mismunandi – Gujarati-Übersetzung – Keybot-Wörterbuch

Spacer TTN Translation Network TTN TTN Login Français English Spacer Help
Ausgangssprachen Zielsprachen
Keybot 13 Ergebnisse  www.google.com.mt
  Persónuverndarstefna – ...  
Eftirfarandi yfirlýsingar gera grein fyrir sértækri persónuverndarstefnu fyrir mismunandi vöruflokka og þjónustu Google sem þú kannt að nota:
નીચેની સૂચનાઓ વિશિષ્ટ ગોપનીયતા સિદ્ધાંતોને તમે ઉપયોગમાં લઈ શકો છો તેવા કેટલાક Google ઉત્પાદનો અને સેવાઓને ધ્યાનમાં રાખીને સમજાવે છે:
  Tegundir staðsetningarg...  
Mismunandi gerðir af staðsetningarupplýsingum kunna að vera notaðar í ýmsum vörum Google.
ભિન્ન પ્રકારોની સ્થાન માહિતીનો ઉપયોગ વિવિધ Google ઉત્પાદનોમાં કરી શકાય છે.
  Lykilhugtök – Persónuve...  
er IP-talan sem netveita notandans hefur úthlutað honum. Hugsanlega er mismunandi IP-tölum úthlutað á notandann í hvert skipti sem hann tengist internetinu, allt eftir þjónustu notandans;
એ વપરાશકર્તાનાં ISP દ્વારા વપરાશકર્તાને અસાઇન કરેલું ઇન્ટરનેટ પ્રોટોકોલ સરનામું છે; વપરાશકર્તાની સેવાને આધારે, વપરાશકર્તા ઇન્ટરનેટથી કનેક્ટ થાય તે દર વખતે તેમના સેવા પ્રદાતા દ્વારા તેમને એક ભિન્ન સરનામું અસાઇન કરવામાં આવી શકે છે.
  Öryggisverkfæri – Örygg...  
Ef þú notar Chrome sem vafra er auðvelt að eyða vefferlinum þínum, eða hluta hans. Og ef þú ert skráð(ur) inn á Chrome á mismunandi tækjum er ferlinum eytt samstundis á öllum tækjum.
જો તમે તમારા બ્રાઉઝર તરીકે Chrome નો ઉપયોગ કરો છો, તો તમારા કેટલાક અથવા બધા બ્રાઉઝિંગ ઇતિહાસને કાઢી નાખવાનું સહેલું છે—અને જો તમે અનેક ઉપકરણો પર Chrome માં સાઇન ઇન કર્યું છે, તો તમારા બ્રાઉઝિંગ ઇતિહાસને કાઢી નાખવું તે તમામ પર પ્રભાવિત થશે.
  Verðu þig gegn auðkenni...  
Rétt eins og þjófar í raunheimum hafa tölvuþrjótar margar mismunandi leiðir til að stela persónulegum upplýsingum og peningum. Þú myndir ekki láta þjóf fá lykilinn að húsinu þínu og á sama hátt þarftu að gæta þín á svikum og auðkennisstuldi á netinu.
ઘરફોડુઓ અને ચોરોની જેમ, સાયબર ગુનેગારો પાસે પણ વ્યક્તિગત માહિતી અને પૈસાની ચોરીની વિવિધ રીતો છે. જેવી રીતે તમે ઘરફોડુઓને તમારા ઘરની ચાવી આપતા નથી, તે જ રીતે છેતરપિંડી અને ઓનલાઇન ઓળખ ચોરીથી પોતાના રક્ષણને સુનિશ્ચિત કરો. ઓનલાઇન છેતરપિંડી અને ઓળખ ચોરી સામે પોતાના રક્ષણમાં સહાય માટે તે સામાન્ય યુક્તિઓ વિશે જાણો જે ગુનેગારો કામમાં લે છે. અહીં કેટલીક સરળ ટિપ્સ છે.
  Notaðu örugg aðgangsorð...  
Aðgangsorð eru fyrsta vörnin gegn netþrjótum. Það er lykilatriði að velja traust aðgangsorð sem eru mismunandi fyrir hvern mikilvægan reikning. Það er einnig góð venja að uppfæra aðgangsorðin reglulega.
પાસવર્ડ્સ એ સાઇબર ગુનેગારોની સામે રક્ષણની પ્રથમ લાઇન છે. તમારા દરેક મહત્વપૂર્ણ એકાઉન્ટ્સ માટે અલગ સશક્ત પાસવર્ડ્સ ચૂંટવા એ નિર્ણાયક હોય છે અને તમારા પાસવર્ડ્સને નિયમિત રીતે અપડેટ કરવા એ સારી ટેવ છે. સશક્ત પાસવર્ડ્સ બનાવવા અને તેમને સુરક્ષિત રાખવા માટેની આ ટીપ્સને અનુસરો.
  Persónuverndarstefna – ...  
