રહ – Slovenian Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 19 Results  mail.google.com
  તમે કેવી રીતે સલામત અને...  
જો તમે Gmail નો ઉપયોગ કરતા હોવ, તો તમારું એકાઉન્ટ સુરક્ષિત રહે તેની ખાતરી કરવામાં સહાય માટે તમે આ પગલાંઓ અનુસરી શકો છો.
Če uporabljate Gmail, upoštevajte te korake, da poskrbite za varnost računa.
  તમે કેવી રીતે સલામત અને...  
જ્યારે પણ તમે નથી જાણતા એવા નેટવર્કનો ઉપયોગ કરીને ઓનલાઇન થાઓ ત્યારે સાવચેત રહો, અને તમારું હોમ રાઉટર અને WiFi નેટવર્કને સુરક્ષિત રીતે સેટ અપ કરવા વિશે જાણો.
Če brskate po spletu prek omrežja, ki ga ne poznate, bodite posebej previdni. Preberite več o varni nastavitvi domačega usmerjevalnika in omrežja Wi-Fi.
  Google દ્વારા ઉપયોગમાં ...  
Google રૂપાંતરણ કૂકીનો ઉપયોગ કરીને કેટલાં લોકોએ જાહેરાતકર્તાઓની જાહેરાતો પર ક્લિક કર્યું અને તેઓના ઉત્પાદનોની ખરીદીના અંત સુધી પહોંચ્યા તે નક્કી કરવા માટે તેમની સહાય કરે છે આ કૂકીઝ Google અને જાહેરાતકર્તાને જણાવવાની પરવાનગી આપે છે કે તમે જાહેરાત પર ક્લિક કર્યું છે અને જાહેરાતકર્તાની સાઇટ પર આગળ વધ્યા હતાં. તેઓ જાહેરાતકર્તા સાઇટ્સ વચ્ચે તમારા બ્રાઉઝિંગ લિંક કરતા નથી અને તે મર્યાદિત સમય માટે હાજર રહે છે.
Google uporablja tudi piškotek za konverzije, ki oglaševalcem pomaga pri ugotavljanju, koliko obiskovalcev klikne njihove oglase in kupi njihove izdelke. Google in oglaševalec lahko s temi piškotki ugotovita, da ste kliknili oglas in obiskali oglaševalčevo spletno mesto, vendar ne povezujejo vašega brskanja med spletnimi mesti oglaševalcev. V brskalniku ostanejo samo omejen čas. Ti piškotki so nastavljeni v domeni googleadservices.com.
  તમારા કમ્પ્યુટર અને ઉપક...  
તેમછતાંએ જો તમે માલવેર સાથેના પૃષ્ઠ પર જતાં રહો છો, તો Google ના એન્જિનિયર્સે Chrome બ્રાઉઝરમાં વધારાના રક્ષણો બનાવ્યાં છે કે જે તમારા કમ્પ્યુટર પર માલવેરને જાતે ઇન્સ્ટોલ થતું અટકાવવામાં સહાય કરે છે અને તમારા કમ્પ્યુટર પર માલવેરના પ્રભાવને ન્યૂનતમ કરે છે.
Googlovi inženirji so v Chrome vgradili dodatne obrambne mehanizme, ki preprečijo namestitev zlonamerne programske opreme v računalnik in zmanjšajo njen vpliv nanj, če obiščete stran z zlonamerno programsko opremo.
  તમારા Google સુરક્ષા અન...  
સુરક્ષિત અને ગોપનીય રહ
Poskrbite za varnost
  ગોપનીયતા નીતિ – નીતિઓ અ...  
વિશ્વભરના ઘણા દેશોમાં Google અમારા સર્વર્સ પર વ્યક્તિગત માહિતી પર પ્રક્રિયા કરે છે. અમે તમે રહો છો તે દેશની બહાર સ્થિત સર્વર પર તમારી વ્યક્તિગત માહિતી પર પ્રક્રિયા કરી શકીએ છીએ.
Google obdeluje osebne podatke v svojih strežnikih v številnih državah po vsem svetu. Vaše osebne podatke lahko obdelamo v strežniku, ki je zunaj države, v kateri prebivate.
  ઓળખની ચોરી રોકવી – તમે ...  
તમારી વ્યક્તિગત માહિતી માટે પૂછતા કોઈપણ સંદેશા અથવા સાઇટ્સ, અથવા સંદેશા કે જે તમને નીચેનામાંથી કોઈપણ વિગત માટે પૂછતા અપરિચિત વેબ પૃષ્ઠનો સંદર્ભ આપતી હોય તેનાથી હંમેશા સાવચેત રહો:
Bodite pozorni na kakršna koli sporočila ali spletna mesta, ki od vas zahtevajo osebne podatke, ali sporočila, ki vas usmerjajo na neznano spletno stran, ki od vas zahteva te podatke:
  તમારા ઉપકરણને સાફ રાખો ...  
