יכול – Gujarati Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 15 Results  images.google.it
  כיצד Google משתמשת בנתו...  
אם אתה מחובר לחשבון Google שלך, ובהתאם להגדרות החשבון, אתה יכול להציג ולערוך חלק מהמידע שאנחנו אוספים מהאתרים ומהאפליקציות שאליהם נכנסת.
જો તમે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કર્યુ હોય, અને તમારી એકાઉન્ટ સેટિંગ્સના આધારે, તો તમે મુલાકાત લીધેલ સાઇટ્સ અને ઍપ્લિકેશનથી એકત્રિત કરીએ છીએ તે માહિતીને જોઈ અને સંપાદિત કરી શકો છો.
  פרטיות ותנאים – Google  
לדוגמה, אתה יכול למחוק את היסטוריית האינטרנט והאפליקציות שלך, את הבלוג שלך, אתר Google שבבעלותך, את הערוץ שלך ב-YouTube, את פרופיל Google+‎ שלך‎ או את חשבון Google במלואו.
ઉદાહરણ તરીકે, તમે તમારી વેબ અને ઍપ્લિકેશન પ્રવૃત્તિ, તમારો બ્લૉગ, તમારી માલિકીની Google Site, તમારી YouTube ચેનલ, તમારી Google+ પ્રોફાઇલ અથવા તમારું સંપૂર્ણ Google એકાઉન્ટ ડિલીટ કરી શકો છો.
  פרטיות ותנאים – Google  
כאשר אתם נמצאים ליד תחנת אוטובוס או תחנת רכבת, Google Now יכול להגיד לכם אילו אוטובוסים או רכבות מגיעים בקרוב.
જ્યારે તમે કોઈ બસ સ્ટોપ અથવા ટ્રેન સ્ટેશનની નજીક હોવ, ત્યારે Google Now તમને આગલી કઈ બસ કે ટ્રેન આવશે તે જણાવી શકે છે.
  פרטיות ותנאים – Google  
לדוגמה, מפות Google יכול למרכז את תצוגת המפות לפי מיקומכם הנוכחי למידע נוסף. אם אתם משתמשים במפות Google לנייד, אנו משתמשים באותות GPS, ‏WiFi ואנטנות סלולריות כדי לקבוע את מיקומכם. למידע נוסף
ઉદાહરણ તરીકે, Google નકશો તમારા વર્તમાન સ્થાન પર નકશા દૃશ્યને કેન્દ્રિત કરી શકે છે. વધુ જાણો. જો તમે Google Maps for Mobile નો ઉપયોગ કરો છો, તો અમે તમારા સ્થાનને નિર્ધારિત કરવા માટે GPS, WiFi અને સેલ ટાવર સંકેતોનો ઉપયોગ કરીએ છીએ. વધુ જાણો.
  כיצד Google משתמשת בזיה...  
מעבר לטכנולוגיית זיהוי חלקי הפנים, Google משתמשת בזיהוי פנים גם בתכונות מסוימות. זיהוי פנים, כפי שהשם מרמז, יכול לעזור למחשב להשוות פרצופים מוכרים לפרצוף חדש, ולראות אם יש התאמה סבירה או דמיון. לדוגמה, זיהוי פנים עוזר למשתמשים בתכונה 'מצא את הפרצוף שלי' לראות הצעות לגבי אנשים, שהם עשויים לרצות לתייג בתמונה או בסרטון שהם העלו ומעוניינים לשתף.
ચહેરાની શોધ તકનીક ઉપરાંત, Google અમુક સુવિધાઓમાં પણ ચહેરાની ઓળખાણનો ઉપયોગ કરે છે. ચહેરાની ઓળખાણ, જેમ કે નામ સૂચનો, કમ્પ્યુટરની એક નવા ચહેરાની સામે જાણીતા ચહેરાઓની તુલના કરવામાં અને ત્યાં કોઈ સંભવિત મેળ અથવા સમાનતા છે એ જોવામાં સહાય કરી શકે છે. ઉદાહરણ તરીકે, ચહેરાની ઓળખાણ મારો ચહેરો શોધો સુવિધાના વપરાશકર્તાઓની તેઓએ અપલોડ કરેલા અને શેર કરવા માંગે છે તે ફોટા અથવા વિડિઓમાં તેઓ કોને ટેગ કરવા માંગી શકે છે તે વિશેના સૂચનો જોવા માટે સહાય કરે છે. Google+ સહાય કેન્દ્રમાં મારો ચહેરો શોધો વિશે વધુ જાણો.
  כיצד Google משתמשת בזיה...  
אם נתקדם מעט יותר, אותה טכנולוגיה של זיהוי תבניות המפעילה את זיהוי הפנים יכולה לעזור למחשב לפרש את המאפיינים של הפנים שזוהו. לדוגמה, יכולות להיות תבניות מסוימות שמרמזות על כך שהפנים עוטות זקן או חובשות משקפיים, או שהן כוללות תכונות כאלה.
