસવર્ડ્સ લખીને રાખવાનો વિચાર ખરાબ નથી. પરંતુ જો તમે આ કરો છો, તો તમારા પાસવર્ડ્સ સાથે કોઈ નોંધો તમારા કમ્પ્યુટર અથવા ડેસ્ક પર સરળતાથી નજરે ચડે તેમ છોડશો નહીં.
Zapisovanje gesel ni nujno slaba zamisel. Vendar če to počnete, zapiskov z gesli ne puščajte na preprosto dostopnih mestih, računalniku ali mizi.
  મુખ્ય શબ્દો – નીતિઓ અને...  
પિક્સેલ ટૅગ એ વેબસાઇટ પર અથવા ઇમેઇલના મુખ્ય ભાગની અંદરનો ટેકનોલોજીનો એક પ્રકાર છે જેનો હેતુ વેબસાઇટ પરની પ્રવૃત્તિનો અથવા જ્યારે ઇમેઇલ ખોલાય અથવા ઍક્સેસ કરવામાં આવે તેનો ટ્રૅક રાખવાનો છે અને ઘણીવાર કૂકીઝ સાથે સંયોજનમાં ઉપયોગમાં લેવાય છે.
Spletni signal je vrsta tehnologije, ki se na spletnem mestu ali v telesu e-poštnega sporočila uporablja za sledenje dejavnosti na spletnih mestih ali ugotavljanje, kdaj je e-poštno sporočilo odprto oziroma prejemnik dostopa do njega, in se pogosto uporablja skupaj s piškotki.
  FAQ – તમે કેવી રીતે તમા...  
અમે સલામત શોધને અપ-ટુ-ડેટ રાખવાનો અને શક્ય તેટલી વ્યાપક બનાવવાના શ્રેષ્ઠ પ્રયત્નો કરીએ છીએ, પરંતુ તેમછતાં કેટલીકવાર તિરાડોમાંથી અનુચિત સાઇટ્સ લપસી પડે છે. કૃપા કરીને અમને www.google.com/webmasters/tools/removals પર જાણ કરો અને અમે તેની તપાસ કરીશું.
Prizadevamo si, da bi bilo filtriranje Varnega iskanja vedno posodobljeno in čim izčrpnejše, vendar se lahko vseeno zgodi, da se nam kakšno neprimerno mesto izmuzne. Prijavite ga na www.google.com/webmasters/tools/removals in zadevo bomo preučili.
  તમારા પાસવર્ડ્સ સુરક્ષિ...  
જો તમે તમારો પાસવર્ડ ભૂલી જાઓ છો અને લૉક આઉટ થઈ જાઓ છો, તો તમને તમારા એકાઉન્ટમાં ફરી પાછા જવા માટે કોઈ રસ્તાની જરૂર પડશે.જો તમને તમારા પાસવર્ડને ફરીથી સેટ કરવાની જરૂર પડે તો ઘણી સેવાઓ પુનઃપ્રાપ્તિ ઇમેઇલ સરનામાં પર તમને એક ઇમેઇલ મોકલશે, તેથી તમારું પુનઃપ્રાપ્તિ ઇમેઇલ સરનામું અપ-ટુ-ડેટ રાખવાની અને તમારા એકાઉન્ટની હજીયે ઍક્સેસ છે તેની ખાતરી કરો.
Če pozabite geslo ali se vam račun zaklene, vam lahko pomagamo pri obnovitvi dostopa do računa. Če morate ponastaviti geslo, vam številne storitve na e-poštni naslov za obnovitev pošljejo e-poštno sporočilo, zato poskrbite, da je ta naslov pravilen in da imate dostop do računa.