Fólk hefur mismunandi áherslur varðandi persónuvernd. Markmið okkar er að öllum sé ljóst hvaða upplýsingum við söfnum til að notendur geti tekið upplýsta ákvörðun um hvernig þær eru notaðar. Þú getur til dæmis:
લોકોને વિભિન્ન ગોપનીયતાની બાબતો હોય છે. અમારો ઉદ્દેશ્ય અમે કઈ માહિતી ભેગી કરીએ છીએ તે વિશે સ્પષ્ટતા કરવાનો છે, જેથી તમે તેનો ઉપયોગ કેવી રીતે થવાનો છે તે વિશે અર્થપૂર્ણ પસંદગીઓ કરી શકો. ઉદાહરણ તરીકે, તમે:
  Öryggi þegar verslað er...  
Sífellt stærri hluti innkaupa fólks á sér stað á netinu. Google hjálpar neytendum að finna vörur á ýmsa mismunandi vegu, og þótt við höfum ekki stjórn á efninu sem birtist á vefnum viljum við hjálpa neytendum að versla á öruggan hátt á netinu.
વધુને વધુ ખરીદી ઓનલાઇન કરવામાં આવી રહી છે. Google ગ્રાહકોની અલગ-અલગ રીતે ઉત્પાદનોને શોધવામાં સહાય કરે છે અને જે વખતે અમે વેબ પર સામગ્રીને નિયંત્રિત કરતાં નથી હોતાં, ત્યારે અમે ઓનલાઇન સુરક્ષિતપણે ખરીદી કરવામાં ગ્રાહકોને સહાય કરવા ઇચ્છીએ છીએ. મોટાભાગના ઓનલાઇન વ્યવહારો કોઈપણ સમસ્યા વિના પૂર્ણ થાય છે, પરંતુ કેટલાક કિસ્સામાં જોખમ હોય છે અને એટલે જે તમારી ઓનલાઇન ખરીદીમાં તમે ઉપયોગમાં લઈ શકો તે ઉપયોગી ટીપ્સ અને સાધનો સાથેનું આ પૃષ્ઠ અમે બનાવ્યું છે.
  Gerðir fótspora sem Goo...  
Við notum mismunandi gerðir af fótsporum til að keyra vefsvæði Google og auglýsingatengdar vörur. Sum eða öll eftirtalinna fótspora kunna að vera vistuð á vafranum þínum. Þú getur skoðað og stjórnað fótsporum í vafranum þínum (þótt slíkur sýnileiki sé ef til vill ekki til staðar í vöfrum fartækja).
અમે Google વેબસાઇટ્સ અને જાહેરાત-સંબંધિત ઉત્પાદનો શરૂ કરવા માટે વિવિધ પ્રકારની કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. તમારા બ્રાઉઝરમાં સ્ટોર થયેલી કેટલીક અથવા બધી કૂકીઝ નીચે ઓળખાવેલી છે. તમે તમારા બ્રાઉઝરમાં કૂકીઝનું સંચાલન કરી શકો છો અને જોઇ શકો છો (જો કે મોબાઇલ ઉપકરણો માટેનાં બ્રાઉઝર્સ આ દ્રશ્યતા ઓફર કરી શકતા નથી).
  Auglýsingar – Persónuve...  
Þau geta verið send frá nokkrum mismunandi lénum, þ. á m. google.com, doubleclick.net, invitemedia.com, admeld.com, googlesyndication.com og googleadservices.com. Viss auglýsingaþjónusta sem við bjóðum gerir samstarfsaðilum okkar kleift að nota þjónustu frá öðrum með okkar þjónustu (svo sem til að mæla og tilkynna um áhrif auglýsinga).
આ google.com, doubleclick.net, invitemedia.com, admeld.com, googlesyndication.com, અથવા googleadservices.com સહિત કેટલાક અલગ અલગ ડોમેન્સથી સેટ થઈ શકે છે. અમારા જાહેરાત ઉત્પાદનોમાંના કેટલાક અમારા ભાગીદારોને અમારી સેવાઓ (જેમ કે જાહેરાત માપણી અને રિપોર્ટિંગ સેવા)ના જોડાણમાં અન્ય સેવાઓનો ઉપયોગ કરવા માટે સક્ષમ કરે છે અને આ સેવાઓ તેમની પોતાની કુકીઝ તમારા બ્રાઉઝર પર મોકલી શકે છે. આ કુકીઝ તેમના ડોમેન્સથી સેટ કરવામાં આવશે.
  Persónuverndarstefna – ...  
Hægt er að nýta sér þjónustu okkar á ótal mismunandi vegu – til að leita að og deila upplýsingum, til að eiga samskipti við aðra eða til að búa til nýtt efni. Við getum bætt þessa þjónustu enn frekar þegar þú deilir upplýsingum með okkur, til dæmis með því að stofna Google reikning – þá færðu leitarniðurstöður og auglýsingar sem eiga betur við og getur tengst öðrum notendum og deilt efni með þeim á mun einfaldari og hraðvirkari hátt.