શું તમારું ઉપકરણ સામાન્ય કરતાં થોડું ધીમું ચાલી રહ્યું છે? રેન્ડમ સ્ક્રીન્સ પોપ અપ થઈ રહી હોઈ શકે છે? શું તમારા બેંક એકાઉન્ટમાં તેની પર અજ્ઞાત શુલ્કો છે?
Deluje vaša naprava počasneje kot običajno? Se prikazujejo nenavadni zasloni? So na izpisku bančnega računa neznane bremenitve?
  Google તમને રક્ષણ આપવામ...  
જ્યારે દરેક વ્યક્તિ શ્રેષ્ઠ સુરક્ષા તકનીકો અને તરકીબોનો ઉપયોગ કરે ત્યારે સુરક્ષિત રહે છે. દરેક માટે ઓનલાઇન સલામત બનાવવામાં સહાય કરવા Google અન્ય લોકો સાથે કેવી રીતે ઝીણવટથી કામ કરે છે જાણો.
V skupnem interesu je, da vsi uporabljamo najboljše varnostne tehnologije in postopke. Preberite več o tem, kako si Google v tesnem sodelovanju z drugimi prizadeva za varnejšo uporabo interneta.
  જાણવું સારું – Google  
Google માતા-પિતા અને વાલીઓ માટે પ્રદાન કરે છે તે સંસાધનો પર અપ-ટુ-ડેટ રહો.
Bodite vedno obveščeni o virih, ki jih Google ponuja staršem in skrbnikom.
  Google સેવાની શરતો – ની...  
Google તમને આપવામાં આવેલ સેવાઓનાં એક ભાગ રૂપે Google દ્વારા પ્રદાન કરવામાં આવેલ સૉફ્ટવેરનાં ઉપયોગ માટેનું એક વ્યક્તિગત, વૈશ્વિક, રૉયલ્ટી-ફ્રી, નોન-અસાઇનેબલ અને નોન- એક્સક્લુઝિવ લાઇસેંસ આપે છે. આ લાઇસેંસ, Google દ્વારા પ્રદાન કરેલી સેવાનાં ફાયદાઓનો, આ શરતોને આધીન રહી, ઉપયોગ કરવા અને આનંદ લેવા માટેનાં ઉદ્દેશ્યની પૂર્તિ માટે આપવામાં આવ્યું છે.
Google vam podeljuje osebno, brezplačno, neprenosljivo in neizključno licenco, veljavno po vsem svetu, za uporabo programske opreme, ki vam jo zagotovi kot del storitev. Ta licenca omogoča le, da uporabljate in izkoristite ugodnosti storitev, ki jih zagotavlja Google, skladno z veljavnimi pogoji. Nobenega dela storitev ali vključene programske opreme ne smete kopirati, spremeniti, distribuirati, prodati ali dati v najem, prav tako ne smete izvajati povratnega inženirstva ali poskusiti odkriti izvorno kodo, razen do mere, ki jo dovoljuje zakonodaja, ali z našim pisnim soglasjem.
  ગોપનીયતા નીતિ – નીતિઓ અ...  
ઉદાહરણ તરીકે જ્યારે તમે કોઈ Google એકાઉન્ટ બનાવીને માહિતીને અમારી સાથે આદાનપ્રદાન કરો છો, ત્યારે અમે તે સેવાઓને વધુ સારી બનાવીએ છીએ – તમને વધુ સુસંગત શોધ પરિણામો અને જાહેરાતો બતાવવા, તમને લોકો સાથે સંબંધ સાધવામાં સહાય કરવા અથવા અન્ય લોકો સાથે નાં વિચારોને આદાનપ્રદાન કરવા વધુ ઝડપી અને સરળ બનાવવા. જયારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે, અમે આપની સાથે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે અમે માહિતીનો ઉપયોગ કેવી રીતે અને કયા પ્રકારે કરીએ છીએ કે જેમાં તમારી ગોપનીયતાની સુરક્ષિતતા જળવાઈ રહે.
Naše storitve lahko uporabljate v številne različne namene – za iskanje in deljenje podatkov z drugimi, komuniciranje ali ustvarjanje nove vsebine. Na podlagi podatkov, ki jih delite z nami, na primer ko ustvarite Google Račun, lahko storitve še izboljšamo in vam prikažemo še ustreznejše rezultate iskanja in oglase, pomagamo pri povezovanju z drugimi ali omogočimo hitrejše in lažje deljenje z drugimi. Želimo, da je pri uporabi naših storitev jasno, kako uporabljamo vaše podatke in kako lahko zaščitite svojo zasebnost.
  ઓળખની ચોરી રોકવી – તમે ...  
જો તમે એવા કોઈ વ્યક્તિ પાસેનો સંદેશ જુઓ કે જે તમને લાગતું હોય કે આ એમાંના નથી, તો તેમનું એકાઉન્ટ કોઈ સાઇબર ગુનેગાર દ્વારા ચેડા કરેલું હોઈ શકે છે જે તમારી પાસેથી નાણા અથવા માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું હોય - તેથી કેવી રીતે પ્રતિસાદ આપવો એ બાબતે સાવચેત રહો.
