aðila – Gujarati-Übersetzung – Keybot-Wörterbuch

Spacer TTN Translation Network TTN TTN Login Français English Spacer Help
Ausgangssprachen Zielsprachen
Keybot 7 Ergebnisse  www.google.cn
  Hvernig Google verndar ...  
Við erum öll í betri málum þegar hver og einn nýtir sér bestu fáanlegu öryggistækni og -aðferðir. Skoðaðu hvernig Google vinnur náið með öðrum til að gera netdvölina öruggari fyrir alla aðila.
જ્યારે દરેક વ્યક્તિ શ્રેષ્ઠ સુરક્ષા તકનીકો અને તરકીબોનો ઉપયોગ કરે ત્યારે સુરક્ષિત રહે છે. દરેક માટે ઓનલાઇન સલામત બનાવવામાં સહાય કરવા Google અન્ય લોકો સાથે કેવી રીતે ઝીણવટથી કામ કરે છે જાણો.
  Komdu í veg fyrir auðke...  
Ef þú færð skilaboð frá einhverjum sem þú þekkir sem virðast ekki koma frá viðkomandi aðila er mögulegt að brotist hafi verið inn á reikning hans/hennar og að hér sé á ferðinni glæpamaður sem vill peninga eða upplýsingar frá þér – gættu þín því á því hvernig þú bregst við.
જો તમે એવા કોઈ વ્યક્તિ પાસેનો સંદેશ જુઓ કે જે તમને લાગતું હોય કે આ એમાંના નથી, તો તેમનું એકાઉન્ટ કોઈ સાઇબર ગુનેગાર દ્વારા ચેડા કરેલું હોઈ શકે છે જે તમારી પાસેથી નાણા અથવા માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું હોય - તેથી કેવી રીતે પ્રતિસાદ આપવો એ બાબતે સાવચેત રહો. સામાન્ય યુક્તિઓમાં તેમને તાકીદે પૈસા મોકલવાનું કહેતા હોય, બીજા દેશમાં અસહાય છીએ તેવા અથવા તેમનો ફોન ચોરી થઈ ગયો હોવાથી તેઓ કૉલ કરી શકતા નથી તેવી બાબતોનો સમાવેશ થાય છે. સંદેશ તમને એવું પણ કહી શકે છે કે કોઈ ચિત્ર, લેખ અથવા વિડિઓ જોવા માટે લિંકને ક્લિક કરો, જે વાસ્તવમાં તમને કોઈ એવી સાઇટ પર દોરી જાય છે જે તમારી માહિતી ચોરી શકે - તેથી ક્લિક કરતા પહેલા વિચારજો!
  Þjónustuskilmálar Googl...  
Þessir skilmálar stjórna tengslunum milli Google og þín. Þeir skapa ekki nein réttindi þriðja aðila.
આ શરતો Google અને તમારી વચ્ચેના સંબંધને નિયંત્રિત કરે છે. તે કોઈપણ ત્રાહિત વ્યક્તિનાં હિતાધિકારોનું નિર્માણ કરતાં નથી.
  Netið gert öruggara fyr...  
Við höfum einnig þróað ýmis öryggisverkfæri, t.d. Skipfish, sem veita þróunaraðilum vefforrita, eigendum vefsvæða og netstjórum upplýsingar sem koma að gagni við að viðhalda öryggi kerfanna og greina öryggisvandamál á vefsvæðum. Við bjóðum þessi verkfæri án endurgjalds og vinnum að þróun þeirra og stöðugum endurbótum í samtarfi við marga aðila.
અમે ઘણા લોકપ્રિય સુરક્ષા સાધનો પણ વિકસિત કર્યા છે, જેમ કે Skipfish, જે વેબ એપ્લિકેશન વિકાસકર્તાઓ, વેબસાઇટ માલિકો, નેટવર્ક સંચાલકોને તેમના પ્લેટફોર્મ સુરક્ષિત રાખવા અને તેમની સાઇટ્સ સાથે સુરક્ષા સમસ્યાઓ શોધવામાં સહાય કરવા માહિતી પ્રદાન કરે છે. અમે આ સાધનો મફત આપીએ છીએ અને તેમનો વિકાસ કરવા અને તેમાં સતત સુધારણાઓ કરવા માટે ઘણા ભાગીદારો સાથે કામ કરીએ છીએ.
  Haltu tækinu þínu hrein...  
Kynntu þér orðspor verslunarinnar – er þetta ábyrg veita, s.s. innbyggð forritaverslun símans eða vafrans eða vefsvæði útgefandans, en ekki ókunn niðurhalssíða þriðja aðila? Þú getur einnig glöggvað þig á orðspori þróunaraðilans með því að lesa það sem aðrir hafa haft um hann að segja hingað til.
