réttindi – Gujarati Translation – Keybot Dictionary

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch Français Spacer Help
Source Languages Target Languages
Keybot 4 Results  www.google.fr
  Þjónustuskilmálar Googl...  
Þessir skilmálar stjórna tengslunum milli Google og þín. Þeir skapa ekki nein réttindi þriðja aðila.
આ શરતો Google અને તમારી વચ્ચેના સંબંધને નિયંત્રિત કરે છે. તે કોઈપણ ત્રાહિત વ્યક્તિનાં હિતાધિકારોનું નિર્માણ કરતાં નથી.
  Þjónustuskilmálar Googl...  
Við viðurkennum það að í sumum löndum hefur þú hugsanlega lagaleg réttindi sem neytandi. Ef þú ert að nota þjónustuna í persónulegum tilgangi takmarkar ekkert í þessum skilmálum eða neinum viðbótarskilmálum nein lagaleg réttindi þín sem neytandi sem ekki er hægt að falla frá með samningi.
અમે જાણ્યું છે કે કેટલાક દેશોમાં, તમારી પાસે ગ્રાહક તરીકે કાનૂની અધિકારો હોઈ શકે છે. જો તમે વ્યક્તિગત ઉદ્દેશ્ય માટે સેવાઓનો ઉપયોગ કરી રહ્યાં છો, તો પછી આ શરતો અથવા કોઈપણ વધારાની શરતો કોઈપણ કરાર દ્વારા જતા ન કરી શકાતાં એવા કોઈપણ ગ્રાહકના કાનૂની અધિકારોને મર્યાદિત કરતું નથી.

Þegar þú hleður upp eða sendir inn efni á þjónustu okkar með öðrum hætti gefur þú Google (og samstarfsaðilum okkar) leyfi á heimsvísu til að nota, hýsa, geyma, afrita, breyta, búa til afleidd verk (svo sem þau sem verða til við þýðingar, aðlaganir eða aðrar breytingar sem við gerum til að efnið þitt virki betur með þjónustu okkar), miðla, birta, spila opinberlega, birta opinberlega og dreifa efninu. Réttindin sem þú veitir með þessu leyfi eru í þeim takmarkaða tilgangi að starfrækja, kynna og bæta þjónustu okkar og þróa nýja.
જ્યારે તમે અમારી સેવાઓ પર સામગ્રીને અપલોડ કરો છો અથવા અન્યથા રજૂ કરો છો, ત્યારે તમે Google (અને જેમની સાથે અમે કાર્ય કરીએ છીએ) તેને તમે આવી સામગ્રીનો ઉપયોગ, હોસ્ટ, સ્ટોર, પુનરુત્પાદન કરવા , ફેરબદલ કરવા, વ્યુત્પાદિત કાર્યો કરવા (જેમ કે તે ભાષાંતર ને આધીન હોય અથવા અન્ય સુધારા કે જેનાથી તમારી સામગ્રી અમારી સેવાઓ સાથે વધુ સારી રીતે કાર્ય કરે છે), તે વાતચીત, પ્રસિદ્ધ કરવા, સાર્વજનિક કરવા, સાર્વજનિક પ્રદર્શન અને જાહેર વિતરણ માટેનું એક વિશ્વવ્યાપી લાઇસેંસ આપો છો. આ લાઇસેંસમાં તમે જે અધિકારો આપો છો તે અમારી સેવાઓને, ચલાવવા અને અભિવૃદ્ધિ કરવા, વધુ સુધારવા તથા નવી સેવાઓને વિકસિત કરવા માટેના મર્યાદિત હેતુ માટે હોય છે. જો તમે અમારી સેવાઓનો ઉપયોગ બંધ કરો છો તો પણ આ લાઇસેંસ ચાલુ રહે છે (ઉદાહરણ તરીકે, તમે Google Maps પર ઉમેરેલી વ્યવસાય સૂચિ માટે). કેટલીક સેવાઓ તે સેવાને પ્રદાન કરવામાં આવેલી સામગ્રીને ઍક્સેસ કરવા અને દૂર કરવા માટેની રીતો ઑફર કરે છે. ઉપરાંત, અમારી કેટલીક સેવાઓમાં, કેટલીક શરતો અથવા સેટિંગ્સ હોય છે કે જે રજૂ કરેલી સામગ્રીના અમારા ઉપયોગના લક્ષ્યબિંદુને સંકુચિત કરે છે. ખાતરી કરો કે તમે અમારી સેવાઓ પર રજૂ કરતી કોઈપણ સામગ્રી માટે આ લાઇસેંસ આપવા માટેના આવશ્યક અધિકારો ધરાવો છો.