જો તમે થોડા વધુ પ્રગત થાઓ છો, તો સમાન નમૂના ઓળખાણ તકનીક જે ચહેરાની શોધનું સંચાલન કરે છે તે કમ્પ્યુટરને તેણે શોધેલા ચહેરાની ખૂબીઓને સમજવામાં સહાય કરી શકે છે. ઉદાહરણ તરીકે, ત્યાં અમુક નમૂનાઓ હોઈ શકે છે જે સૂચવે છે કે ચહેરાની દાઢી છે અથવા ચશ્માં પહેર્યા છે અથવા એ કે તેમાં આના જેવા લક્ષણો છે. આના જેવી માહિતીનો ઉપયોગ લાલ-આંખ ઘટાડો જેવી સુવિધાઓ સાથે સહાય કરવા માટે થઈ શકે છે અથવા તેનાથી જ્યારે તમે કોઈ Hangout માં હોવ ત્યારે તમારા ચહેરા પર યોગ્ય સ્થાને મૂછ અથવા ઉપનેત્ર મૂકીને તમે વસ્તુઓને ચમકાવી શકો છો.
  פרסום – פרטיות ותנאים –...  
לפעמים המודעה שתראו בדף מוצגת על ידי Google, אך נבחרה על ידי חברה אחרת. לדוגמה, ייתכן שנרשמתם באתר של עיתון מסוים. המידע שנתתם לעיתון מאפשר לו לקבל החלטות לגבי סוג המודעות שיוצגו בפניכם, והעיתון יכול להשתמש במוצרי פרסום המודעות של Google כדי להציג את המודעות האלה.
ક્યારેક તમને દેખાય છે તે જાહેરાત, Google દ્વારા આપવામાં આવે છે પરંતુ તે બીજી કંપની દ્વારા પસંદ કરેલ હોય છે. ઉદાહરણ તરીકે, તમે એક સમાચારપત્ર વેબસાઇટ પર નોંધણી કરેલ હોઈ શકે છે. તમે સમાચારપત્રને આપેલ માહિતીથી, તે તમને કઈ જાહેરાતો બતાવવી તે વિશેના નિર્ણયો લઈ શકે છે અને તે Google ના જાહેરાત આપતાં ઉત્પાદનોનો ઉપયોગ તે જાહેરાતો વિતરીત કરવા માટે કરી શકે છે.
  פרסום – פרטיות ותנאים –...  
כדי לנהל את מודעות Google המוצגות לך ולבטל את הסכמתך להתאמה אישית של המודעות האלה, אתה יכול להשתמש בהגדרות של מודעות. גם אם תבטל את הסכמתך להתאמה אישית של המודעות המוצגות לך, ייתכן שעדיין יוצגו לך מודעות המבוססות על גורמים כגון המיקום הכללי שבו אתה נמצא, הנגזר מכתובת ה-IP שלך, מסוג הדפדפן שבו אתה משתמש וממונחי החיפוש שאתה מזין.
તમે જુઓ છો તે Google જાહેરાતોનું સંચાલન કરવા અને જાહેરાતો વૈયક્તિકરણમાંથી નાપસંદ કરવા માટે તમે જાહેરાતો સેટિંગ્સનો ઉપયોગ કરી શકો છો જો તમે જાહેરાત વૈયક્તિકરણમાંથી નાપસંદ કરો છો, તો પણ તમને હજી પણ તમારું IP સરનામું, તમારો બ્રાઉઝર પ્રકાર અને તમારા શોધ શબ્દોથી પ્રાપ્ત થયેલ તમારા સામાન્ય સ્થાન જેવા પરિબળો પર આધારિત જાહેરાતો દેખાઈ શકે છે.
  כיצד Google משתמשת בזיה...  
מחשבים לא יכולים "לראות" תמונות וסרטונים כפי שבני אדם רואים אותם. כשאתה מסתכל על תמונה, אתה עשוי לראות את החברה הכי טובה שלך עומדת לפני הבית שלה. מנקודת המבט של מחשב, אותה תמונה היא פשוט אוסף של נתונים שהוא עשוי לפרש כצורות ומידע לגבי ערכים של צבעים.
