יכול – Gujarati Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 26 Results  www.google.no
  מדיניות פרטיות – מדיניו...  
כאשר אתה משתמש בשירותים שלנו או מציג תוכן מטעם Google, ייתכן שנאסוף ונאחסן מידע מסוים באופן אוטומטי ביומני הרישום של השרתים. המידע יכול לכלול:
જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો અથવા Google દ્વારા પ્રદાન કરેલ સામગ્રી જુઓ છો, તો અમે આપમેળે અમુક માહિતી સર્વર લૉગ્સમાં એકત્રિત અને સ્ટોર કરી શકીએ છીએ. જેમાં નીચે મુજબનો સમાવેશ થઇ શકે છે:
  מבוא לאינטרנט – הכר את ...  
הם מחברים אותך לשירותי אינטרנט שמאפשרים לך לבצע משימות פשוטות, כמו לסמן אתר בסימניות ולבדוק הודעות דוא"ל. הם יכולים גם לבצע משימות מורכבות יותר, כמו שיתוף תמונות, ניווט בערים או השמעת מוסיקה. מערכת הניווט הסטנדרטית לרכב שלך היא דוגמה טובה ליישום.
વેબ એપ્લિકેશન્સ, "એપ્લિકેશન્સ" તરીકે પણ કહેવાય છે એ તે પ્રોગ્રામ છે જે તમારા બ્રાઉઝર અથવા તમારા મોબાઇલ ઉપકરણ પર રહે છે. તે તમને વેબસાઇટ્સને બુકમાર્ક અને ઇમેઇલ તપાસવા જેવા સરળ કાર્યો કરવામાં સક્ષમ કરીને તમને ઇન્ટરનેટથી કનેક્ટ કરે છે. તે ફોટા શેર કરવા, શહેરોને નેવિગેટ કરવા અથવા સંગીત સાંભળવા જેવા વધુ જટિલ કાર્યો પણ કરી શકે છે. તમારું પ્રમાણભૂત કાર નેવિગેશન સિસ્ટમ એ એપ્લિકેશન એક સારું ઉદાહરણ છે. આ એપ્લિકેશનની અંદર, તમે તમારી સ્થાન પર આધારિત વાસ્તવિક સમયની માહિતી મેળવી શકો છો. તમે નકશાની આસપાસ પેન અને ઝૂમ કરી શકો છો, ડ્રાઇવિંગ દિશાનિર્દેશો મેળવી શકો છો, વૈકલ્પિક રસ્તાઓ શોધી શકો છો અને ચોક્કસ ગંતવ્યો માટે શોધ કરી શકો છો.
  מבוא לאינטרנט – הכר את ...  
אם יש לך קובץ גדול או אפילו כמה קבצים קטנים, תוכל להעביר אותם בקלות ממחשב למחשב באמצעות כונן Flash של USB. כונן Flash של USB הוא בעצם מכשיר אחסון קטן, שלתוכו אתה יכול להוריד את הקבצים שלך. לאחר חיבור המכשיר למחשב אחר, ניתן לגרור ולשחרר את הקובץ אל המחשב.
જો તમારી પાસે એક મોટી ફાઇલ અને થોડી નાની ફાઇલો પણ છે, તો તમે USB ફ્લેશ ડ્રાઇવનો ઉપયોગ કરીને તેને સરળતા કમ્પ્યુટરથી કમ્પ્યુટર પર ટ્રાન્સફર કરી શકો છો. એક USB ફ્લેશ ડ્રાઇવ મૂળરૂપે સ્ટોરેજ ઉપકરણ છે જેમાં તમે તમારી ફાઇલો મૂકી શકો છો. જ્યારે તમે ઉપકરણને બીજા કમ્પ્યુટરમાં પ્લગ કરો, ત્યારે ફરીથી ફાઇલને ખેંચી અને છોડી શકો છો.
  שמור על אבטחת הסיסמאות ...  
אפשרות אחת היא לחשוב על ביטוי שרק אתה מכיר, ולהפוך אותו לקשור לאתר ספציפי, כדי לסייע לך בזכירתו. עבור הדוא"ל שלך אתה יכול להתחיל עם משהו כגון "החברים שלי רוני ומירה מסמסים לי פעם ביום" ואז להשתמש במספרים ובאותיות כדי ליצור את הביטוי מחדש. "romiONON#1" היא סיסמה שיש לה גרסאות רבות.
