hver – Gujarati-Übersetzung – Keybot-Wörterbuch

Spacer TTN Translation Network TTN TTN Login Français English Spacer Help
Ausgangssprachen Zielsprachen
Keybot 3 Ergebnisse  maps.google.ch
  Auglýsingar – Stefnur o...  
Auglýsingakerfi Google notast sum hver við annars konar tækni, svo sem Flash og HTML5, til dæmis til að geta birt auglýsingar með gagnvirka eiginleika. Við kunnum til dæmis að notast við IP-tölu þína til að ákvarða staðsetningu þína gróflega.
Google ની જાહેરાત સિસ્ટમ્સ, ક્રિયાપ્રતિક્રિયાત્મક જાહેરાત ફોર્મેટના પ્રદર્શન જેવા કાર્યો માટે Flash અને HTML5 સહિત અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. અમે IP સરનામાંનો ઉપયોગ કરી શકીએ છીએ, ઉદાહરણ તરીકે, તમારા સામાન્ય સ્થાનને ઓળખવા માટે. અમે તમારા કમ્પ્યુટર અથવા ઉપકરણ વિશેની માહિતી, જેમ કે તમારા ઉપકરણનું મોડેલ, બ્રાઉઝરનો પ્રકાર અથવા તમારા ઉપકરણમાં ગતિવૃદ્ધિમાપક જેવા સેન્સર પર આધારિત જાહેરાત પણ પસંદ કરી શકીએ છીએ.
  Gerðir fótspora sem Goo...  
Hver útgefandi og auglýsandi kann að vinna með mismunandi tækni og mismunandi þjónustuveitum og hver þeirra getur komið fyrir sínum eigin fótsporum, en aðeins lénið sem setti fótsporið inn getur lesið það.
અમારાં કેટલાંક જાહેરાત ઉત્પાદનો તમારા બ્રાઉઝર પર અન્ય કંપનીઓને તેઓની પોતાની કૂકીઝ મોકલવા માટેની પરવાનગી આપે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે એક પૃષ્ઠની મૂલાકાત લો જે DoubleClick નો ઉપયોગ કરતું હોય, તમે જોઇ શકશો કે તમારા બ્રાઉઝર પર Google અને અન્ય પક્ષો દ્વારા પણ કૂકીઝ મોકલવામાં આવી છે. દરેક પ્રકાશક અને જાહેરાતકર્તા વિવિધ ટેકનોલૉજી સાથે કામ કરતી હોઇ શકે છે અને સેવા પ્રદાતાઓ અને આમાનં દરેક પક્ષો તેની પોતાની કૂકીઝ સેટ કરી શકે છે, જોકે દરેક કૂકી માત્ર જે ડોમેનથી સેટ થઈ હોય તેના દ્વારા જ વાંચી શકાય છે. આનો અર્થ એમ કે એક વેબ પૃષ્ઠ લોડ કરવા સમયે વિવિધ કંપનીઓ દ્વારા તમારા બ્રાઉઝર પર ઘણી કૂકીઝ મોકલવામાં આવી શકે છે. આ રીતે મોટાંભાગની ઓનલાઇન જાહેરાતો કાર્ય કરે છે.