જે રીતે લોકો ફોટાઓ અને વિડિઓઝ જુએ છે તે રીતે કમ્પ્યુટર્સ "જોતાં" નથી. જ્યારે તમે કોઈ ફોટો જુઓ છો, ત્યારે તમને તમારી ખાસ સખી તેણીના ઘર પાસે ઉભેલી દેખાઈ શકે છે. કોઈ કમ્પ્યુટરના પરિપ્રેક્ષ્યથી, તે સમાન છબી ફક્ત ડેટાનો એક જથ્થો છે જેને તે આકાર અને રંગ મૂલ્યો વિશેની માહિતી તરીકે વ્યાખ્યાયિત કરી શકે છે. જો કે કમ્પ્યુટર તમે જ્યારે તે ફોટો જુઓ છો ત્યારે તમારી જેમ પ્રતિક્રિયા કરતું નથી, કમ્પ્યુટરને રંગ અને આકારોના અમુક નમૂનાને ઓળખવા માટે તાલીમ આપી શકાય છે. ઉદાહરણ તરીકે, કમ્પ્યુટરને ચહેરાની ડિજિટલ છબી બનાવતાં આકારો અને રંગોના સામાન્ય નમૂનાને ઓળખવા માટે તાલીમ આપી શકાય છે. આ પ્રક્રિયા ચહેરાની શોધ તરીકે ઓળખાય છે અને તે એ તકનીક છે જે સેવાઓ પર તમારી ગોપનીયતાને સુરક્ષિત કરવામાં Google ની સહાય કરે છે, જેમ કે ગલી દૃશ્ય, જ્યાં કમ્પ્યુટર્સ શોધવાનો પ્રયાસ કરે છે અને પછી ગલી દૃશ્ય કાર જ્યાંથી જાય છે તે ગલી પર ઊભા હોઈ શકે છે તે કોઈપણ લોકોના ચહેરાઓને ઝાંખા કરી શકે છે. તે એ પણ છે જે Google+ ફોટાઓ જેવી સેવાઓને સૂચવવામાં સહાય કરે છે કે તમે કોઈ ફોટો અથવા વિડિઓ ટેગ કરી છે, એવું લાગતું હોવાથી કે ત્યાં ચહેરો ઉપસ્થિત હોઈ શકે છે. ચહેરાની શોધ તમને જણાવશે નહીં કે તે કોનો ચહેરો છે, પરંતુ તે તમારા ફોટાઓમાંના ચહેરાઓને શોધવામાં સહાય કરી શકે છે.
  פרסום – פרטיות ותנאים –...  
לפעמים Google מקשרת את המזהה המשמש לצורכי פרסום באפליקציות לנייד לקובץ cookie להעדפות מודעה המאוחסן באותו מכשיר, במטרה לתאם בין מודעות שמוצגות באפליקציות לנייד ובדפדפן בנייד. מצב זה יכול להתרחש, לדוגמה, כאשר אתה רואה באפליקציה כלשהי מודעה שמפעילה דף אינטרנט בדפדפן שלך במכשיר הנייד.
જ્યાં કુકી તકનીક ઉપલબ્ધ ન હોય તેવી સેવાઓમાં જાહેરાતો આપવા માટે (ઉદાહરણ તરીકે, મોબાઇલ ઍપ્લિકેશનોમાં), અમે કુકીઝના જેવા જ કાર્યો કરતી સમાન તકનીકોનો ઉપયોગ કરી શકીએ છીએ. ક્યારેક Google, મોબાઇલ ઍપ્લિકેશનો પર જાહેરાત માટે ઉપયોગમાં લેવાતાં ઓળખકર્તાને તમારી સમગ્ર મોબાઇલ ઍપ્લિકેશનો અને મોબાઇલ બ્રાઉઝર પર જાહેરાતોને સમન્વયિત કરવા માટે સમાન ઉપકરણ પરની જાહેરાત કુકીથી લિંક કરે છે. આ ત્યારે થઈ શકે છે, ઉદાહરણ તરીકે, જ્યારે તમે કોઈ ઍપ્લિકેશન અંતર્ગત જાહેરાતને જુઓ છો કે જે તમારા મોબાઇલ બ્રાઉઝરમાં કોઈ વેબ પૃષ્ઠને લોંચ કરે છે. આ અમે જાહેરાતકર્તાઓને તેમના ઝુંબેશોની અસરકારકતા પર આપીએ છીએ તે રિપોર્ટ્સને બહેતર બનાવવામાં પણ અમારી સહાય કરે છે.
  מונחי מפתח – פרטיות ותנ...  
מכשיר הוא מחשב שניתן להשתמש בו כדי לגשת לשירותי Google. לדוגמה, מכשיר יכול להיות מחשב שולחני, טאבלט או סמארטפון.
ઉપકરણ એક કમ્પ્યુટર છે જેનો ઉપયોગ Google સેવાઓને ઍક્સેસ કરવા માટે થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ઉપકરણ ડેસ્કટોપ, ટેબ્લેટ અથવા સ્માર્ટફોન હોઈ શકે છે.
  מונחי מפתח – פרטיות ותנ...  
מטמון נתונים של יישום הוא מאגר נתונים במכשיר. הוא יכול, לדוגמה, לאפשר ליישום אינטרנט לפעול ללא חיבור לאינטרנט ולשפר את ביצועי היישום בכך שהוא מאפשר טעינה מהירה יותר של תוכן.