એક એવા શબ્દસમૂહ વિશે વિચારો જે ફક્ત તમે જ જાણો છો, અને તેને યાદ રાખવામાં સહાય માટે તેને કોઈ ચોક્કસ વેબસાઇટથી સંબંધિત કરો. તમારા ઇમેઇલ માટે તમે “My friends Tom and Jasmine send me a funny email once a day” થી પ્રારંભ કરી શકો છો અને તે પછી તેને ફરીથી બનાવવા માટે સંખ્યાઓ અને અક્ષરોનો ઉપયોગ કરો. “MfT&Jsmafe1ad” એ ઘણી બધી વિભિન્નતાઓ સાથેનો એક પાસવર્ડ છે. તે પછી અન્ય સાઇટ્સ માટે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.
  הכר את האינטרנט – כדאי ...  
האינטרנט יכול להיות כלי נפלא - דרך ללמוד, לשתף, לחקור, ליצור קשר ועוד. אבל השימוש בטכנולוגיה או במוצרים חדשים עלול לפעמים להיראות מרתיע, דבר שעשוי למנוע ממך לעשות את כל הדברים שברצונך לעשות באינטרנט. בין אם אתה חדש באינטרנט או מנוסה, חשוב שתכיר את המוצרים והשירותים שבהם ברצונך להשתמש ותדע כיצד להפיק מהם את המיטב - כלומר, שתכיר את האינטרנט.
ઇન્ટરનેટ એક અદ્ભુત સાધન હોઇ શકે છે - જાણવા માટે, શેર કરવા માટે, અન્વેષણ કરવા માટે, જોડાવા માટે અને વધુ માટેનો એક માર્ગ છે. પરંતુ નવી તકનીક અથવા ઉત્પાદનોનો ઉપયોગ ક્યારેક ભયાવહ લાગે છે, અને તમને બધું ઓનલાઇન કરી રાખવા માંગી શકે છે. શું તમે હમણાં પ્રારંભ કરી રહ્યાં છો કે પહેલેથી જ એક વ્યવસાયી છો, તમારા વેબને જાણવા માટે - તે મહત્વનું છે કે તમે ઉપયોગ કરવા માગો છો એ ઉત્પાદનોને અને સેવાઓને સમજવી અને કેવી રીતે તેમાંથી સૌથી વધુ બનાવવું તે જાણો.
  דיווח על תוכן בלתי הולם...  
אם תמצא ב-YouTube סרטון שאתה סבור שהוא מפר את הנחיות הקהילה שלנו, תוכל לסמן אותו כבלתי הולם והוא יישלח אל הצוות שלנו לצורך בדיקה. זכור שאתה יכול לסנן תוכן שמציית להנחיות הקהילה שלנו, ושאתה מעדיף לא לצפות בו, באמצעות מצב הבטיחות של YouTube.
જો તમને YouTube પર એવી કોઈ વિડિઓ મળે કે જે તમને લાગે તે અમારા સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરે છે, તો તમે તેને અનુચિત તરીકે ફ્લેગ કરી શકો છો અને તે અમારી ટીમને સમીક્ષા માટે સબમિટ કરવામાં આવશે. યાદ રાખો કે તમે અમારા સમુદાય દિશાનિર્દેશોને પૂરી કરતી સામગ્રીને સ્ક્રીન કરી શકો છો પરંતુ જેને તમે YouTube સુરક્ષા મોડનો ઉપયોગ કરીને જોવા માગતા નથી.
  השתמש ברשתות מאובטחות –...  
כדאי להיות זהיר במיוחד בכל פעם שאתה גולש באינטרנט באמצעות רשת שאינך מכיר או שאינך בוטח בה - כגון השימוש ב-Wi-Fi החינמי בבית הקפה המקומי שלך. ספק השירות יכול לעקוב אחר כל התנועה ברשת, והדבר עלול לכלול מידע אישי שלך.