ઘણી વિવિધ રીતોથી તમે અમારી સેવાઓનો ઉપયોગ કરી શકો છો – માહિતી શોધવા અને માહિતી આદાનપ્રદાન કરવા માટે, અન્ય લોકો સાથે સંપર્ક કરવા અથવા કોઈ નવી સામગ્રી બનાવવા માટે. ઉદાહરણ તરીકે જ્યારે તમે કોઈ Google એકાઉન્ટ બનાવીને માહિતીને અમારી સાથે આદાનપ્રદાન કરો છો, ત્યારે અમે તે સેવાઓને વધુ સારી બનાવીએ છીએ – તમને વધુ સુસંગત શોધ પરિણામો અને જાહેરાતો બતાવવા, તમને લોકો સાથે સંબંધ સાધવામાં સહાય કરવા અથવા અન્ય લોકો સાથે નાં વિચારોને આદાનપ્રદાન કરવા વધુ ઝડપી અને સરળ બનાવવા. જયારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે, અમે આપની સાથે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે અમે માહિતીનો ઉપયોગ કેવી રીતે અને કયા પ્રકારે કરીએ છીએ કે જેમાં તમારી ગોપનીયતાની સુરક્ષિતતા જળવાઈ રહે.
  Lykilhugtök – Persónuve...  
Einstakt auðkenni tækis (stundum kallað alþjóðlega einkvæmt auðkenni eða UUID) er stafastrengur sem framleiðandi tækis kemur fyrir í tækinu og hægt er að nota til að bera kennsl á það tæki (t.d. IMEI-númer farsíma). Auðkenni tækja eru mismunandi eftir því hversu varanleg þau eru, hvort notendur geta endurstillt þau og hvernig fá má aðgang að þeim.
અનન્ય ઉપકરણ ઓળખકર્તા (કેટલીક વખત સાર્વત્રિક અનન્ય ID અથવા UUID કહેવામાં આવે છે) એ અક્ષરોની એક સ્ટ્રિંગ છે જે ઉપકરણમાં તેના નિર્માતા દ્વારા શામેલ કરવામાં આવી છે અને ઉપકરણને અનન્ય રૂપે ઓળખવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે (ઉદાહરણ તરીકે મોબાઇલ ફોનનો IMEI-નંબર). વિભિન્ન ઉપકરણ ઓળખકર્તાઓ તે કેટલા સ્થાયી છે, તે વપરાશકર્તાઓ દ્વારા રીસેટ કરી શકાય છે કે કેમ અને તે કેવી રીતે ઍક્સેસ કરી શકાય છે તેના આધારે ભિન્ન હોઈ શકે છે. આપેલ ઉપકરણમાં કેટલાક ભિન્ન અનન્ય ઉપકરણ ઓળખકર્તાઓ હોઈ શકે છે. અનન્ય ઉપકરણ ઓળખકર્તાઓનો ઉપયોગ સુરક્ષા અને કપટ તપાસ, વપરાશકર્તાના ઇમેઇલ ઇનબોક્સ જેવી સેવાઓને સમન્વયિત કરવા, વપરાશકર્તાની પસંદગીને યાદ રાખવા અને સંબંધિત જાહેરાત પ્રદાન કરવી તે સહિતના વિવિધ ઉદ્દેશ્યો માટે થઈ શકે છે.
  Lykilhugtök – Persónuve...  
Einstakt auðkenni tækis (stundum kallað alþjóðlega einkvæmt auðkenni eða UUID) er stafastrengur sem framleiðandi tækis kemur fyrir í tækinu og hægt er að nota til að bera kennsl á það tæki (t.d. IMEI-númer farsíma). Auðkenni tækja eru mismunandi eftir því hversu varanleg þau eru, hvort notendur geta endurstillt þau og hvernig fá má aðgang að þeim.
અનન્ય ઉપકરણ ઓળખકર્તા (કેટલીક વખત સાર્વત્રિક અનન્ય ID અથવા UUID કહેવામાં આવે છે) એ અક્ષરોની એક સ્ટ્રિંગ છે જે ઉપકરણમાં તેના નિર્માતા દ્વારા શામેલ કરવામાં આવી છે અને ઉપકરણને અનન્ય રૂપે ઓળખવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે (ઉદાહરણ તરીકે મોબાઇલ ફોનનો IMEI-નંબર). વિભિન્ન ઉપકરણ ઓળખકર્તાઓ તે કેટલા સ્થાયી છે, તે વપરાશકર્તાઓ દ્વારા રીસેટ કરી શકાય છે કે કેમ અને તે કેવી રીતે ઍક્સેસ કરી શકાય છે તેના આધારે ભિન્ન હોઈ શકે છે. આપેલ ઉપકરણમાં કેટલાક ભિન્ન અનન્ય ઉપકરણ ઓળખકર્તાઓ હોઈ શકે છે. અનન્ય ઉપકરણ ઓળખકર્તાઓનો ઉપયોગ સુરક્ષા અને કપટ તપાસ, વપરાશકર્તાના ઇમેઇલ ઇનબોક્સ જેવી સેવાઓને સમન્વયિત કરવા, વપરાશકર્તાની પસંદગીને યાદ રાખવા અને સંબંધિત જાહેરાત પ્રદાન કરવી તે સહિતના વિવિધ ઉદ્દેશ્યો માટે થઈ શકે છે.