ברורים – Gujarati Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 3 Results  books.google.com
  הגנה עליך מפני תרמיות א...  
בנינו את מדיניות פרסום המודעות שלנו מתוך מחשבה על הבטיחות והאמון של המשתמש. לדוגמה, אנחנו לא מאשרים מודעות להורדות זדוניות,​​ מוצרים מזויפים או מודעות המכילות נהלי חיוב לא ברורים. ואם אנחנו מגלים מודעה המשמשת להונאה, אנחנו לא רק אוסרים את פרסום המודעה - אנחנו גם אוסרים על המפרסם לעבוד אי פעם עם Google.
Google ના સાધનો દ્વારા કોણ જાહેરાતો દર્શાવી શકે છે એ વિશે અમારી પાસે ખૂબ જ સ્પષ્ટ નીતિઓ છે. અમે અમારી જાહેરાતોની નીતિઓને વપરાશકર્તાની સલામતી અને વિશ્વાસને ધ્યાનમાં રાખીને રચેલ છે. ઉદાહરણ તરીકે, અમે જાહેરાતો માટે દૂષિત ડાઉનલોડ્સ, નકલી માલ અથવા જાહેરાતો સાથે અસ્પષ્ટ બિલિંગ વ્યવહારની મંજૂરી આપતા નથી. અને જો અમને સ્કેમ મળે, તો અમે ફક્ત જાહેરાત પર પ્રતિબંધ નથી મૂકતા - અમે Google સાથે ફરીથી ક્યારેય કામ ન કરવા માટે જાહેરાતકર્તા પર પ્રતિબંધ મૂકીએ છીએ.
  מדיניות ועקרונות – Google  
חלק מכם לא אוהבים לקרוא מסמכים משפטיים, אבל זה חשוב. התנאים וההגבלות שלנו מבהירים את השפה המקצועית ומספקים פרטים ברורים לגבי קווי המדיניות שלנו. מדיניות הפרטיות שלנו מפרטת את קווי המדיניות שלנו בנוגע למידע שלך בצורה פשוטה וברורה.
તમારામાંથી અમુકને કાનૂની દસ્તાવેજો વાંચવા ન પણ ગમે, પરંતુ આ સામગ્રી મહત્વપૂર્ણ છે. અમારી સેવાની શરતો આ વિશિષ્ટ ભાષામાંથી કાપીને તમને અમારી નીતિઓ વિશે સ્પષ્ટ વિગતો પ્રદાન કરે છે. અમારી ગોપનીયતા નીતિ તમારી માહિતી સંબંધિત અમારી નીતિઓને સરળ અને સીધી રીતે બહાર મૂકે છે.
  השפה המקצועית במילים פש...  
האינטרנט יכול לבלבל, וכולנו נתקלים במונחים שאינם ברורים לנו, כגון וירוסים, או כתובות IP, או רוגלה. הכנו רשימה של כמה מילים טכניות נפוצות והסברנו אותן בצורה פשוטה ומדויקת ככל האפשר.
વેબ ગૂંચવણભર્યું હોઇ શકે છે, અને અમને અમુક શબ્દો મળ્યા છે જેનો કોઈ ખાસ અર્થ નથી. જેમ કે વાયરસ. અથવા IP સરનામાં. અથવા સ્પાયવેર. અમે અમુક સામાન્ય તકનીકી શબ્દોની એક સુચિ બનાવી છે અને તેમને શક્ય તેટલી સરળ અને ચોક્કસ રીતે સમજાવ્યા છે.