ýmsa – Traduction en Gujarati – Dictionnaire Keybot

Spacer TTN Translation Network TTN TTN Login Deutsch English Spacer Help
Langues sources Langues cibles
Keybot 5 Résultats  maps.google.it
  Persónuverndarstefna – ...  
Skoðaðu og breyttu vali þínu varðandi auglýsingar, til dæmis flokkum sem gætu vakið áhuga þinn, í auglýsingastillingunum. Með þeim getur þú einnig afþakkað ýmsa auglýsingaþjónustu frá Google.
જાહેરાતો સેટિંગ્સનો ઉપયોગ કરીને, તમારી જાહેરાત પસંદગીઓ, જેમ કે જેમાં તમને રુચિ હોય શકે તેવી કેટેગરીઝ જુઓ અને સંપાદિત કરો. તમે અહીં અમુક Google જાહેરાત સેવાઓને નાપસંદ પણ કરી શકો છો.
  Persónuverndarstefna – ...  
Hafðu í huga að þegar þú deilir upplýsingum opinberlega kunna þær að verða skráðar sem uppflettiorð fyrir leitarvélar, þar með talið Google. Við bjóðum þér ýmsa valkosti varðandi það að deila efninu þínu eða fjarlægja það.
અમારી ઘણી બધી સેવાઓ તમને અન્ય લોકો સાથે માહિતી આદાનપ્રદાન કરવા દે છે. યાદ રાખો કે જ્યારે તમે માહિતીને સાર્વજનિક રૂપે આદાનપ્રદાન કરો છો, ત્યારે તે Google સહિતના શોધ એંજીન્સ દ્વારા અનુક્રમણિકા કરવા યોગ્ય હોઈ શકે છે. અમારી સેવાઓ તમને તમારી સામગ્રીને કેવી રીતે આદાનપ્રદાન કરવી અને દૂર કરવી તેના વિભિન્ન વિકલ્પો આપે છે.
  Tegundir staðsetningarg...  
Dæmi um óbeinar staðsetningarupplýsingar væri leitarfyrirspurn sem þú slærð inn um tiltekinn stað. Óbeinar staðsetningarupplýsingar eru notaðar á ýmsa vegu. Ef þú slærð t.d. inn „Eiffelturninn“ drögum við þá ályktun að þú kunnir að vilja sjá upplýsingar um staði nálægt París og getum síðan notað þær upplýsingar til að birta þér tillögur um þessa staði á svæðinu.
તે માહિતી છે જે અમને ખરેખર જણાવતું નથી કે તમારું ઉપકરણ ક્યાં સ્થિત છે, પરંતુ તે અમને તે નિષ્કર્ષ કાઢવાની મંજૂરી આપે છે કે તમે સ્થાનમાં રુચિ ધરાવો છો અથવા એ કે તમે સ્થાન પર હોઈ શકો છો. સંપૂર્ણ સ્થાન માહિતીનું ઉદાહરણ કોઈ ચોક્કસ સ્થાન માટે મેન્યુઅલી લખાયેલી શોધ ક્વેરી હશે. સંપૂર્ણ સ્થાન માહિતીનો ઉપયોગ વિવિધ રીતે થાય છે. ઉદાહરણ તરીકે, જો તમે “એફિલ ટાવર” લખો છો, તો અમે નિષ્કર્ષ કાઢીએ છીએ કે તમે પેરિસની નજીકના સ્થાનોની માહિતી જોવા માંગી શકો છો અને અમે પછી તેનો ઉપયોગ તમને તે સ્થાનિક સ્થાનો વિશે ભલામણો પ્રદાન કરવા માટે કરીએ છીએ.
  Persónuverndarstefna – ...  
Upplýsingar sem þú veitir okkur. Til að geta notað ýmsa þjónustu okkar þarftu til dæmis að stofna Google reikning. Þegar þú gerir það biðjum við um ýmsar persónuupplýsingar, svo sem fullt nafn, netfang, símanúmer eða kreditkortanúmer.
તમે અમને જે માહિતી આપો છો તે. ઉદાહરણ તરીકે, અમારી ઘણી સેવાઓમાં જરૂરી છે કે તમે Google એકાઉન્ટ માટે સાઇન અપ કરો. જ્યારે તમે કરો છો, ત્યારે અમે તમારી વ્યક્તિગત માહિતી માટે જેમ કે તમારું નામ, ઇમેઇલ સરનામું, ટેલિફોન નંબર અથવા ક્રેડિટ કાર્ડ માટે પૂછીશું. અમે ઑફર કરીએ છીએ કે જો તમે શેરિંગ સુવિધાઓનો પૂર્ણપણે લાભ લેવા માંગતા હો, તો અમે તમને સાર્વજનિક રૂપે દૃશ્યક્ષમ Google પ્રોફાઇલ બનાવવા માટે કહી શકીએ છીએ, જેમાં તમારું નામ અને ફોટોનો સમાવેશ થઇ શકે છે.