ieteicams – Gujarati-Übersetzung – Keybot-Wörterbuch

Spacer TTN Translation Network TTN TTN Login Français English Spacer Help
Ausgangssprachen Zielsprachen
Keybot 7 Ergebnisse  books.google.com  Seite 7
  FAQ – Ģimenes aizsardzī...  
Tirgū ir pieejami dažādi filtrēšanas programmatūras veidi. Pirms izvēlaties konkrētu programmu, ieteicams veikt izpēti un izvērtēt, kura programma vislabāk atbilst jūsu vajadzībām.
બજારમાં ઘણાં વિવિધ પ્રકારનાં ફિલ્ટરિંગ સૉફ્ટવેર હોય છે. કોઈ એક અથવા બીજાનો નિર્ણય લેતા પહેલા, અમે સૂચન કરીએ છીએ કે તમે થોડી શોધ કરો અને તમારી આવશ્યકતાઓ માટે કઈ શ્રેષ્ઠ છે તે ઍક્સેસ કરો.
  Internet 101 – Tīmekļa ...  
Viens no šādiem bezmaksas tulkošanas rīkiem ir Google tulkotājs. Lai varētu izmantot visas Google tulkotājā sniegtās iespējas, ieteicams rūpīgi izlasīt šīs vadlīnijas.
Google અનુવાદ એ આ મફત અનુવાદના સાધનોમાંથી એક છે. Google અનુવાદના સૌથી વધુ લાભ મેળવવા માટે, અમે આ માર્ગદર્શિકા ધ્યાનપૂર્વક વાંચવાની ભલામણ કરીએ છીએ.
  Informācija par Google ...  
Izmantojot šo sadaļu, varēsiet iestatīt Google brīdinājumus, kas ļaus pārraudzīt to, vai informācija par jums tiek rādīta tiešsaistē, kā arī automātiski tiks ieteikti daži meklēšanas vienumi, kuriem ieteicams pievērst uzmanību.
વેબ પર હું Google પર લોકો તમારા માટે શોધ કરે ત્યારે જે જુએ છે તેને સમજવામાં અને તેનું સંચાલન કરવામાં તમારી સહાય કરી શકે છે. તે Google ચેતવણીઓ સેટ કરવામાં તમારી સહાય કરે છે જેથી તમારા વિશેની માહિતી ઓનલાઇન દેખાય છે કે નહીં તેનું તમે મોનિટર કરી શકો અને તે આપમેળે કેટલાક શોધ શબ્દો સૂચવે છે જેની પર તમે નજર રાખવા માંગી શકો છો.
  Informācija par Google ...  
Kad būsiet izveidojis sava Google konta paroli, ieteicams pievienot papildu drošības līmeni, iespējojot divpakāpju verifikāciju. Lai varētu izmantot divpakāpju verifikāciju, pierakstoties jums ir jābūt piekļuvei savam tālrunim, kā arī lietotājvārdam un parolei.
એકવાર તમે તમારા Google એકાઉન્ટ માટે પાસવર્ડ બનાવી લો, તે પછી અમે 2-પગલાંની ચકાસણી ને સક્ષમ કરીને તમને સુરક્ષાના વધારાના સ્તરને ઉમેરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. 2-પગલાંની ચકાસણીને જરૂર છે કે તમે તમારા ફોનને તેમજ જ્યારે તમે સાઇન ઇન કરો ત્યારે ત્યારે તમારા વપરાશકર્તાનામ અને પાસવર્ડ ઍક્સેસ કરો. આનો અર્થ એ થાય કે જો કોઈએ તમારા પાસવર્ડને ચોરી લીધો હોય અથવા અનુમાન લગાવી લીધું હોય, તો સંભવિત હુમલાખોર હજી પણ તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરી શકતાં નથી કારણ કે તેમની પાસે તમારો ફોન નથી. હવે તમે સ્વયંને તમે જાણો છો તેવા કંઈક (તમારો પાસવર્ડ) અને તમારી પાસે હોય તેવા કંઈક (તમારા ફોન) સાથે સુરક્ષિત કરી શકો છો.
  Drošu tīklu izmantošana...  
Ieteicams ievērot īpašu piesardzību, ja darbu tiešsaistē sākat, izmantojot nepazīstamu vai neuzticamu tīklu, piemēram, izmantojot bezmaksas Wi-Fi vietējā kafejnīcā. Pakalpojuma sniedzējs var uzraudzīt visu tīkla datplūsmu, kurā var būt arī jūsu personas informācija.
તમે જાણતા ન હોય અથવા વિશ્વાસ કરતા ન હોય એ નેટવર્કનો ઉપયોગ કરીને તમે જ્યારે ઓનલાઇન થાઓ ત્યારે વધારે સાવચેત રહેવું સારું છે - જેમકે તમારા સ્થાનિક કૅફે પર મફત Wi-Fi નો ઉપયોગ કરવો. આ સેવા પ્રદાતા તેમના નેટવર્ક પર બધા ટ્રાફિકને મોનીટર કરી શકે છે, જેમા તમારી વ્યક્તિગત માહિતી શામેલ હોઇ શકે છે.
  Identitātes zādzības no...  
Pat ja uzskatāt, ka vietne ir uzticama (piemēram, jūsu bankas vietne), ieteicams tieši pāriet uz vietni, izmantojot grāmatzīmi vai ierakstot vietnes adresi pārlūkprogrammā.
તેમછતાં જો તમને તે સાઇટ વિશ્વસનીય લાગતી હોય, જેમ કે તમારી બેંકની, તો તમારા બુકમાર્કનો ઉપયોગ કરીને અથવા બ્રાઉઝરમાં સીધા જ સાઇટનું સરનામું લખીને સીધા જ સાઇટ પર જવું વધું સારું છે.
  Paroļu aizsargāšana – D...  
Paroles ir galvenais aizsardzības līdzeklis pret kibernoziedzniekiem. Ir būtiski katram nozīmīgajam kontam izvēlēties drošu un unikālu paroli, turklāt paroles ir ieteicams regulāri atjaunināt. Ievērojiet tālāk minētos padomus, lai izveidotu drošas paroles un saglabātu to drošību.
પાસવર્ડ્સ એ સાઇબર ગુનેગારોની સામે રક્ષણની પ્રથમ લાઇન છે. તમારા દરેક મહત્વપૂર્ણ એકાઉન્ટ્સ માટે અલગ સશક્ત પાસવર્ડ્સ ચૂંટવા એ નિર્ણાયક હોય છે અને તમારા પાસવર્ડ્સને નિયમિત રીતે અપડેટ કરવા એ સારી ટેવ છે. સશક્ત પાસવર્ડ્સ બનાવવા અને તેમને સુરક્ષિત રાખવા માટેની આ ટીપ્સને અનુસરો.