vafrinn – Traduction en Gujarati – Dictionnaire Keybot

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch English Spacer Help
Langues sources Langues cibles
Keybot 7 Résultats  www.google.de
  Internet 101 – Fróðleik...  
Á netinu eru það mörg vefsvæði og IP-tölur að vafrinn þinn veit ekki sjálfkrafa hvar hvert og eitt þeirra er staðsett. Hann þarf að fletta hverju og einu upp. Þar kemur lénsheitakerfið DNS (Domain Name System) til skjalanna.
ઇન્ટરનેટ પર ઘણી બધી વેબસાઇટ્સ અને IP સરનામાં હોવાથી, તમારા બ્રાઉઝરને આપમેળે જાણ થતી નથી કે તે દરેકે દરેક ક્યાં સ્થિત છે. તેને એક એક કરીને જોવા પડે છે. તે પછી DNS (ડોમેન નામ સિસ્ટમ) ઉપલબ્ધ થયું.
  Samnýtingar- og persónu...  
Google kort fær aðgang að staðsetningu þinni í gegnum vafrann, en aðeins með yfirlýstu samþykki þínu. Í fyrsta skipti sem þú notar staðsetningareiginleikann spyr vafrinn hvort þú samþykkir að deila staðsetningu þinni með Google kortum.
નકશા: Google નકશા તમારા સ્થાનને નિર્ધારિત કરવા માટે તમારા વેબ બ્રાઉઝરની ભૌગોલિક સ્થાન સુવિધાનો ઉપયોગ કરે છે. Google નકશા તમારા બ્રાઉઝરથી તમારું સ્થાન ઍક્સેસ કરે છે અને તે પણ ફક્ત તમારી સ્પષ્ટ સંમતિથી કરી શકે છે. જ્યારે તમે પહેલીવાર મારું સ્થાન સુવિધાનો ઉપયોગ કરો છો, ત્યારે તમારું બ્રાઉઝર તમને પૂછશે કે શું તમે તમારા સ્થાનને Google નકશા સાથે શેર કરવા ખુશ છો કે નહીં. જો તમે નકારો છો તો, તમારું સ્થાન Google નકશા સાથે શેર થતું નથી અને મારું સ્થાન સુવિધા નિષ્ક્રિય થઈ જશે.
  Haltu tækinu þínu hrein...  
Gamlar útgáfur af hugbúnaði búa stundum yfir öryggisvandamálum sem glæpamenn geta nýtt sér til að komast yfir gögnin þín á auðveldari hátt. Chrome vafrinn frá Google uppfærir sjálfkrafa í nýjustu útgáfuna í hvert skipti sem þú ræsir hann.
ઘણા ઓપરેટિંગ સિસ્ટમ્સ અને સોફ્ટવેર અપગ્રેડ કરવાનો સમય થવા પર તમને સૂચિત કરશે - આ સંદેશાને અવગણશો નહીં અને વહેલી તકે અપડેટ કરો. સોફ્ટવેરના જૂના સંસ્કરણોમાં સુરક્ષા સમસ્યાઓ હોઈ શકે છે જેનો ઉપયોગ ગુનેગારો તમારા ડેટાને વધુ સહેલાઈથી મેળવવા માટે કરી શકે છે. Google નું Chrome બ્રાઉઝર તમે દર વખતે તેને પ્રારંભ કરો છો ત્યારે નવીનતમ સંસ્કરણ પર આપમેળે અપડેટ થાય છે, જેથી કોઈપણ વધારાનું કાર્ય વિના તમને અપ-ટૂ-ડેટ સુરક્ષા રક્ષણ મળી શકે.
  Fagorðabók – Fróðleikur...  
Á netinu eru það mörg vefsvæði og IP-tölur að vafrinn þinn veit ekki sjálfkrafa hvar hvert og eitt þeirra er staðsett. Hann þarf að fletta hverju og einu upp. Þar kemur lénsheitakerfið DNS (Domain Name System) til skjalanna.
ઇન્ટરનેટમાં ઘણી વેબસાઇટ્સ અને IP સરનામા હોવાથી, તમારા બ્રાઉઝરને આપમેળે ખબર નથી કે પ્રત્યેક એક ક્યાં સ્થિત છે. તેને દરેક પર નજર રાખવી પડશે. ત્યાં જ DNS (ડોમેન નામ સિસ્ટમ) આવે છે. DNS વેબ માટેની આવશ્યક ફોન પુસ્તિકા છે. ફોન નંબરમાં “John Doe” નો અનુવાદ કરવાને બદલે, DNS, URL www.google.com ને, તમે જે સાઇટ શોધી રહ્યાં છો તેના પર તમને લઈ જતા, IP સરનામાંમાં અનુવાદિત કરે છે.