તમે જાણતા ન હોય અથવા વિશ્વાસ કરતા ન હોય એ નેટવર્કનો ઉપયોગ કરીને તમે જ્યારે ઓનલાઇન થાઓ ત્યારે વધારે સાવચેત રહેવું સારું છે - જેમકે તમારા સ્થાનિક કૅફે પર મફત Wi-Fi નો ઉપયોગ કરવો. આ સેવા પ્રદાતા તેમના નેટવર્ક પર બધા ટ્રાફિકને મોનીટર કરી શકે છે, જેમા તમારી વ્યક્તિગત માહિતી શામેલ હોઇ શકે છે.
  אפשרויות שיתוף והגדרות ...  
'מפות Google' משתמש בתכונת המיקום הגיאוגרפי של דפדפן האינטרנט כדי לקבוע את המיקום שלך. 'מפות Google' ניגש למיקום שלך מהדפדפן והוא יכול לעשות זאת רק אם קיבל ממך הסכמה מפורשת לכך. בפעם הראשונה שאתה משתמש בתכונה 'המיקום שלי', הדפדפן ישאל אם אתה מסכים לשתף את המיקום שלך עם 'מפות Google'.
નકશા: Google નકશા તમારા સ્થાનને નિર્ધારિત કરવા માટે તમારા વેબ બ્રાઉઝરની ભૌગોલિક સ્થાન સુવિધાનો ઉપયોગ કરે છે. Google નકશા તમારા બ્રાઉઝરથી તમારું સ્થાન ઍક્સેસ કરે છે અને તે પણ ફક્ત તમારી સ્પષ્ટ સંમતિથી કરી શકે છે. જ્યારે તમે પહેલીવાર મારું સ્થાન સુવિધાનો ઉપયોગ કરો છો, ત્યારે તમારું બ્રાઉઝર તમને પૂછશે કે શું તમે તમારા સ્થાનને Google નકશા સાથે શેર કરવા ખુશ છો કે નહીં. જો તમે નકારો છો તો, તમારું સ્થાન Google નકશા સાથે શેર થતું નથી અને મારું સ્થાન સુવિધા નિષ્ક્રિય થઈ જશે.
  השתמש ברשתות מאובטחות –...  
כשאתה מתחבר באמצעות רשת Wi-Fi ציבורית, אם החיבור שלך אינו מוצפן, כל אחד באזור יכול לנטר את המידע העובר בין המחשב שלך והנקודה החמה של ה-Wi-Fi. הימנע מביצוע פעולות חשובות כגון פעולות בנקאיות או קניות כשאתה נמצא ברשתות ציבוריות.
જ્યારે તમે સાર્વજનિક Wi-Fi નેટવર્ક મારફતે કનેક્ટ થાઓ, ત્યારે જો તમારો કનેક્શન એન્ક્રિપ્ટેડ ન હોય તો આસપાસમાં કોઇપણ તમારા કમ્પ્યુટર અને Wi-Fi હોટસ્પોટની વચ્ચે પસાર થતી માહિતીને મોનિટર કરી શકે છે. સાર્વજનિક નેટવર્કો પર બેન્કિંગ અથવા શોપિંગ જેવી મહત્વની પ્રવૃત્તિઓને ટાળો.
  אפשרויות שיתוף והגדרות ...  
מספר תכונות שונות מספקות לך שקיפות ואפשרות לקבוע מי יכול לראות מידע מסוגים שונים שאתה מפרסם או משתף, כולל מעגלים שמאפשרים לך לבחור בדיוק מי יוכל לראות את הפוסטים שלך, הגדרות התראה המאפשרות לך לציין מי יוכל ליצור איתך קשר, והגדרות חשיפה המאפשרות לך להפוך את הפרופיל שלך לפרטי.
અમે ગોપનીયતાને ધ્યાનમાં રાખીને Google+ ની રચના કરી છે. વર્તુળો કે જે તમને ચોક્કસરૂપે તમારી પોસ્ટ્સ કોણ જુએ છે તેને પસંદ કરવાની મંજૂરી આપે છે, સૂચના સેટિંગ્સ જે તમારો સંપર્ક કોણ કરી શકે છે તેને નિર્દિષ્ટ કરવાની મંજૂરી આપે છે અને દૃશ્યતા સેટિંગ્સ જે તમને તમારી પ્રોફાઇલને ખાનગી બનાવવાની મંજૂરી આપે છે તે સહિત તમે કયા પ્રકારની માહિતી પોસ્ટ અથવા શેર કરો છો તેને કોણ જોઈ શકે છે તેના પર તમને અનેક ભિન્ન સુવિધાઓ પારદર્શકતા અને પસંદગી પ્રદાન કરે છે. સામાજિક નેટવર્ક્સનો ઉપયોગ કરતા હોય ત્યારે તમારા કુટુંબને સુરક્ષિત રાખવા વિશે વધુ ટિપ્સ માટે અમારા Google+ સુરક્ષા કેન્દ્રની મુલાકાત લો.