Če prejmete sporočilo od poznane osebe, a ni videti, kot da bi ga poslala ta oseba, je lahko njen račun ugrabil spletni kriminalec, ki želi od vas dobiti denar ali podatke, zato bodite previdni pri odgovarjanju. Pogosto v takšnih sporočilih sporočajo uporabnikom, naj jim nujno pošljejo denar, ker so obtičali v tujini ali so jim ukradli telefon, tako da jih ni mogoče poklicati. Sporočilo lahko od vas zahteva tudi, da za ogled slike, članka ali videoposnetka kliknete povezavo, ki vas dejansko pripelje na spletno mesto, ki vam lahko ukrade podatke – zato premislite, preden kliknete.
  તમારા Google સુરક્ષા અન...  
Google Takeout તમને તમારા દસ્તાવેજો અથવા ફોટાઓ જેવા તમારા વ્યક્તિગત ડેટાને ડાઉનલોડ કરવા માટે એક ઉપયોગમાં સરળ સાધન આપે છે, જેથી તમારી પાસે હંમેશા તેની એક કૉપિ રહી શકે અથવા બીજી સેવા પર તમારી માહિતી સહેલાઈથી અપલોડ કરી શકો.
Google Arhiviranje je preprosto orodje, s katerim lahko prenašate osebne podatke, na primer dokumente ali fotografije, tako da imate vedno na voljo njihovo kopijo ali da jih lahko prenesete v drugo storitev.
  તમારા ઉપકરણને સાફ રાખો ...  
તમને સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે કહેતી અથવા તમારા કમ્પ્યુટરને ઠીક કરવાની ઓફર કરતી પોપ-અપ વિંડોઝથી સાવચેત રહો. ઘણી વખત આ પોપ-અપ્સ દાવો કરશે કે તમારું કમ્પ્યુટર દૂષિત થઈ ગયું છે અને એ કે તેમના ડાઉનલોડ તેને ઠીક કરી શકે છે - તેમના પર વિશ્વાસ કરશો નહીં.
Bodite pozorni na pojavna okna, ki zahtevajo, da prenesete programsko opremo, ali vam ponujajo popravilo računalnika. Pogosto vas ta pojavna okna opozarjajo, da je računalnik okužen in da ga lahko njihova datoteka očisti – ne verjemite jim. Pojavno okno takoj zaprite, a ne kliknite v njem. Ne odpirajte neznanih vrst datotek in ne upoštevajte nenavadnih pozivov ali opozoril brskalnika, ki zahtevajo, da odprete datoteko. Zlonamerna programska oprema lahko včasih prepreči, da bi zapustili neko stran, na primer z večkratnim odpiranjem poziva za prenos datoteke. Če se to zgodi, zaprite brskalnik z upraviteljem opravil ali nadzornikom dejavnosti.
  Google સેવાની શરતો – ની...  
આ લાઇસેંસમાં તમે જે અધિકારો આપો છો તે અમારી સેવાઓને, ચલાવવા અને અભિવૃદ્ધિ કરવા, વધુ સુધારવા તથા નવી સેવાઓને વિકસિત કરવા માટેના મર્યાદિત હેતુ માટે હોય છે. જો તમે અમારી સેવાઓનો ઉપયોગ બંધ કરો છો તો પણ આ લાઇસેંસ ચાલુ રહે છે (ઉદાહરણ તરીકે, તમે Google Maps પર ઉમેરેલી વ્યવસાય સૂચિ માટે).
Ko prenesete ali kakor koli pošljete vsebino v naše storitve, podjetju Google (in ostalim, s katerimi sodelujemo) podelite dovoljenje za uporabo, gostitev, hranjenje, razmnoževanje, spreminjanje, oblikovanje izvedenih del (kot nastanejo pri prevodu, prilagoditvah ali drugih spremembah, ki jih izvedemo, da je vaša vsebina skladnejša s storitvami), sporočanje, objavo, javno izvajanje, javno predvajanje in distribucijo takšne vsebine po vsem svetu. Pravice, ki jih podelite s tem dovoljenjem, so za omejen namen delovanja, promoviranja in izboljšanja storitev in za razvoj novih storitev. To dovoljenje velja, tudi če prenehate uporabljati naše storitve (npr. vpis v imenik podjetij v Google Zemljevidih). Nekatere storitve vam lahko omogočijo načine za dostop do vsebine, ki je bila zagotovljena v teh storitvah, in za njeno odstranitev. Za nekatere naše storitve veljajo pogoji ali nastavitve, zaradi katerih je obseg naše uporabe vsebine, ki je bila zagotovljena v teh storitvah, omejen. Preverite, ali imate potrebne pravice, da nam podelite to dovoljenje za katero koli vsebino, ki jo pošljete v naše storitve.