  Internet 101 – Fróðleik...  
Vafri er forrit í tölvunni sem veitir þér aðgang að netinu. Vafrinn virkar eins og gluggi sem sýnir þér ýmis þau vefsvæði sem innihalda upplýsingar. Það eina sem þú þarft að gera er að slá vefslóð inn í vafrann og umbeðið vefsvæði opnast um leið.
તમે પુસ્તિકાઓ દ્વારા 'બ્રાઉઝ' માટે લાઇબ્રેરી પર જાઓ છો, તેવી જ રીતે તમે ઇન્ટરનેટ બ્રાઉઝરનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ પર પૃષ્ઠોને શોધી અથવા તેનું અન્વેષણ કરી શકો છો. બ્રાઉઝર એ તમારા કમ્પ્યુટર પરના સોફ્ટવેરનો એક પ્રકાર છે કે જેનાથી તમે ઇન્ટરનેટને ઍક્સેસ કરી શકો છો. બ્રાઉઝર વિવિધ વેબસાઇટ્સ કે જ્યાં માહિતી રહે છે ત્યાં તમારી સમક્ષ પ્રદર્શિત થતી વિંડો તરીકે કાર્ય કરે છે. તમારે જે બધું કરવાનું છે તે તમારા બ્રાઉઝરમાં એક વેબ સરનામું લખવાનું છે અને તમને તરત જ તે વેબસાઇટ પર લઈ જવામાં આવે છે.
  Aðstoð við að halda töl...  
Ef Chrome verður vart við úrelta viðbót sem inniheldur öryggisvandamál útilokar vafrinn þá viðbót þar til þú hefur sett upp nýjustu og öruggustu útgáfu hennar og birtir skilaboð til að láta þig vita að viðbótin þarfnast uppfærslu.
Chrome એ ક્યારેક ચિત્રો અથવા વિડિયો જેવી વસ્તુઓને ઠીકથી બતાવવા માટે, પ્લગ-ઇન્સ કહેવાતાં, અન્ય સોફ્ટવેર સાથે કાર્ય કરવું પડે છે. આ પ્લગ-ઇન્સ એ ગુનેગારો માટે તમારા કમ્પ્યુટર પર નિયંત્રણ મેળવવા માટેની એક રીત પણ હોઈ શકે છે. જો Chrome ને સુરક્ષા સમસ્યાવાળું કોઈ જૂનું પ્લગ-ઇન મળે છે, તો જ્યાં સુધી તમારી પાસે તદ્દન અપ-ટૂ-ડેટ અને સુરક્ષિત સંસ્કરણ ન આવી જાય ત્યાં સુધી તે પ્લગ-ઇનને અવરોધિત કરશે અને પ્લગ-ઇનને અપડેટ કરવાની જરૂર છે એમ કહેતો એક સંદેશ તમને બતાવશે.
  Internet 101 – Fróðleik...  
Hver tegund vafra – t.d. Chrome, Firefox, Internet Explorer og Safari, svo eitthvað sé nefnt – er með mismunandi uppfærsluferli. Chrome vafrinn uppfærist til dæmis sjálfkrafa í hvert skipti sem hann tekur eftir nýrri útgáfu í boði.
તમારા બ્રાઉઝરના સૌથી નવા સંસ્કરણનો ઉપયોગ કરવાનો અર્થ એ છે કે વધુ ઝડપી અને વધુ સુરક્ષિત બ્રાઉઝિંગ અનુભવ. તમારા બ્રાઉઝરને કેવી રીતે અપડેટ કરવું તેનું અનુમાન લગાવવું એ તમે ઉપયોગ કરી રહ્યાં છો તે બ્રાઉઝર પ્રકાર પર નિર્ભર છે. દરેક બ્રાઉઝર પ્રકાર – જેમ કે Chrome, Firefox, Internet Explorer, Safari અમુક નામ આપ્યાં છે – જેની એક ભિન્ન અપડેટ પ્રક્રિયા હશે. Chrome બ્રાઉઝર, ઉદાહરણ તરીકે, જ્યારે પણ તે શોધે કે બ્રાઉઝરનું નવું સંસ્કરણ ઉપલબ્ધ છે ત્યારે તે આપમેળે અપડેટ થાય છે. અપડેટ પ્રક્રિયા પૃષ્ઠભૂમિમાં થાય છે અને તમારા તરફથી કોઈપણ ક્રિયાની આવશ્યકતા હોતી નથી.