  שמור על אבטחת הסיסמאות ...  
עם זאת, אם אינך יכול או אינך רוצה להוסיף מספר טלפון לחשבון שלך, אתרים רבים עשויים לבקש ממך לבחור שאלה כדי לאמת את הזהות שלך במקרה ששכחת את הסיסמה. אם השירות שבו שאתה משתמש מאפשר לך ליצור שאלה משלך, נסה להמציא שאלה שיש לה תשובה שרק אתה יודע ושאינה משהו שפרסמת או שיתפת ברשת החברתית.
જો કે, જો તમે તમારા એકાઉન્ટમાં ફોન નંબર ઉમેરવા નથી માંગતા અથવા ઉમેરી નથી શકતા, તો ઘણી વેબસાઇટ્સ તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા હો એ કિસ્સામાં તમારી ઓળખ ચકાસવા એક પ્રશ્ન પસંદ કરવાનું કહી શકે છે. જો તમે ઉપયોગમાં લઈ રહ્યાં છો તે સેવા તમને તમારો પોતાનો પ્રશ્ન બનાવવાની મંજૂરી આપે, તો કોઈ એવો પ્રશ્ન બનાવો કે જેનો જવાબ ફક્ત તમે જ જાણતા હો અને એવું કંઈ નહીં કે જે તમે સાર્વજનિક રીતે પોસ્ટ કર્યું હોય અથવા સામાજિક મીડિયા પર શેર કરેલું હોય.
  הכר את כלי הבטיחות והפר...  
Me on the Web יכול לסייע לך להבין מה אנשים רואים כשהם מחפשים אותך ב-Google ולנהל את התכנים האלה. הוא מסייע לך להגדיר את התראות Google, כדי שתוכל לבדוק אם מידע אודותיך מופיע באינטרנט, ומציע לך באופן אוטומטי מונחי חיפוש מסוימים שאולי תרצה לפקוח עליהם עין.
વેબ પર હું Google પર લોકો તમારા માટે શોધ કરે ત્યારે જે જુએ છે તેને સમજવામાં અને તેનું સંચાલન કરવામાં તમારી સહાય કરી શકે છે. તે Google ચેતવણીઓ સેટ કરવામાં તમારી સહાય કરે છે જેથી તમારા વિશેની માહિતી ઓનલાઇન દેખાય છે કે નહીં તેનું તમે મોનિટર કરી શકો અને તે આપમેળે કેટલાક શોધ શબ્દો સૂચવે છે જેની પર તમે નજર રાખવા માંગી શકો છો.
  אפשרויות שיתוף והגדרות ...  
ב-Blogger, הבלוג שלך ציבורי לחלוטין כברירת מחדל, וכל אדם באינטרנט יכול לקרוא אותו. אם אתה מעוניין שהבלוג יהיה פרטי, תוכל להגביל את המשתמשים המציגים את הבלוג שלך רק לאנשים שתבחר להזמין.
બ્લોગર પર, ડિફૉલ્ટ રૂપે તમારો બ્લોગ સંપૂર્ણ રીતે સાર્વજનિક છે અને ઇન્ટરનેટ પર કોઈ પણ દ્વારા વાંચી શકાય છે. જો તમે તેને ખાનગી રાખવા માગતા હોય, તો તમે આમંત્રિત કરવાનું પસંદ કરો છો ફક્ત તે લોકો માટે તમે તમારા બ્લોગનાં દર્શકોને મર્યાદિત કરી શકો છો.
  כיצד להישאר מוגן ובטוח ...  
האינטרנט יכול להיות מקום נהדר, אבל לא לכולם באינטרנט יש כוונות טובות. למד שלוש דרכים פשוטות להימנע מהונאות ולשמור על הבטיחות באינטרנט.
