יר – Gujarati Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 6 Results  books.google.com
  הכר את כלי הבטיחות והפר...  
קבע מה יראו מפרסמים ואתרי אינטרנט
જાહેરાતકર્તાઓ અને વેબસાઇટ્સ જે જુએ એનું સંચાલન કરો
  כיצד להישאר מוגן ובטוח ...  
אתה לא תצא מהבית ותשאיר את דלת הכניסה שלך פתוחה, נכון? גלה מדוע עליך גם לנעול את המסך או את המכשיר שלך.
તમે આખો દિવસ માટે તમારો આગળનો દરવાજો ખૂલ્લો રાખીને બહાર જતાં નથી, બરાબર? શા માટે તમારે તમારી સ્ક્રીન અથવા ઉપકરણ પણ લોક કરવું જોઇએ તે જાણો.
  שמור על אבטחת הסיסמאות ...  
כתיבת הסיסמאות שלך היא לא בהכרח רעיון רע. אבל אם אתה עושה זאת, אל תשאיר פתקים עם הסיסמאות שלך במקום גלוי לעין במחשב או בשולחן שלך.
તમારા પાસવર્ડ્સ લખીને રાખવાનો વિચાર ખરાબ નથી. પરંતુ જો તમે આ કરો છો, તો તમારા પાસવર્ડ્સ સાથે કોઈ નોંધો તમારા કમ્પ્યુટર અથવા ડેસ્ક પર સરળતાથી નજરે ચડે તેમ છોડશો નહીં.
  כלי הבטיחות של Google –...  
'חיפוש בטוח מתון' מופעל כברירת מחדל, דבר המסייע לך להשאיר תמונות מיניות מפורשות מחוץ לתוצאות החיפוש שלך. אם אתה מעדיף, תוכל לשנות את ההגדרה לסינון 'קפדני' כדי לסנן החוצה טקסט מיני מפורש כמו גם תמונות.
ડિફૉલ્ટ તરીકે, મધ્યમ સલામત શોધ ચાલુ હોય છે, જે સ્પષ્ટતાવાળી છબીઓને તમારા શોધ પરિણામથી દૂર રાખવામાં સહાય કરે છે. જો તમે પસંદ કરો, તો તમે છબીઓની સાથે સાથે સ્પષ્ટતાવાળા ટેક્સ્ટને ફિલ્ટર કરવામાં સહાય માટે તમારી સખત ફિલ્ટરિંગ સેટિંગને બદલી શકો છો.
  נעל את המסך או את המכשי...  
אתה לא תצא מהבית ותשאיר את דלת הכניסה שלך פתוחה, נכון? אותו עיקרון חל גם על המכשירים שבהם אתה משתמש. עליך לנעול תמיד את המסך שלך כאשר אתה מסיים להשתמש במחשב, במחשב הנייד או בטלפון שלך. לאבטחה נוספת, עליך גם להגדיר את המכשיר לנעילה אוטומטית כשהוא נכנס למצב שינה.
તમે આખો દિવસ માટે તમારો મુખ્ય દરવાજો ખૂલ્લો રાખીને બહાર જતાં નથી, બરાબર? આ જ સિદ્ધાંત તમે ઉપયોગ કરો છો તે ઉપકરણો માટે લાગુ પડે છે. જ્યારે તમે તમારા કમ્પ્યુટર, લેપટોપ અથવા ફોનનો ઉપયોગ સમાપ્ત કરો ત્યારે તમારે હંમેશા તમારી સ્ક્રીન લોક કરવી જોઇએ. ઉમેરેલી સુરક્ષા માટે, જ્યારે તમારું ઉપકરણ સ્લીપ પર જાય ત્યારે તે આપમેળે લોક થઈ જાય તેમ સેટ કરવું જોઇએ. આ ફોન અથવા ટેબ્લેટ્સ માટે ખાસ મહત્વપૂર્ણ છે, જે ખોટી જગ્યાએ મુકાઇ જવાની વધુ શક્યતા છે અને તમે તમારી માહિતી ઍક્સેસ કરવા દેવા ન માંગતા હોય તેવા લોકોને તે મળે, અને ઘરનાં કમ્પ્યુટર્સ કે જે શેર કરેલાં સ્થાનમાં હોય.
  שאלות נפוצות – כיצד תוכ...  
כיום, לאחר השקת 'מצב בטיחות', למשתמשים יש אפשרות להסתיר תוכן שעלול להיות שנוי במחלוקת ושהם רואים בו תוכן פוגעני, גם אם אותו תוכן אינו מפר את 'הנחיות הקהילה' שלנו. כאשר אתה מסכים להצטרף ל-'מצב בטיחות', סרטוני וידאו המכילים תוכן שעלול להיות שנוי במחלוקת או שיש בהם הגבלת גיל לא יופיעו בחיפוש הווידאו, בסרטוני וידאו קשורים, בפלייליסטים, בהצגות ובסרטים.
સુરક્ષા મોડને લોંચ કરીને, વપરાશકર્તાઓ પાસે હવે સંભવિત વાંધાજનક સામગ્રીને છુપાવવા માટેનો વિકલ્પ છે કે જે અમારા સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન ન કરતી હોય તેમ છતાં તેમને અપમાનકારક લાગી શકે તેમ હોય. જ્યારે તમે સુરક્ષા મોડનું ચયન કરો છો, સંભવિત વાંધાજનક સામગ્રીવાળા વિડિઓઝ અથવા તે કે જે અમુક વય-મર્યાદિત છે તે વિડિઓ શોધ, સંબંધિત વિડિઓઝ, પ્લેસૂચિ, શૉઝ અને મૂવીઝમાં બતાવવામાં આવશે નહીં. Google સલામત શોધની જેમ. YouTube પરનો સુરક્ષા મોડ સાઇટ પરથી સામગ્રીને દૂર કરતું નથી પરંતુ તેના બદલે મોડ પસંદ કરેલા વપરાશકર્તાઓ માટે તેને તે પૃષ્ઠથી બહાર રાખે છે.