tekið – Traduction en Gujarati – Dictionnaire Keybot

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch English Spacer Help
Langues sources Langues cibles
Keybot 6 Résultats  maps.google.ca
  Frekari upplýsingar – F...  
Ef þú vilt fræðast frekar um stafrænt læsi og það að vera góður netverji hafa Google og samstarfsaðilar tekið saman stuttan lista yfir ítarefni. Haltu áfram að rannsaka undur vefsins með okkur.
જો તમે ડિજિટલ સાક્ષરતા અને નાગરિકતા વિશે વધુ જાણવા માંગો છો, તો Google અને ભાગીદારોએ સંસાધનોની એક ટૂંકી સુચિ બનાવી છે. વેબ પર અમારી સાથે આશ્ચર્યોનું અન્વેષણ ચાલુ રાખો.
  Internet 101 – Fróðleik...  
Þegar þú sendir tölvupóst berst hann yfirleitt á áfangastað á örfáum sekúndum. Hver og einn er með sitt netfang, sem er áþekkt heimilisfangi. Þú þarft að búa til netfang til þess að geta sent og tekið á móti pósti.
ઇમેઇલનો અર્થ ઇલેક્ટ્રોનિક મેઇલ થાય છે. ઇમેઇલ મોકલવું એ પત્રનું કોઈ ઇલેક્ટ્રોનિક સંસ્કરણ મોકલવા જેવું છે. જ્યારે તમે તમારી ઇમેઇલ મોકલો, ત્યારે સામાન્ય રીતે સેકન્ડમાં તેના ગંતવ્ય પર પહોંચી જાય છે. ઘરનાં સરનામાની જેમ જ, દરેક પાસે અનન્ય ઇમેઇલ સરનામું હોય છે. તમારે એક ઇમેઇલ એકાઉન્ટ બનાવવું પડશે જેથી તમે મેઇલ મોકલી અને પ્રાપ્ત કરી શકો.
  Þekktu öryggis- og pers...  
Google spjall, spjallið í Gmail og annarri þjónustu Google, gerir þér kleift að taka spjall af skrá. Spjall sem tekið hefur verið af skrá er hvorki vistað í spjallferli þínum né tengiliðar þíns í Gmail.
Gmail અને અન્ય Google ઉત્પાદનોમાં ચેટ સુવિધા, Google Talk, તમને ચેટ્સને રેકોર્ડની બહાર કરવાની મંજૂરી આપે છે. રેકોર્ડની બહાર કરાયેલી ચેટ્સ તમારા અથવા તમારા સંપર્કના Gmail ચેટ ઇતિહાસમાં સ્ટોર કરવામાં આવતી નથી. જ્યારે તમે કોઈ ચેટને રેકોર્ડની બહાર કરો છો, ત્યારે તમે અને તમારા સંપર્કને ભવિષ્યની ચેટ્સ સાચવવામાં આવશે નહીં એ પુષ્ટિ કરતો એક સંદેશ દેખાશે, સિવાય કે તમારામાંથી કોઈ એક સેટિંગને બદલતાં નથી.
  Fróðleikur um vefinn – ...  
Ýmis tæknileg orð og hugtök eiga eftir að verða á vegi þínum þegar þú kynnist vefnum betur. Við höfum tekið saman lista yfir algeng hugtök og gert okkar besta til að útskýra þau á auðskiljanlegan hátt.
જ્યારે તમે તમારા વેબને જાણવા લાગો છો, ત્યારે તમે તેના પર શુદ્ધ અને પારિભાષિક શબ્દો ચલાવી શકો છો. અમે ઘણાં સામાન્ય શબ્દોનું સંક્ષેપ કર્યું છે અને તેને સરળ રીતે સમજાવવા માટે અમે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. તમે આ વિભાગમાં વેબ પર વસ્તુઓ કેવી રીતે કરીને મેળવવી તેની ટિપ્સ અને સલાહ પણ મેળવી શકો છો - ઓનલાઇન ચેટિંગથી બુકમાર્ક્સ સેટિંગ સુધી, તમારા બ્રાઉઝર અપડેટિંગથી વેબ પર વધુ અસરકારક રીતે શોધ સુધી, તેમજ કેટલાક વિચારોની સ્પષ્ટતા જેની સાથે તમે કદાચ પરિચિત ન પણ હોવ, જેમ કે ઓપન સોર્સ અથવા મેઘ કમ્પ્યુટિંગ.
  Aðstoð við að halda töl...  
Android krefst þess einnig að hvert einasta forrit í Google Play versluninni gefi upp hvaða upplýsingum forritið vill safna af tækinu þínu eða fá aðgang að. Þannig getur þú tekið upplýsta ákvörðun um hvort þú treystir forritinu eða ekki.
Android માટે એ પણ જરૂરી છે કે Google Play સ્ટોરમાંની દરેક એપ્લિકેશન એ સૂચિબદ્ધ કરે કે તમારા ઉપકરણથી એપ્લિકેશન કયા પ્રકારની માહિતી ભેગી અથવા ઍક્સેસ કરવા માંગે છે, જેથી તમે નક્કી કરી શકો છો કે તમે એપ્લિકેશન પર વિશ્વાસ કરો છો કે નહીં. અમે Google નુકસાનકારક એપ્લિકેશન્સને અવરોધિત અને દૂર કરવા Google Play ને આપમેળે પણ સ્કેન કરીએ છીએ અને કેટલાક Android ફોન્સ માટે, અમારી Google Application ચકાસણી સેવા સંભવિત નુકસાનકારક એપ્લિકેશન્સને તપાસશે પછી ભલેને તમે તેમને ક્યાંથી ઇન્સ્ટોલ કરી રહ્યાં હોય. તેથી, જો તમે વેબ અથવા તૃતીય પક્ષ એપ્લિકેશન સ્ટોર જેવા અજ્ઞાત સ્રોતોથી એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરો છો, તો આ મફત સેવા તમને સુરક્ષાનો બીજા સ્તર આપશે.
  Forðastu svik – Hvernig...  
Þeir sem lofa dýrum vörum eða þjónustu ókeypis eða á 90% afslætti hafa líklega eitthvað vafasamt í hyggju. Ef þú notar Gmail gætirðu tekið eftir viðvörun efst á skjánum þegar þú opnar skeyti sem kerfið okkar álítur sviksamlegt.
જ્યારે ઓનલાઇન શોપિંગ કરો, તો વિક્રેતાનું સંશોધન કરો અને શંકાસ્પદ નીચા ભાવથી સાવચેત રહો એમજ જેમ કે તમે સ્થાનિક સ્ટોરથી કંઈક ખરીદી રહ્યાં છો. ઓનલાઇન સોદા તપાસો જે વધુ પડતા સારા લાગે છે. કોઈ પણ નકલી માલ ખરીદવાની છેતરપિંડી ઇચ્છતું નથી. જે લોકો સામાન્ય રીતે નૉન-ડિસ્કાઉન્ટેડ મોંઘા ઉત્પાદનોની મફત સેવા માટે અથવા 90% ના છુટનું વચન આપે છે, તેમનો ઉદ્દેશ ખરાબ હોય છે. જો તમે Gmail નો ઉપયોગ કરો, તો તમે તમારા સ્ક્રીનની ટોચ પર ચેતવણી જોઇ શકો છો જો તમે એક ઇમેઇલ શોધી રહ્યાં છો તો અમારું સિસ્ટમ કહે છે કે તે સ્કેમ હોઈ શકે છે - જો તમે આ ચેતવણી જુઓ, તો એ ઇમેઇલનો પ્રત્યુત્તર આપતાં પહેલાં બે વખત વિચાર કરો.