વેબ સારું સ્થળ બની શકે છે, પરંતુ ઓનલાઇન દરેકનાં સારા ઇરાદા હોતા નથી. સ્કેમર્સ ટાળવા અને વેબ પર સુરક્ષિત રહેવા માટેના ત્રણ સરળ માર્ગો જાણો.
  השפה המקצועית במילים פש...  
האינטרנט יכול לבלבל, וכולנו נתקלים במונחים שאינם ברורים לנו, כגון וירוסים, או כתובות IP, או רוגלה. הכנו רשימה של כמה מילים טכניות נפוצות והסברנו אותן בצורה פשוטה ומדויקת ככל האפשר.
વેબ ગૂંચવણભર્યું હોઇ શકે છે, અને અમને અમુક શબ્દો મળ્યા છે જેનો કોઈ ખાસ અર્થ નથી. જેમ કે વાયરસ. અથવા IP સરનામાં. અથવા સ્પાયવેર. અમે અમુક સામાન્ય તકનીકી શબ્દોની એક સુચિ બનાવી છે અને તેમને શક્ય તેટલી સરળ અને ચોક્કસ રીતે સમજાવ્યા છે.
  שאלות נפוצות – כיצד תוכ...  
אם אני מכבה את המיקום הגיאוגרפי בטלפון של הילד בן העשרה שלי, האם אני יכול לנעול אותו כך שהוא לא יוכל להפעיל מחדש את תכונות המיקום הגיאוגרפי?
જો હું મારા કિશોરનાં ફોન પર ભૌગોલિક સ્થાનને બંધ કરી દઉં, તો હું તેને લૉક કરી શકું કે જેથી કરીને તેઓ ભૌગોલિક સ્થાન સુવિધાને ફરીથી સક્ષમ ન કરી શકે?
  הימנע מהונאות – כיצד לה...  
לא, אתה כנראה לא זכית בלוטו. אתה לא יכול להרוויח כך כך הרבה כסף בעבודה מהבית. והעסקה הזאת נראית טובה מכדי להיות אמיתית.
ના, તમે કદાચ લોટરી નથી જીતી. તમે ઘરેથી એટલું વધારે કામ કરી શકતા નથી. અને તે સોદો ખરેખર એટ્લો સાચો હોઈ શકતો નથી.
  הימנע מהונאות – כיצד לה...  
האינטרנט יכול להיות מקום נהדר, אבל לא לכולם באינטרנט יש כוונות טובות. לפניך שלוש דרכים פשוטות להימנע מהונאות ולשמור על הבטיחות באינטרנט:
વેબ સારું સ્થાન બની શકે છે, પરંતુ ઓનલાઇન રહેલા દરેકનો હેતુ સારો હોતો નથી. સ્કેમર્સ ટાળવા અને વેબ પર સુરક્ષિત રહેવા માટે અહીં ત્રણ સરળ માર્ગો છે:
  שאלות נפוצות – כיצד תוכ...  
נעילת 'חיפוש בטוח' מופעלת, אך גיליתי אתר עם תוכן מיני מפורש בתוצאות החיפוש שלי. מה אני יכול לעשות?
મારી પાસે સલામત શોધ લૉક ચાલુ છે, પરંતુ મને મારા શોધ પરિણામોમાં સ્પષ્ટ સાઇટ મળી છે. હું શું કરી શકું છું?
  שאלות נפוצות – כיצד תוכ...  
לא, רק החשבון שלך יכול לשנות את ההגדרה "קפדני" לדפדפן זה. תתבקש להזין סיסמה אם תרצה לבטל את נעילת ההעדפה.
નહીં, તે બ્રાઉઝર માટેની “સખત” સેટિંગ્સ ફક્ત તમારૂં એકાઉન્ટ જ બદલી શકે છે. જો તમે પસંદગીને અનલૉક કરવા માગતા હો તો તમને તમારા પાસવર્ડ માટે પૂછવામાં આવશે.
  שאלות נפוצות – כיצד תוכ...  
האם קיימת דרך כלשהי שבה אני כהורה יכול למנוע מהילד בן העשרה שלי להוריד עוד יישומים ל-Android?