એપ્લિકેશન ડેટા કેશ એ ઉપકરણ પરનો ડેટા ભંડાર છે. તે, ઉદાહરણ તરીકે, ઇન્ટરનેટ કનેક્શન વિના કોઈ વેબ એપ્લિકેશનને શરૂ કરવામાં સક્ષમ કરી શકે છે અને સામગ્રીને લોડ કરવાનું ઝડપી બનાવીને એપ્લિકેશનના પ્રદર્શનને બહેતર બનાવી શકે છે.
  מונחי מפתח – פרטיות ותנ...  
(כל משתמש יכול למחוק את קובצי ה-cookie השמורים אצלו. אם המשתמש מחק את קובת ה-cookie מהמחשב מאז הפעם האחרונה שבה ביקר ב-Google, כי אז יופיע כאן מספר קובץ ה-cookie הייחודי שיוקצה למשתמש בפעם הבאה שבה יגלוש ל-Google מאותו מחשב).
એ ચોક્કસ કમ્પ્યુટરને અસાઇન કરેલો અનન્ય કૂકી ID છે જે તેને Google ની પ્રથમ વખત મુલાકાત લેવા પર અસાઇન કરેલો છે. (કૂકીઝને વપરાશકર્તાઓ દ્વારા કાઢી શકાય છે. જો વપરાશકર્તા છેલ્લીવાર તેમણે Google ની મુલાકાત લીધી ત્યારે કમ્પ્યુટર પરથી કૂકી કાઢી નાખી છે, તો પછી તે/તેણી આગલી વખત તે ચોક્કસ કમ્પ્યુટરથી Google ની મુલાકાત લે ત્યારે એક અનન્ય કૂકી ID અસાઇન કરવામાં આવશે).
  ניהול קובצי Cookie בדפד...  
בחלק מהדפדפנים ניתן להגדיר כללים לניהול קובצי Cookie באופן שונה לכל אתר ואתר, וכך מתאפשרת לך שליטה מדויקת יותר על הפרטיות שלך. באופן זה, אתה יכול לאסור קובצי Cookie מכל האתרים מלבד אלו שבהם אתה בוטח.
તમને તમારી ગોપનીયતા પર વધુ સૂક્ષ્મ પ્રકારનું નિયંત્રણ આપવા માટે, કેટલાંક બ્રાઉઝર્સમાં તમે દરેક સાઇટ માટે કૂકીઝનું સંચાલન કરવા માટે રૂલ્સ સેટ કરી શકો છો. આનો અર્થ એ છે કે તમારી વિશ્વાસુ સાઇટ્સ સિવાય તમે બધી સાઇટ્સ તરફથી કૂકીઝ નામંજૂર કરી શકો છો.
  מונחי מפתח – פרטיות ותנ...  
מזהה מכשיר ייחודי (שנקרא לעתים מזהה ייחודי אוניברסלי או UUID) הוא מחרוזת של תווים המשולבת במכשיר על ידי היצרן שלו, והוא יכול לשמש לזיהוי המכשיר באופן ייחודי (לדוגמה מספר IMEI של טלפון נייד). מזהים של מכשירים שונים נבדלים זה מזה במספר מאפיינים:
અનન્ય ઉપકરણ ઓળખકર્તા (કેટલીક વખત સાર્વત્રિક અનન્ય ID અથવા UUID કહેવામાં આવે છે) એ અક્ષરોની એક સ્ટ્રિંગ છે જે ઉપકરણમાં તેના નિર્માતા દ્વારા શામેલ કરવામાં આવી છે અને ઉપકરણને અનન્ય રૂપે ઓળખવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે (ઉદાહરણ તરીકે મોબાઇલ ફોનનો IMEI-નંબર). વિભિન્ન ઉપકરણ ઓળખકર્તાઓ તે કેટલા સ્થાયી છે, તે વપરાશકર્તાઓ દ્વારા રીસેટ કરી શકાય છે કે કેમ અને તે કેવી રીતે ઍક્સેસ કરી શકાય છે તેના આધારે ભિન્ન હોઈ શકે છે. આપેલ ઉપકરણમાં કેટલાક ભિન્ન અનન્ય ઉપકરણ ઓળખકર્તાઓ હોઈ શકે છે. અનન્ય ઉપકરણ ઓળખકર્તાઓનો ઉપયોગ સુરક્ષા અને કપટ તપાસ, વપરાશકર્તાના ઇમેઇલ ઇનબોક્સ જેવી સેવાઓને સમન્વયિત કરવા, વપરાશકર્તાની પસંદગીને યાદ રાખવા અને સંબંધિત જાહેરાત પ્રદાન કરવી તે સહિતના વિવિધ ઉદ્દેશ્યો માટે થઈ શકે છે.