સ્ટોરની પ્રતિષ્ઠા તપાસો - તમારા ફોન અથવા બ્રાઉઝરના બિલ્ટ-ઇન એપ્લિકેશન સ્ટોર જેવો, અધિકૃત સ્રોત છે, અથવા અપરિચિત તૃતીય-પક્ષ ડાઉનલોડ સાઇટના વિરોધી તરીકે વિકાસકર્તાની વેબસાઇટ છે? તમે વિકાસકર્તાની પ્રતિષ્ઠાને ભૂતકાળમાં તેમના વિશે અન્ય લોકોએ શું કહેલું એ જોઈને તપાસી પણ શકો છો. ચોક્કસ ડાઉનલોડ વિશેની ઓનલાઇન સમીક્ષા અથવા ટિપ્પણીઓ તપાસો. જો તમે જુઓ છો કે ઘણા લોકોએ તેને પસંદ કર્યું નથી અથવા ખરાબ અનુભવ થયેલો, તો તમે તેને જાતે ડાઉનલોડ કરવા માંગી નહીં શકો.
  Þjónustuskilmálar Googl...  
Þjónusta okkar birtir nokkuð af efni sem er ekki frá Google. Þetta efni er alfarið á ábyrgð þess aðila sem gerir það aðgengilegt. Við munum hugsanlega fara yfir efni til að ákvarða hvort það er ólöglegt eða brýtur í bága við reglur okkar, og hugsanlega munum við fjarlægja eða neita að birta efni sem við höfum ástæðu til að telja að brjóti í bága við reglur okkar eða lögin.
અમારી સેવાએ એવી કેટલીક સામગ્રી દર્શાવી છે કે જે Google ની નથી. આ સામગ્રી તેને ઉપલબ્ધ કરાવનારી એકમની સંપૂર્ણ જવાબદારીની છે. તે સામગ્રી ગેરકાનૂની છે અથવા અમારી નીતિઓનું ઉલ્લંઘન કરે છે કે નહીં એ નિર્ધારિત કરવા માટે અમે સામગ્રીની સમીક્ષા કરી શકીએ છીએ અને જયારે અમને વ્યાજબી લાગે કે તે સામગ્રી ગેરકાનૂની છે અથવા અમારી નીતિઓનું ઉલ્લંઘન કરે છે તો અમે તે સામગ્રીને પ્રદર્શિત કરવાનું નકારીબંધ કરી અથવા પ્રદર્શિત કરવાનો ઇનકાર કરી શકીએ છીએ. પણ એ જરૂરી નથી કે તેનો અર્થ એ થાય કે કે અમે તે તેથી કૃપા કરીને એવું માનશો નહીં કે અમે તે સામગ્રીની સમીક્ષા કરીએ છીએ, તેથી કૃપા કરીને એવું માનશો નહીં કે અમે તે કરીએ છીએ.
  Aðstoð við að halda töl...  
Á sumum Android símum leitar forritastaðfestingarþjónusta Google að forritum sem hugsanlega gætu verið skaðleg, sama hvaðan þú setur þau upp. Þessi ókeypis þjónusta veitir þér þannig aukið öryggi ef þú setur upp forrit af óþekktum uppruna, t.d. af vefnum eða frá forritaverslun þriðja aðila.
Android માટે એ પણ જરૂરી છે કે Google Play સ્ટોરમાંની દરેક એપ્લિકેશન એ સૂચિબદ્ધ કરે કે તમારા ઉપકરણથી એપ્લિકેશન કયા પ્રકારની માહિતી ભેગી અથવા ઍક્સેસ કરવા માંગે છે, જેથી તમે નક્કી કરી શકો છો કે તમે એપ્લિકેશન પર વિશ્વાસ કરો છો કે નહીં. અમે Google નુકસાનકારક એપ્લિકેશન્સને અવરોધિત અને દૂર કરવા Google Play ને આપમેળે પણ સ્કેન કરીએ છીએ અને કેટલાક Android ફોન્સ માટે, અમારી Google Application ચકાસણી સેવા સંભવિત નુકસાનકારક એપ્લિકેશન્સને તપાસશે પછી ભલેને તમે તેમને ક્યાંથી ઇન્સ્ટોલ કરી રહ્યાં હોય. તેથી, જો તમે વેબ અથવા તૃતીય પક્ષ એપ્લિકેશન સ્ટોર જેવા અજ્ઞાત સ્રોતોથી એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરો છો, તો આ મફત સેવા તમને સુરક્ષાનો બીજા સ્તર આપશે.