એક વાલી તરીકે મારા કિશોરોને Android પરથી વધુ એપ્લિકેશનો ડાઉનલોડ કરતા અટકાવવા માટેની કોઈ રીત છે?
  שאלות נפוצות – כיצד תוכ...  
כיצד אני יכול לדעת אם העדפת הסינון הקפדני שלי מוגנת באמצעות סיסמה?
હું કેવી રીતે કહી શકું છું કે મારી સખત ફિલ્ટરિંગ પસંદગી પાસવર્ડ-સુરક્ષિત છે?
  שאלות נפוצות – כיצד תוכ...  
האם אני יכול להפוך את נעילת 'חיפוש בטוח' לפעילה בטלפון שלי?
શું હું મારા ફોન પર સલામત શોધ લૉકને સક્ષમ કરી શકું છું?
  שאלות נפוצות – כיצד תוכ...  
מה אני יכול לעשות אם אני רואה תוכן שמפר את המדיניות?
જો મને નીતિઓનું ઉલ્લંઘન કરતી સામગ્રી દેખાય તો હું શું કરી શકું?
  מבוא לאינטרנט – הכר את ...  
הם מחברים אותך לשירותי אינטרנט שמאפשרים לך לבצע משימות פשוטות, כמו לסמן אתר בסימניות ולבדוק הודעות דוא"ל. הם יכולים גם לבצע משימות מורכבות יותר, כמו שיתוף תמונות, ניווט בערים או השמעת מוסיקה. מערכת הניווט הסטנדרטית לרכב שלך היא דוגמה טובה ליישום.
વેબ એપ્લિકેશન્સ, "એપ્લિકેશન્સ" તરીકે પણ કહેવાય છે એ તે પ્રોગ્રામ છે જે તમારા બ્રાઉઝર અથવા તમારા મોબાઇલ ઉપકરણ પર રહે છે. તે તમને વેબસાઇટ્સને બુકમાર્ક અને ઇમેઇલ તપાસવા જેવા સરળ કાર્યો કરવામાં સક્ષમ કરીને તમને ઇન્ટરનેટથી કનેક્ટ કરે છે. તે ફોટા શેર કરવા, શહેરોને નેવિગેટ કરવા અથવા સંગીત સાંભળવા જેવા વધુ જટિલ કાર્યો પણ કરી શકે છે. તમારું પ્રમાણભૂત કાર નેવિગેશન સિસ્ટમ એ એપ્લિકેશન એક સારું ઉદાહરણ છે. આ એપ્લિકેશનની અંદર, તમે તમારી સ્થાન પર આધારિત વાસ્તવિક સમયની માહિતી મેળવી શકો છો. તમે નકશાની આસપાસ પેન અને ઝૂમ કરી શકો છો, ડ્રાઇવિંગ દિશાનિર્દેશો મેળવી શકો છો, વૈકલ્પિક રસ્તાઓ શોધી શકો છો અને ચોક્કસ ગંતવ્યો માટે શોધ કરી શકો છો.
  מונחי מפתח – מדיניות וע...  
(כל משתמש יכול למחוק את קובצי ה-cookie השמורים אצלו. אם המשתמש מחק את קובת ה-cookie מהמחשב מאז הפעם האחרונה שבה ביקר ב-Google, כי אז יופיע כאן מספר קובץ ה-cookie הייחודי שיוקצה למשתמש בפעם הבאה שבה יגלוש ל-Google מאותו מחשב).
એ ચોક્કસ કમ્પ્યુટરને અસાઇન કરેલો અનન્ય કૂકી ID છે જે તેને Google ની પ્રથમ વખત મુલાકાત લેવા પર અસાઇન કરેલો છે. (કૂકીઝને વપરાશકર્તાઓ દ્વારા કાઢી શકાય છે. જો વપરાશકર્તા છેલ્લીવાર તેમણે Google ની મુલાકાત લીધી ત્યારે કમ્પ્યુટર પરથી કૂકી કાઢી નાખી છે, તો પછી તે/તેણી આગલી વખત તે ચોક્કસ કમ્પ્યુટરથી Google ની મુલાકાત લે ત્યારે એક અનન્ય કૂકી ID અસાઇન કરવામાં આવશે).