fólks – Gujarati-Übersetzung – Keybot-Wörterbuch

Spacer TTN Translation Network TTN TTN Login Français English Spacer Help
Ausgangssprachen Zielsprachen
Keybot 2 Ergebnisse  www.google.li  Seite 2
  Internet 101 – Fróðleik...  
Vefsvæði á borð við YouTube og Blogger gera hverjum sem er, hvar sem er, kleift að ná til milljarða fólks um allan heim. Netnotendur geta nýtt sér fjölbreytt úrval netþjónustu – samfélagsmiðla, myndskeiðasíður, bloggþjónustur, uppboðsvefi og margt fleira – til að búa til efni, birta upplýsingar, eiga samskipti og kaupa eða selja vörur og þjónustu.
YouTube અને બ્લોગર જેવી વેબસાઇટ્સથી, કોઈ પણ, ગમે ત્યાં, વિશ્વભરમાં અબજો લોકો સાથે તરત જ કનેક્ટ થઈ શકે છે. વિવિધ ઓનલાઇન મંચો – સામાજિક નેટવર્ક્સ, વિડિઓ સાઇટ્સ, બ્લોગિંગ સાધનો, હરાજી સેવાઓ અને ઘણા અન્ય – નાં માધ્યમથી ઇન્ટરનેટ વપરાશકર્તાઓ સામગ્રી બનાવી, માહિતી પ્રકાશિત કરી, સંચાર કરી અને માલ-સામાન અને સેવાઓ ખરીદી અથવા વેચી શકે છે.
  Internet 101 – Fróðleik...  
Þessi vefsvæði eru nokkur þeirra stærstu á netinu. Yfir milljarður fólks notar Facebook, YouTube fær fjóra milljarða heimsókna á dag og á Twitter eru fleiri en 500 milljónir notenda. Flestir samfélagsmiðlar gera þér kleift að breyta stillingunum þínum og þannig geturðu stjórnað því hverju þú deilir, hvernig þú deilir því og með hverjum.
સામાજિક નેટવર્ક એ વેબસાઇટ અથવા એપ્લિકેશન છે કે જેનાથી તમે મિત્રો અને કુટુંબીઓ સાથે કનેક્ટ થઈ શકો છો, વાર્તાઓ, સમાચાર, ફોટાઓ અથવા વિડિઓ શેર કરી શકો છો. વિભિન્ન સામાજિક નેટવર્કના ઉદાહરણોમાં Facebook, Google+, Twitter અને LinkedIn શામેલ છે. ઇન્ટરનેટ પરની કેટલીક સૌથી મોટી વેબસાઇટ્સમાંથી આ છે. Facebook પર એક અબજ કરતા વધુ લોકો છે, YouTube પર દરરોજ 4 અબજ વાર જોવાય છે અને Twitter પર 500 મિલિયન કરતા વધારે વપરાશકર્તાઓ છે. તમને તમે શું માહિતી શેર કરો, તમે તેને કેવી રીતે શેર કરો અને તમે તેને કોની સાથે શેર કરો તેમાં સહાય કરીને – મોટાભાગની સામાજિક નેટવર્કિંગ સાઇટ્સ તમને તમારી સેટિંગ્સને વ્યવસ્થિત કરવાની મંજૂરી આપે છે.