dators – Gujarati-Übersetzung – Keybot-Wörterbuch

Spacer TTN Translation Network TTN TTN Login Français English Spacer Help
Ausgangssprachen Zielsprachen
Keybot 2 Ergebnisse  mail.google.com
  Internet 101 – Tīmekļa ...  
Turklāt tīmekļa lietotnēm var ne tikai viegli piekļūt, bet tās ir arī drošākas. Tā kā lietotnes darbojas jūsu pārlūkprogrammā, tās nav jālejupielādē datorā, tādējādi dators ir aizsargāts pret vīrusiem, ļaunprātīgu programmatūru un spiegprogrammatūru.
ઍક્સેસિબિલિટી ઉપરાંત, વેબ એપ્લિકેશન્સ ખરેખર સુરક્ષિત છે. તમને વાયરસ, માલવેર અને સ્પાયવેરથી સુરક્ષિત કરીને, તે તમારા બ્રાઉઝરમાં ચાલતી હોવાને કારણે, તમને તેને ક્યારે પણ તમારા કમ્પ્યુટર પર ડાઉનલોડ કરવાની જરૂર પડતી નથી. હવે તમારી પાસે ઘણી વધારે ઍક્સેસ અને પહેલાં કરતા પણ વધુ સુરક્ષિત ઍક્સેસ છે.
  Izmantotie termini – Tī...  
IP adrese izskatās apmēram šādi: 74.125.19.147. IP adrese ir ciparu virkne, kas norāda, kur internetā atrodas konkrēts dators vai mobilā ierīce. Zināmā mērā to var salīdzināt ar stacionārā tālruņa numuru: tieši tāpat kā tālruņa numurs norāda operatoram, ar kuru māju ir jāizveido savienojums, lai jūs piezvanītu vajadzīgajai personai, IP adrese ziņo datoram, kā sazināties ar citu tīmeklī esošu datoru.
દરેક વેબ સરનામાં પાસે (જેમ કે, "www.google.com") તેનું પોતાનું સંખ્યાત્મક સરનામું હોય છે જે IP સરનામાં તરીકે ઓળખાય છે. IP સરનામું કંઈક આવું દેખાય છે: 74.125.19.147. IP સરનામું સંખ્યાઓની શ્રેણી છે જે ઇન્ટરનેટ પર કોઈ ચોક્કસ કમ્પ્યુટર અથવા મોબાઇલ ઉપકરણ ક્યાં છે તેનો ઉલ્લેખ કરે છે. તે થોડો માતાના ફોન નંબર જેવો લાગે છે: જેમ કે ફોન નંબર એક ઓપરેટરને તમારી માતા સુધી પહોંચવા કૉલને ક્યા ઘરના માર્ગ પર જવું એ કહે છે, એમજ IP સરનામું તમારા કમ્પ્યુટરને ઇન્ટરનેટ પર બીજા કમ્પ્યુટર સાથે કેવી રીતે સંપર્કમાં રહેવું એ કહે છે.